Gujarat: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે અને ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD કહે છે કે ડિપ્રેશન, શીયર ટ્રફ, મોનસૂન ટ્રફ શીયર ઝોન નામની ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની […]