Vadodara : વડોદરાના ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની (Bhayli rape Case) ઘટના સામે આવી હતી જેમાં નરાધમોએ તેના મિત્ર સાથે એંકાતમાં બેઠેલ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આ ઘટના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્ર્ત્યાઘાત પડ્યા હતા પોલીસે ઘટનાના 48 કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા અમને તેમની બરાબરમી સરભરા પણ કરી હતા જે બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ […]