Cyber Fraud

Image

Cyber Fraud: એક ભૂલ અને એકાઉન્ટ ખાલી! UPI પેમેન્ટ અને ઓનલાઇન ઑફર્સ વાપરતી વખતે રાખો આ ખાસ ધ્યાન

Cyber Fraud: તહેવારોની સિઝન શરૂ થતાં જ ઓનલાઇન શૉપિંગ, UPI પેમેન્ટ અને ડિજિટલ ઑફર્સનો વપરાશ ખૂબ વધી જાય છે. મોટો ધસારો અને ડિજિટલ વ્યવહારોની પ્રવૃત્તિઓનો લાભ ઉઠાવવા માટે સાયબર ઠગો પણ સક્રિય થઈ જાય છે. લોકો ઉતાવળમાં કે લાલચમાં ભૂલ કરી બેસે તે માટે ઠગ ફેક ડિસ્કાઉન્ટ, કૅશબૅક, રિફંડ અને ડિલિવરી અપડેટ્સના નામે લોકોને શિકાર […]

Image

Surat Cyber Crime નો મોટો સપાટો: 40.48 કરોડના આંતરરાજ્ય ફ્રોડનો પર્દાફાશ, મહારાષ્ટ્રથી 2 આરોપી ઝડપાયા

Surat Cyber Crime Cell દ્વારા કરોડો રૂપિયાની ઓનલાઇન ઠગાઈ આચરતી એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શેરબજાર અને ટ્રેડિંગના નામે રોકાણકારોને લલચાવી આશરે 40.48 કરોડ રૂપિયાનું મસમોટું ફ્રોડ આચરનાર આંતરરાજ્ય ગેંગના 2 મુખ્ય આરોપીઓની મહારાષ્ટ્ર રાજ્યમાંથી ધરપકડ કરવામાં આવી છે. ટેલિગ્રામ ગ્રૂપ અને ફેક વેબસાઇટ લિંક દ્વારા જાળ બિછાવી પ્રાપ્ત વિગતો અનુસાર, સાયબર ગઠિયાઓએ […]

Image

Gujarat: 28 દિવસની ‘ડિજિટલ ધરપકડ’! 72 વર્ષીય વૃદ્ધ પાસેથી ₹1.47 કરોડ પડાવ્યા

Gujarat Cyber Fraud News: ગુજરાતમાંથી સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 72 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ પાસેથી ₹1.47 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા વિભાગના જણાવ્યા અનુસાર, ઠગોએ પોતાને CBI, ED અને અન્ય તપાસ એજન્સીઓના અધિકારીઓ તરીકે ઓળખાવી વૃદ્ધને ડરાવી-ધમકાવીને કરોડો રૂપિયા પડાવ્યા હતા. વીડિયો કોલ અને બનાવટી દસ્તાવેજોથી ગોઠવાયો […]

Image

Kashmir: 209કરોડ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ, MBBS ડોક્ટર સહિત 9 લોકોની ધરપકડ

Kashmir News: જમ્મુ અને કાશ્મીર પોલીસે કુલ ₹209 કરોડના એક મોટા આંતરરાષ્ટ્રીય ઓનલાઈન રોકાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગાંદરબલના સફાપોરાના રહેવાસી ફિરદોસ અહમદ મીરે નોંધાવેલી FIRના આધારે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગાંદરબલના SSP ખલીલ અહમદ પોસવાલના નિર્દેશનમાં, પોલીસે સાયબર નિષ્ણાતોની બનેલી એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી. તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડી […]

Image

Junagadhમાં 253 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ મોટી કાર્યવાહી

Junagadh News:જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસે ઓપરેશન મુલ હન્ટ હેઠળ ₹253 કરોડના મોટા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી પહેલેથી જ સુરત જેલમાં છે અને તેને પૂછપરછ માટે જૂનાગઢ લાવવામાં આવશે. આ ખુલાસાથી એક મોટા સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ થયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓની […]

Image

Surat માં આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ નેટવર્કનો પર્દાફાશ, સાયબર ફ્રોડથી એકઠા કર્યા 10 કરોડ રૂપિયા, અને પછી મોકલ્યા પાકિસ્તાન…

Surat : સાયબર ક્રાઇમના વધતા પડકાર વચ્ચે, ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ યુનિટે એક મોટા આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરતના રહેવાસી ચેતન ગાંગાણીની સાયબર છેતરપિંડી દ્વારા એકત્રિત કરાયેલા નાણાંને ક્રિપ્ટોકરન્સી (USDT) માં ટ્રાન્સફર કરવા અને તેને પાકિસ્તાન અને દુબઈમાં તેના સહયોગીઓને ટ્રાન્સફર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે […]

Image

Noidaમાં 3 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનું સટ્ટાબાજી કનેક્શન કેવી રીતે બહાર આવ્યું, જાણો શું છે આખો મામલો

Noida News: નોઈડાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ત્રણ સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે જેમણે એક મહિલાને ૩ કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરીને નાદાર બનાવી દીધી હતી. ત્રણેયે છેતરપિંડી કરેલા પૈસાનો આનંદ માણ્યો હતો. યુવક લાંબા સમયથી છેતરપિંડી કરી રહ્યો છે. પોલીસ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્રણેયે મળીને નોઈડામાં રહેતી એક મહિલાને છેતરપિંડીનો […]

Image

CBIની મોટી કાર્યવાહી, 42 સ્થળોએ દરોડા, 700 બેંકોમાં 8.5 લાખ નકલી ખાતા મળી આવ્યા…

CBI Investigation Raid: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઓપરેશન ચક્ર-5 હાથ ધર્યું છે જે સાયબર ગુનેગારો સામે અત્યાર સુધીની તેની સૌથી મોટી કાર્યવાહીમાંની એક છે. આ ઝુંબેશ હેઠળ દેશભરના પાંચ રાજ્યો – રાજસ્થાન દિલ્હી હરિયાણા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 42 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી તે સાયબર ગુંડાઓ સામે હતી. જેઓ નકલી […]

Image

મંત્રી જગદીશ વિશ્વકર્માનું ટ્વીટર એકાઉન્ટ કરાયું હેક,બાયોમાં લખ્યું આવું લખાણ…

Minister Jagadish Vishwakarma’s Twitter account hacked : રાજ્યમાં સાઈબર ક્રાઈમના (Cyber ​​crime) કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ ગઠિયાઓ સામાન્ય નાગરિકોને કોઈને કોઈ પ્રકારે પોતાની જાળમાં ફસાવીને તેમના નામના ફેંક એકાઉન્ટ બનાવી, એકાઉન્ટ હેક કરીને લોકોને ખંખેરી રહ્યા છે.ત્યારે હવે આ ગઠિયાઓએ નેતાઓને પણ શિકાર બવાની રહ્યા છે. ખાસ કરીને સાયબર ગઠિયાઓ ભાજપના નેતાઓને […]

Image

વડોદરા મ્યુ કમિશ્નર અરુણ મહેશ બાબુનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું, લોકોને કરી આ અપીલ

Vadodara: ગુજરાતમાં (Gujarat) સાઈબર ક્રાઈમના (Cyber ​​crime) કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ ગઠિયાઓ સામાન્ય નાગરિકોને કોઈને કોઈ પ્રકારે પોતાની જાળમાં ફસાવીને તેમના નામના ફેંક એકાઉન્ટ બનાવીને લોકોને ખંખેરી રહ્યા છે. ત્યા હવે આ ગઠિયાઓએ સરકારી અધિકારીઓના નામના એકાઉન્ટ બનાવીને લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનુ સામે આવ્યું છે. હવે વડેદરાના મ્યુ કમિશ્નર અરુણ […]

Image

Jamnagar: નકલી બેંક એકાઉન્ટ બનાવી ભાડે આપી કમિશન દ્વારા કમાણી કરનારા 11 સાયબર ગઠિયાઓને પોલીસે કેવી રીતે દબોચ્યા ?

Jamnagar: ગુજરાતમાં (Gujarat) સાયબરફ્રોડની (cyber fraud) ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. સાયબર ગઠિયાઓ (Cyber ​​crooks) લોકોને પોતાની જાળમાં ફસાવીને લાખો- કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. લોકોને વધારે પૈસા કમાવાની લાલચ આપીને , શેરબજારમાં રોકાણ કરીને અવનવા નુસ્ખા અપનાવી ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવે છે. ત્યારે સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી […]

Image

સાવધાન! ઇન્સ્ટાગ્રામ પર ચાલતા નવા ટ્રેન્ડથી યુઝર્સને થઇ શકે નુકશાન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલી રહેલા આ નવા ટ્રેન્ડ ને કારણે તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

Image

પ્રદેશ અધ્યક્ષ CR Patil ના નામે BJP ની 2 મહિલા નેતાઓને ઠગવાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો

નવસારીમાં પ્રદેશમંત્રી જ્હાન્વી વ્યાસ અને પ્રદેશ મંત્રી શીતલ સોની સાથે છેતરપિંડીનો નિષ્ફળ પ્રયાસ

Trending Video