dahod case chargesheet

Image

Dahod Case : ગુજરાતમાં ભાજપની ભારે ટીકા બાદ સરકાર આવી એક્શનમાં, દાહોદ મામલે 1700 પાનની ચાર્જશીટ કરાઈ દાખલ

Dahod Case : ગુજરાતના દાહોદમાં દુષ્કર્મની એક ઘટના સામે આવી હતી. દાહોદ કેસમાં ભાજપ કનેક્શન સામે આવ્યું છે. દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની. આ ઘટના બાદ સરકાર આ મામલે કોઈ જ એક્શન ન લેતા સમગ્ર મામલાએ ભારે રાજકીય ગરમાવો થયો હતો. જે બાદ હવે ભાજપ સરકારની સમગ્ર ગુજરાતમાં ભારે વગોવણી થયા બાદ […]

Trending Video