Palbhai Ambalia on Crop insurance scheme: પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલના (Rishikesh Patel) ટ્વિટ પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ (Palbhai Ambalia) પ્રતિક્રિયા આપી છે. પ્રધાનમંત્રી પાકવીમાં યોજના (Crop insurance scheme) વિશે ટ્વીટ કરી પ્રવક્તા મંત્રીએ PM MODI ના વખાણ કર્યા છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ તેમને આ મામલે બરાબરના આડેહાથ લીધા હતા. […]