Gujarat Weather: છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે (IMD)7 જૂન સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે […]