cyclone dana track

Image

બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ‘દાના’ વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે અથડાયું, ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી , 14 લાખ લોકોનું સ્થળાંતર

Cyclone Dana : ચક્રવાતી તોફાન દાના (Dana) પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ કરતાની સાથે જ તેજ પવન સાથે વરસાદ (Heavy rain) પડી રહ્યો છે. રાજધાની કોલકાતા ( Kolkata) સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે ગંભીર ચક્રવાતી તોફાન દાનાના આગમન બાદ પૂર્વ મેદિનીપુર જિલ્લામાં 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન સાથે […]

Image

Cyclone Dana : ચક્રવાતી તોફાન દાના ક્યાં કરશે લેન્ડફોલ અને તેની ઝડપ શું હશે ? દરિયામાં ઉછળતા ઊંચા મોજા, પવનની ગતિમાં પણ વધારો

Cyclone Dana : ચક્રવાતી તોફાન દાના ઝડપથી ઓડિશા અને બંગાળના તટ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર તોફાન દાના 15 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં આ વાવાઝોડું પારાદીપથી 280 કિમી અને ધામરાથી 310 કિમી દૂર છે. ધામરા અને ભીતરકણિકા વચ્ચે લેન્ડફોલ આ વાવાઝોડાનું […]

Image

ચક્રવાતી તોફાન ‘દાના’ને લઈને નવું અપડેટ,ક્યા વિસ્તારોને થશે અસર , કેટલી હશે ઝડપ, ક્યાં થશે લેન્ડફોલ? જાણો તમામ વિગતો

Cyclone Dana : બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન ‘દાના’ (Dana) ખૂબ જ તેજ ગતિએ દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. દાના ઓડિશાના પુરી (Puri) અને પશ્ચિમ બંગાળના (West Bengal) સાગર દ્વીપ વચ્ચે 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે, જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું […]

Image

Cyclone DANA Update: ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ‘દાના’ વાવાઝોડું ત્રાટકશે, જાણો પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રની કેવી છે તૈયારીઓ ?

Cyclone DANA Update: ઠંડી વચ્ચે વધુ એક ચક્રવાતી તોફાન (Cyclone) ત્રાટકશે. પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચાયો છે, જે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે. ‘દાના’ 24 ઓક્ટોબરની રાત્રે પુરી અને સાગર ટાપુઓ વચ્ચે ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચશે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 100-110 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. ભારતીય હવામાન વિભાગ […]

Image

Cyclone Dana: બંગાળની ખાડીમાં સર્જાયું ભયંકર વાવાઝોડું! આ વિસ્તારોમાં મચાવશે તબાહી, IMD એ આપ્યું એલર્ટ

Cyclone Dana: બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન (cyclonic storm) સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડું 23 ઓક્ટોબર સુધીમાં આવવાની સંભાવના છે. ચક્રવાતી તોફાન ‘દાના’ની (Cyclone Dana) અસરને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વાવાઝોડું 24 ઓક્ટોબરે આ રાજ્યોના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ […]

Trending Video