Crime

Image

Crime: મને આંખો અને ચામડી જોઈએ છે… મહિલાએ તાંત્રિક સાથે મળીને તેની 6 વર્ષની પુત્રીની કરી હત્યા

Crime News: દક્ષિણ આફ્રિકાના એક રાજ્યમાંથી એક માતા દ્વારા પોતાની જ પુત્રી સાથે કરવામાં આવેલા ક્રૂરતાના ભયાનક સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ મહિલાને તેની 6 વર્ષની પુત્રીને તાંત્રિકને વેચવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આ કેસમાં મહિલાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કથિત રીતે તાંત્રિક પુત્રીના શરીરના ભાગોનો ઉપયોગ મેલીવિદ્યા માટે કરવાનો હતો. અહેવાલ મુજબ […]

Image

Assam : માનસિક રીતે અસ્વસ્થ મહિલાને રસ્તા પર ઘસેડી, જેલ ગાર્ડ્સે આચર્યું સામુહિક દુષ્કર્મ

Gang Rape in Assam: આસામના શ્રીભૂમિ જિલ્લામાંથી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં બે જેલ ગાર્ડે માનસિક રીતે વિકલાંગ છોકરી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ હરેશ્વર કાલિતા અને ગજેન્દ્ર કાલિતા તરીકે થઈ હતી. જેમની ઉંમર 45 થી 50 વર્ષની વચ્ચે હતી. તેઓ શનિવારે […]

Image

Surendranagar: રીસામણે ગયેલી પત્નીને ઇમપ્રેસ કરવા યુવકે લુંટ કરી વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી દીધી, હવે ભોગવશે જેલ વાસો

Surendranagar: સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમા રીસામણે ગયેલી પત્નીને ઇમપ્રેસ કરવા યુવકે હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આ આરોપીને ઝડપી લીધો છે અને સમગ્ર ઘટના અંગે મોટા ખુલાસાઓ કર્યા છે. પત્નીને ઇમપ્રેસ કરવા યુવકે કરી હત્યા હવે ભોગવશે જેલ વાસો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના દશાડા તાલુકાના […]

Image

Rajkot:વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઇવરો દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન, પોલીસે સંચાલકોની અરજી ન સ્વીકારી

Rajkot: રાજકોટમાં ઉપલેટાના (Upleta) ડુમયાણી ટોલ પ્લાઝા ( Toll Plaza) પર ફરી વાર વિવાદ સામે આવ્યો છે જેમાં વિનાયક ટ્રાવેલ્સની (Vinayak Travels) દાદાગીરી આવી સામે છે. જેમાં વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઇવરો દ્વારા બૂમ બેરિયર અને ટોલટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે.ત્યારે ટોલ […]

Image

ખંભાત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

Khambhat : ખંભાત સેશન્સ કોર્ટે (Khambhat Sessions Court) બાળકી સાથે રેપ વીથ મડરના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા ફટકારી છે. બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા મળતી માહિતી મુજબ 2019માં આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ […]

Image

Amreli:અન્ય ધર્મમાં લગ્ન કરવા માંગતી પુત્રીને પિતાએ પતાવી દીધી, આરોપી પિતાની ધરપકડ

Amreli: અમરેલીમાં (Amreli) એક હૈયુ કંપાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક યુવતી પ્રેમ સંબંધમાં હોવાને કારણે તેના જ પિતાએ તેની હત્યા કરી નાખી છે. ખાંભાના ડેડાણ ગામમાં પિતાના હાથે પુત્રીની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જાણકારી મુજબ હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને પ્રેમ સબંધમાં યુવતીના પિતાએ તેને મોતને ઘટા ઉતારી દીધી છે. […]

Image

મંત્રી જગદીશ વિશ્વકર્માનું ટ્વીટર એકાઉન્ટ કરાયું હેક,બાયોમાં લખ્યું આવું લખાણ…

Minister Jagadish Vishwakarma’s Twitter account hacked : રાજ્યમાં સાઈબર ક્રાઈમના (Cyber ​​crime) કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ ગઠિયાઓ સામાન્ય નાગરિકોને કોઈને કોઈ પ્રકારે પોતાની જાળમાં ફસાવીને તેમના નામના ફેંક એકાઉન્ટ બનાવી, એકાઉન્ટ હેક કરીને લોકોને ખંખેરી રહ્યા છે.ત્યારે હવે આ ગઠિયાઓએ નેતાઓને પણ શિકાર બવાની રહ્યા છે. ખાસ કરીને સાયબર ગઠિયાઓ ભાજપના નેતાઓને […]

Image

વડોદરા મ્યુ કમિશ્નર અરુણ મહેશ બાબુનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું, લોકોને કરી આ અપીલ

Vadodara: ગુજરાતમાં (Gujarat) સાઈબર ક્રાઈમના (Cyber ​​crime) કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ ગઠિયાઓ સામાન્ય નાગરિકોને કોઈને કોઈ પ્રકારે પોતાની જાળમાં ફસાવીને તેમના નામના ફેંક એકાઉન્ટ બનાવીને લોકોને ખંખેરી રહ્યા છે. ત્યા હવે આ ગઠિયાઓએ સરકારી અધિકારીઓના નામના એકાઉન્ટ બનાવીને લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનુ સામે આવ્યું છે. હવે વડેદરાના મ્યુ કમિશ્નર અરુણ […]

Image

અમદાવાદમાં ફરી અસામાજિક તત્ત્વો બેફામ, જુહાપુરામાં છરી અને લાકડી વડે છુટ્ટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) અસામાજિક તત્ત્વોને જાણે કે, કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. શહેરમાં અવાર નવારમાં જાહેરમાં મારમારી હુમલાની અને અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી રહી છે. પોલીસ પણ અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે આજે ફરી એક વાર અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદમાં […]

Image

Surendranagar માં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ ! સાયલાના ધજાળા વિસ્તારમાં કારમાં સવાર દંપતી પર જીવલેણ હુમલો

Surendranagar : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. રાજ્યમાં અસામાજિક તત્વો અને ગુંડા તત્વોને જાણ પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ ગુંડાગીરી, હુમલા અને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના (Surendranagar) સાયલામાં (Sayla) ખુલ્લેઆમ ગુંડાગર્દીની ઘટના સામે આવી છે. સાયલાના ધજાળા પોલીસ ચોકી વિસ્તારમાં કાર લઈને જઈ રહેલા કોળી […]

Image

Kutch: દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ અને કાર પડાવી લીધા, કથિત પત્રકાર સહિત ચાર આરોપીની ધરપકડ

Kutch: કચ્છના (Kutch) મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ અને કાર પડાવી લેવાની ઘટનામાં પોલીસે ચાર આરોપીને જડપી પાડયા છે આ મામલે મુંદ્રા પોલીસે આરોપીની ઓફિસમાં તપાસ કરતાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે. ત્યારે આરોપી પાસેથી અતિ મહત્વના સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી […]

Image

Kutch: આરોપીએ સરકારી જમીનમાં દબાણ કરીને ગાંજો વાવ્યો, SOG એ રેડ પાડી એક આરોપીને ગાંજા સાથે પકડી પાડ્યો

Kutch:કચ્છના (kutch) મુંદ્રામાંથી ગાંજાના (Marijuana)વાવેતરનો પર્દાફાશ થયો છે. જાણકારી મુજબ મુંદ્રા શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આરોપીએ પોતાના કબજાના વાડામાં ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કર્યું હતું. ત્યારે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ અને મુંદ્રા પોલીસ સયુક્ત રેઇડ કરીને એક આરોપીને ગાંજા સાથે જડપી પાડ્યો છે . મુંદ્રામાંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ મળતી માહિતી મુજબ પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ […]

Image

Banaskantha:બુટલેગરોની હિંમત તો જુઓ ! રેડ કરવા ગયેલી પોલીસની સામે પડ્યા બુટલેગરો અને પછી…

Banaskantha:કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ કાયદાનો કડક અમલ થતો હોવાનો દાવો કરવામાં આવતો હોય છે.તેમ છતાં છાશવારે રાજ્યમાં અવાર નવાર ખુલ્લેઆમ દારુનું સેવન અને દારુનું સેવન થતુ હોય છે. ગુજરાતમાં બુટલેગરોની હિંમત એટલી વધી ગઈ છે કે, તેઓને પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી. રાજ્યમાં અનેક વખત […]

Image

Kutch: મોબાઇલ ગેમના કારણે 13 વર્ષના સગીરની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા, ત્રણ કિશોર મિત્રો શંકાના દાયરામાં

Kutch: આજકાલ દરેક વ્યક્તિને મોબાઈલની લત લાગી ગઈ છે. જેના કારણે લોકો પોતાની રિયલ લાઇફને પણ ભૂલી જતા હોય છે.ન માત્ર મોટા માણસો પરંતુ નાના બાળકોમાં પણ મોબાઈલનું વળગણ જોવા મળી રહ્ય છે ત્યારે મોબાઈલની આ લત ક્યારેક જીવલેણ પણ સાબિત થતી હોય છે ત્યારે આવું જ કંઈક બન્યું છે કચ્છના રાપરમાં જ્યાં મોબાઈલ એક […]

Image

Bhavnagar માં ભાજપની આબરુના લીરે લીરા ઉડ્યા ! ભાજપનાં મહિલા નગર સેવિકાનાં પતિ જુગાર રમતા ઝડપાયા

Bhavnagar: ભાજપ (BJP) શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે પરંતુ ભાજપના કેયલાક નેતાઓ અને કાર્યકર્તાઓ હાલ ભાજપની શિસ્તના ધજાગરા ઉડારતા હોય તેવું સામે આવી રહ્યું છે. ભાજપના નેતાઓના નામ દારુ, જુગાર અને દુષ્કર્મ જેવી ઘટનાઓમાં આવવું હવે સામાન્ય થઈ ગયું છે. ત્યારે ભાવનગરમાં ફરી એક વાર ભાજપનું આબરુના ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગર […]

Image

સુરત મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું, સુસાઇડ નોટમાં લખ્યું- ‘જીવન જીવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ …’

Surat: દેશમાં આત્મહત્યાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતમાં (Surat) મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત એરપોર્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. જણાવવામાં આવી રહ્યુ છે કે,આત્મહત્યા કરી લેનારા મહિલા પોલીસકર્મીનું નામ શેતલ ચૌધરી છે. જેઓ સુરત એરપોર્ટ પર ફરજ […]

Image

Rajkot: સગીર ભાણેજ પર દુષ્કર્મ આચરનાર મામાને ધોરાજી સેશન કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા, જાણો સમગ્ર મામલો

Rajkot: રાજકોટમાં (Rajkot) મામા ભાણેજના સંબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે માનેલી બહેનની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરીને મામા-ભાણેજના સંબંધો લજવ્યા હતા ત્યારે ભાણેજ પર દુષ્કર્મ આચરનાર મામાને ધોરાજી સેશન કોર્ટે (Dhoraji Sessions Court)  20 વર્ષની સજા ફટકારી છે. ભાણેજ પર દુષ્કર્મ આચરનાર મામાને ધોરાજી સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી […]

Image

Surat: વરાછામાં અસામાજિક તત્ત્વોએ મચાવ્યો આતંક, સામાન્ય બાબતે કારમાં સવાર માતા-પુત્ર પર કર્યો હુમલો

Surat: રાજ્યના ગૃહમંત્રી  હર્ષ સંઘવી (Harsh Sanghvi) મોટી મોટી વાતો કરી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો  દાદાના રાજમાં કોઈની દાદાગીરી નહી ચાલે…  જ્યારે ખરેખરતો ગૃહરાજ્ય મંત્રીના જ વિસ્તારમાં બદમાશો ખુલ્લેઆમ ગુનાઓ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં રહેતા માતા અને પુત્ર એક કારમાં વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી […]

Image

‘હું તને મારીને ખુદ પણ મરી જઈશ’ કહી પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાને છરીના ઘા ઝીંક્યા, પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Rajkot: પ્રેમ સંબંધમાં આંધળા થયેલા લોકો કોઈપણ હદ સુધી જઈ શકે છે. થોડા વર્ષો પહેલા સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની (grishma vekariya) એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ પોતાના હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે રાજકોટમાં (Rajkot) પણ સુરતના (Surat) ગ્રીષ્મા હત્યાકાંડ […]

Image

Ahmedabad: DJ બંધ કરાવવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો, સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) પોલીસ પર પથ્થરમારો (Stones pelted) કરવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે મોડી રાત્રે ગુલબાઈ ટેકરા (Gulbai Tekra) વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા કેટલાક અજાણ્યા શખસો દ્વારા પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. પોલીસ પર પથ્થરમારો થતા આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે બોલાવી […]

Image

ભાજપના નેતા હનીટ્રેપની જાળમાં ફસાયા, મહિલાએ અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી માંગ્યા આટલા રુપિયા

Surendranagar: ગુજરાતમાં અવારનવાર હનીટ્રેપના (honeytrap) કિસ્સાઓ સામે આવતા હોય છે. યુવાનો અને વૃદ્ધ વ્યક્તિઓ સૌથી વધુ હનીટ્રેપનો ભોગ બનતા હોય છે. હવે હનીટ્રેપના કિસ્સામાં રાજનેતાઓ પણ બાકાત નથી રહ્યાં. ભાજપના નેતા સાથે હનીટ્રેપની ઘટના સુરેન્દ્રનગર માંથી સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેનના પતિ હનીટ્રેપના ભોગની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય […]

Image

11 દિવસથી ગુમ શિંદે જૂથના નેતાનો મૃતદેહ વલસાડથી મળી આવ્યો, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Eknath Shinde leader Dead Body found in valsad: મહારાષ્ટ્રના શિવસેના (શિંદે જૂથ)ના નેતાના અશોક ધોડી (Ashok Dhori) અપહરણ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. છેલ્લા 12 દિવસથી ગુમ થયેલા અશોક ધોડીની કાર અને મૃતદેહને શોધવામાં પાલઘર પોલીસને સફળતા મળી છે.આ કાર ગુજરાતના વલસાડમાં (valsad) આવેલ ભીલાડમાં બંધ પથ્થરની ખાણમાંથી પાણીની અંદર મળી આવી હતી.કારની અંદર અશોક […]

Image

અમદાવાદમાં રહેતી ગર્લફ્રેન્ડ માટે મધ્યપ્રદેશના પૂર્વ MLAનો પુત્ર બન્યો ચેઈન સ્નેચર, પોલીસે કરી ધરપકડ

Ahmedabad : અમદાવાદ પોલીસે (Ahmedabad Police) સ્નેચિંગ કેસમાં (snatching case) મોટો ખુલાસો કર્યો છે. 65 વર્ષીય મહિલા પાસેથી ચેઈન સ્નેચિંગ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ કોઈ પ્રોફેશનલ ગુનેગાર નથી, પરંતુ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. આરોપીના પિતા વિજેન્દ્ર સિંહ ચંદ્રાવત મજબૂત નેતા છે. આરોપીની ઓળખ પ્રદ્યુમન સિંહ વિજેન્દ્ર સિંહ ચંદ્રાવત […]

Image

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો અને ધાડની ઘટના,પોલીસે 23 ઈસમો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

Surendranagar Stone pelting: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાખીનો ખોફ હવે ગુનેગારોમાં ન રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે જેમાં સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં પથ્થરમારો અને ધાડની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગરના રતનપર […]

Image

Surendranagar: માથાભારે શખ્સો દ્વારા દીકરીઓની છેડતી, રોષે ભરાયેલી મહિલાઓ ડીએસપી કચેરીએ પહોંચી

Surendranagar: રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જે પ્રકારે મહિલાઓની છેડતી અને દુષકર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કરે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. ખુલ્લેઆમ મહિલાઓની છેડતીની ઘટના સામે આવી છે. માથાભારે શખ્સોથી પરેશાન મહિલાઓ […]

Image

Surat:13 વર્ષના ભાઈ 1 વર્ષની બહેનની કરી હત્યા, કારણ જાણીને પગ નીચેથી સરકી જશે જમીન!

Surat: સુરતમાં (Surat) હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષના ભાઈએ તેની એક વર્ષની બહેનની હત્યા કરી નાંખી છે કારણ માત્ર એટલું છે કે, બાળકી સતત રડતી હતી અને તેનાથી તેનો ભાઈ એટલો કંટાળ્યો કે, 13 વર્ષના ભાઈએ રડતી બહેનનું ઓશીકાથી મોઢું દબાવીને હત્યા કરી નાખી હતી. માત્ર 13 વર્ષના બાળકે આવું કૃત્ય […]

Image

રાજકોટ : સ્કૂલ વાન ચાલકે 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, અંગતપળોના વિડિયો બનાવી વાયરલ કરવાની આપતો હતો ધમકી

Rajkot: રાજકોટમાંથી (Rajkot) વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં 16 વર્ષીય સગીરા સાથે વિધર્મી સ્કૂલ વાન ચાલકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.જેમાં ધોરણ 12 ની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી સેફ ઇલ્યાસ નામના નરાધમએ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે પરિવારજનોને શંકા જતા સગીરાનો ફોન તપાસતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો.આ સમગ્ર મામલે […]

Image

અમરેલી લેટરકાંડ મુદ્દે હવે શરુ થશે તપાસનો ધમધમાટ, આવતી કાલે DIG નિર્લિપ્ત રાય પહોંચશે અમરેલી

Amreli letter scandal:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીનો પત્ર-કાંડ (Amreli letter scandal) ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. આ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે પોલીસે સંધ્યાકાળ બાદ પાયલ ગોટીની અટકાયત કરી હતી તેમજરિકન્સ્ટ્રક્શનના નામે આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તેમજ જ્યારે આ દીકરી […]

Image

આણંદની ગામડી પોલીસ ચોકીમાં યુવકને માર મારવા મામલે પોલીસ કર્મચારી સામે નોંધાયો ગુનો, જાણો શું હતો સમગ્ર મામલો

Anand : પોલીસનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે પરંતુ કાયદાના રક્ષક જ ભક્ષક બની સામાન્ય લોકો પર દમન ગુજારતા હોય તેવી ઘટનાઓ રાજ્યમાથી સામે આવી રહી છે ત્યારે આણંદમાથી પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક યુવક અકસ્માતની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયો હતો. પરંતુ અહીં તેની ફરિયાદ લેવાને બદલે પોલીસ ચોકીમાં […]

Image

રાજ્યમાં BZ બાદ વધુ એક કૌભાંડ ! બનાસકાંઠામાં લક્કી ડ્રોના નામે ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ, 7 લોકો સામે નોંધાયો ગુનો

Banaskantha : કહેવાય છે કે લાલચ બુરી બલા છે આપણે બધા આ સારી રીતે જાણીએ છીએ તેમ છતા જ્યારે કોઈ લોભામણી સ્કીમ આવે છે તો સરળતાથી પૈસા કમાવવાની અને કોઈ મોંઘી વસ્તુ જીતવાની લાલચ લોકોમાં જાગતી હોય છે જેના કારણે BZ (BZ scam) અને લક્કી ડ્રો જેવા કૌભાંડ થતા હોય છે આવા કૌભાંડીઓ લોકોની લાલચનો […]

Image

સુરતમાં પત્ની-પુત્રના હત્યારાએ ફરી કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસ કાફલો થયો દોડતો

Surat : સુરતમાં (Surat) સામૂહિક હત્યાની (Mass murder) ઘટના સામે આવી હતી . જેમાં સ્મિત જીયાણી (smit jiyani)  નામના યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ વડે ઘા માર્યા હતા અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં પત્ની અને પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું. જો કે આ ઘટનાને અંજામ આપનાપ સ્મિત બચી […]

Image

Rajkot: જસદણમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા અને સરઘસ કાઢવાની પરિવારજનોની માંગ

Rajkot:ગુજરાતમાં ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા છે કે તેમને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો ભુમાફિયાઓ જમીન પચાવી પાડે છે અને જો કોઈ તે અંગે પરિયાદ કરે તો તેમના પર હુમલો કરવામાં આવે છે અને ફરિયાદીની હત્યા પણ કરી દેવામાં આવે છે. ત્યારે વિંછીયાના (Vinchiya) થોરીયાળી ગામમાં લેન્ડગ્રેબિંગની (land grabbing) ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની (Ghanshyam Rajpara) […]

Image

Banaskantha : વીમો પકવવા માટે યુવાને રચ્યું પોતાના જ મોતનું રચ્યું ષડયંત્ર, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો ?

Banaskantha :  વીમો પકવવા માટે લોકો અવનવા ગતકડાઓ કરતા હોય છે.ત્યારે બનાસકાંઠામાંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વીમો પકવવા માટે એક વ્યક્તિએ એવું કારસ્તાન કર્યું છે તેનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જાણકારી મુજબ બનાસકાંઠામાં (Banaskantha) વડગામના ધનપુરામાં એક વ્યક્તિએ વીમો પકવવા માટે પોતાના જ મોતનું ષડયંત્ર કર્યું […]

Image

મોરબીમાં ફરી એક વાર પાટીદાર સમાજ થયો એકઠો, સામૂહિક ગન લાયસન્સની માંગ બાદ કરી આ બીજી મોટી માંગ

Morbi : મોરબીનો પાટીદાર સમાજ  (Patidar community) ઔદ્યોગિક,ધંધાકીય અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે જો કે, છેલ્લા કેટલાક સમયથી હમણાંથી પાટીદાર યુવાનો પર યેનકેન પ્રકારે અત્યાચારો કરવામા આવી રહ્યા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આ ઘટનાઓને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે તાજેતરમાં આ અત્યાચાર રોકવા સ્વરક્ષણ મેળવવા માટે […]

Image

Vadodara: રેડ કરવા ગયેલી SMCની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો, સ્વબચાવમાં PI એ કર્યું ફાયરિંગ

Vadodara: ગુજરાતમાં દારુબંધી (Prohibition) માત્ર નામ પુરતી જ છે. રાજ્યમાં હાલ ખુલ્લેઆમ દારુ વેચાય છે અને પીવાય પણ છે. રાજ્યમાં બુટલેગરો (Bootleggers) બેફામ રીતે દારુ ઘુસાડી રહ્યા છે ત્યારે હવે આ બુટલેગરોની હિંમત એટલી વધી ગઈ છે કે, હવે તેઓ SMCની ટીમ હુમલાઓ કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરી એક વાર બુટલેગરો દ્વારા SMCની ટીમ […]

Image

Ahmedabad : અમદાવાદમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોના ઘર પર ચાલ્યું બુલડોઝર, બે આરોપીઓના ઘર પર ફરી વળ્યું બુલડોઝર

Ahmedabad : અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતની જનતા જાણે હવે ભયના ઓથાર હેઠળ જીવતી હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયમાં અકસ્માત, અસામાજિક તત્વોનો આતંક, દુષ્કર્મની ઘટનાઓ અને દારૂકાંડ હોય કે જાહેરમાં હત્યા જેવા ગુનાઓ હવે સામાન્ય બની ગયા છે. કાયદો અને વ્યવસ્થાની આ ગુંડાઓ અને લુખ્ખા […]

Image

Vadodara : વડોદરામાંથી તાંત્રિક ગેંગનો પર્દાફાશ, બોક્સમાં પૈસા નાખી 10 ગણા કરવાની આપતા લાલચ, 6ની ધરપકડ

Vadodara : વડોદરા જિલ્લામાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તાંત્રિક વિધિ કરવાના બહાને 10 ગણી રકમ આપવાની લાલચ આપી લોકોને છેતરતી ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી 6 ઘટનાઓનો ભેદ ઉકેલ્યો છે. કોઈએ લોન લીધી તો કોઈએ જમીન ગીરો મૂકીને પૈસા આપ્યા આ ટોળકીના સકંજામાં આવીને એક વ્યક્તિએ એક કરતાં બમણી […]

Image

Ahmedabad : અમદાવાદમાં બાપુનગર રખિયાલમાં લુખ્ખા તત્વો બેફામ, પોલીસે કરી ટાંટિયાટોડ સર્વિસ

Ahmedabad : અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતની જનતા જાણે હવે ભયના ઓથાર હેઠળ જીવતી હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયમાં અકસ્માત, અસામાજિક તત્વોનો આતંક, દુષ્કર્મની ઘટનાઓ અને દારૂકાંડ હોય કે જાહેરમાં હત્યા જેવા ગુનાઓ હવે સામાન્ય બની ગયા છે. કાયદો અને વ્યવસ્થાની આ ગુંડાઓ અને લુખ્ખા […]

Image

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મળવા માટેનો માંગ્યો સમય

Arvind Kejriwal wrote a letter to Amit Shah : આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીમાં (Delhi) બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર પોતાનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને (Amit Shah) આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મુલાકાતનો સમય આપવા વિનંતી કરી છે. […]

Image

Ahmedabad : અમદાવાદમાં નશાના રવાડે ચડેલા યુવકનું મોત, મિત્રએ લગાવી સસ્તા નશાની લત, જાણો કેવી રીતે થયું મોત…

Ahmedabad : અમદાવાદમાં ઘોડાસર તળાવ પાસે 6 ડિસેમ્બરની સવારે કશવ નામનો વિદ્યાર્થી મળી આવ્યો હતો. પરિવારના આક્ષેપો બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીનું મોત મિડાઝોલમ ઈન્જેક્શનના ઓવરડોઝને કારણે થયું હતું. મૃતકની માતા અંજુ શર્માએ ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર સામે એફઆઈઆર નોંધાવી હતી જેણે તેના પુત્ર પ્રિન્સને ઈન્જેક્શનનો ઓવરડોઝ આપ્યો હતો. આ પછી ઈશનપુર પોલીસે ખાનગી […]

Image

Surat: ડીંડોલીમાં BJP ના કાર્યકરનું પોલીસે કાઢ્યું સરઘસ, ભાજપના આ દુષ્કર્મી નેતાઓનો ક્યારે આવશે વારો ?

Surat:  ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધીમાં અનેક આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું છે અને પોલીસે તેમને તેમને કાયદાના પાઠ ભણાવ્યા છે ત્યારે પોલીસ પર  બેવડાં વલણના આરોપ લગાવવામાં આવી રહ્યા હતા લોકો સવાલ કરી રહ્યા હતી કે અન્ય આરોપીઓના સરઘસ નિકળે છે તેમની પોલીસ સર્વીસ કરે છે પરંતુ જે ભાજપના નેતાઓ છે તેમજ જેમનું ભાજપ સાથે કનેક્શન […]

Image

Surendranagar : મૃતક PSI ને શ્રદ્ધાંજલિ પાઠવતા હર્ષ સંઘવીએ કરી ટ્વિટ, લોકોએ હર્ષ સંઘવીનો લીધો ઉધડો

Surendranagar: સુરેન્દ્રનગરમાં (Surendranagar) બુટેલગરો બેફામ બન્યા છે. ત્યારે આ બુટલેગરોના પાપે આજે SMCના એક પીએસઆઈનું મોત નિપજ્યું છે. જાણકારી મુજબ પાટડી દસાડા રોડ પર SMCના PSI જે. એમ. પઠાણને ટ્રકની ટક્કર વાગતાં મોત નીપજ્યું છે. દારૂ ભરેલી કાર પકડવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલના બે કોન્સ્ટેબલને અકસ્માતમાં ઇજા પહોંચી છે. ત્યારે […]

Image

Surendranagar: પાટડી દસાડા રોડ પર દારૂ ભરેલી કારને રોકવા જતા SMC ના PSI નું મોત, બે કોન્સ્ટેબલને ઈજા

Surendranagar: સુરેન્દ્રનગરમાં (Surendranagar) બુટેલગરો બેફામ બન્યા છે. ત્યારે આ બુટલેગરોના પાપે આજે SMCના એક પીએસઆઈનું મોત નિપજ્યું છે. જાણકારી મુજબ પાટડી દસાડા રોડ પર SMCના PSI જે. એમ. પઠાણને ટ્રકની ટક્કર વાગતાં મોત નીપજ્યું છે. દારૂ ભરેલી કાર પકડવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલના બે કોન્સ્ટેબલને અકસ્માતમાં ઇજા પહોંચી છે. સુરેન્દ્રનગરમાં […]

Image

Ahmedabad : તસ્કરોએ મધરાત્રે AAP પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તોડ્યુ તાળું , ચોર શું ચોરી કરીને લઇ ગયા ?

Ahmedabad :રાજ્યમાં ચોરીની (theft) ઘટનાઓ સામાન્ય બાબત બની ગઈ છે. તસ્કોરોની હિંમત એટલી વધી ગઈ છે કે હવે રાજનૈતીક પાર્ટીના કાર્યાલયને પણ તેઓ નથી છોડી રહ્યા ત્યારે આવી જ એક ઘટના અમદવાદમાંથી (Ahmedabad) સામે આવી છે જેમાં ગતરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળાં તોડીને ચોરી કરવામા આવી હોવાની ઘટના સામે આવી છે. […]

Image

Vadgam : ગુજરાતમાં હવે નકલી જજ બાદ નકલી સચિવ ઝડપાયો, વડગામમાંથી નકલી સચિને લઇ મનીષ દોશીએ શું કહ્યું ?

Vadgam : ગુજરાતમાં કેટલાક સમયથી નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ નકલી અધિકારીઓ ઝડપાઇ રહ્યા છે. જેમાં નકલી પીએસઆઇ, તલાટી, નકલી ટોલનાકું, નકલી કલેકટર, નકલી કોર્ટ, જેવા સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. નકલી અધિકારીઓ સામાન્ય જનતાને લૂંટે છે, સાથે જ લોકોમાં ખોટો રોફ જમાવે છે. નકલી અધિકારીઓને સરકારનો કે પોલીસનો […]

Image

Vadodara : રાત્રે ચા પીવા નિકળેલા યુવકો પર ટોળાએ કર્યો હુમલો, 1 યુવકનું મોત , પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Vadodara : ગુજરાતમાં મૉબ લિંચિંગની(mob lynching)  ઘટનામાં વધુ એક ઘટનાનો વધારો થયો છે લોકો કોઈને કોઈ અફવામાં આવીને નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરી એક વાર ટોળાએ નિર્દોષનો ભોગ લીધો છે. વડોદરામાં (Vadodara) છેલ્લા કેટલાક દિવસોથી ચોર આવ્યાની અફવાઓ વહેતી થઈ છે જેના કારણે લોકો ભયમાં છે ત્યારે વડોદરામાં હવે આ ચોર […]

Image

Ahmedabada: અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર, 100થી વધુ લોકોએ ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં કરી તોડફોડ

Ahmedabada :અમદાવાદ (Ahmedabada) શહેરમાં અસામાજિક તત્વોનો ( Anti-social elements) આતંક વધી રહ્યો છે. ગુનેગારો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા ચાણક્યપુરી વિસ્તારમાં 20થી 25 લોકોના ટોળાએ હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો જેના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે અમદાવાદમાં […]

Image

Vadodara:સાવકા પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે બદનામી થશે તેમ કહી ન લીધી ફરિયાદ !

Vadodara: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ( Gujarat Rape Case) અટકવાનું નામ જ નથી લઈ રહી. રાજ્યમાં ગુનેગારોને જાણે પોલીસની કોઈ ધાક જ ન હોય તેમ રોજબરોજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં આજે ફરી એક વાર વડોદરામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. હજુ તો ભાયલીમાં […]

Image

vadodara માં વધુ એક સગીરા હેવાનનો શિકાર બની!ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકની ધરપકડ

Rape Case in Vadodara:વડોદરાના (vadodara)  ભાયલી (Bhayli) વિસ્તારમાં સગીરા પર થયેલાં એક દુષ્કર્મના (Rape Case) પડઘા હજી શાંત નથી પડ્યા ત્યાં તો વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સંસ્કારી નગરીને કલંકિત કરતી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે […]

Image

Ahmedabad: પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો અને ગરબા રમતા ખેલૈયાઓ વચ્ચે મારામારી, ખેલૈયા પર જીવલેણ હુમલો થતા સારવાર અર્થે ખસેડાયો

Ahmedabad: હાલ નવરાત્રીનો ( Navratri) પર્વ ચાલી રહ્યો છે ત્યારે અમદવાદમાં (Ahmedabad) અનેક પાર્ટી પ્લોટમાં (party plot) ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાસ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી ત્યારે અમવાદના એક પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ સોલા વિસ્તારના માંગલ્ય પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો […]

Image

AAP Punjab : પંજાબમાં AAP ઉમેદવારની છાતીમાં ગોળી મારી હત્યાનો પ્રયાસ, MLAએ SAD નેતા પર આરોપ લગાવ્યો

AAP Punjab : પંજાબમાં પંચાયત ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનદીપ સિંહ બરાડને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જગદીપ કંબોજે શિરોમણી અકાલી દળના નેતા પર ગોળી મારવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે AAP નેતા મનદીપ સિંહ બરાડનો શિરોમણી અકાલી દળના કાર્યકરો […]

Image

Maharashtra:NCP-અજિત પવાર જૂથના નેતાની ઘાતકી હત્યા, અજાણ્યા લોકો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી થયા ફરાર

NCP Leader Sachin Kurmi Murder: અજિત પવારની (Ajit Pawar) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સચિન કુર્મીની ( Sachin Kurmi) શુક્રવારે રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ સચિન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને ત્યાર બાદ તે ભાગી ગયો હતો. NCP-અજિત પવાર જૂથના નેતાની ઘાતકી હત્યા મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે મુંબઈના […]

Image

Surat: ઘોર કળીયુગ ! ક્રાઈમ સિરિયલો જોઈ 16 વર્ષના ભાઈએ 13 વર્ષની બહેન પર આચર્યું દુષ્કર્મ, જાણો કેવી રીતે મામલો આવ્યો સામે

Surat:  સુરતમાં (Surat) દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના ડીંડોલી (Dindoli) વિસ્તારમાં ક્રાઈમ સિરયલો (Crime serial) જોઈએ 16 વર્ષના ભાઈએ 13 વર્ષની બહેન પર અનેકવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે માતાને જાણ થતા માતાએ સગીર પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ સિરિયલો જોઈ […]

Image

દિલ્હીની હોસ્પિટલમાં ડોક્ટરની ગોળી મારી હત્યા, દર્દી બનીને આવ્યા હતા હુમલાખોરો

Delhi crime : દિલ્હીની (Delhi) એક હોસ્પિટલમાં (hospital) ડોક્ટરની (doctor) ગોળી મારીને હત્યા કરી દેવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ઘટના દિલ્હીના જેતપુર વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ બે હુમલાખોરો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેણે કહ્યું કે દુઃખ થયું. ડ્રેસિંગ પછી તેણે ડૉક્ટરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. ડૉક્ટરની કેબિનમાં જતાં જ તેણે ડૉક્ટરને ગોળી […]

Image

Rajkot: જેલની હવા ખાધા બાદ પણ ન સુધર્યા આ ભાજપના નેતા, ફરી એક વાર જેલમાં જવાનો આવ્યો વારો

Rajkot: ગુજરાતમાં (gujrat) ઘણા સમયથી કોઈ ને કોઈ ગુનામાં ભાજપના (BJP) નેતાઓના નામ સામે આવ્યા છે. જેમ કે કોઈ નેતાઓના બુટલેગર (Bootlegger) સાથેના સબંધો હોય, નેતાઓના ડ્રગ્સના આરોપીઓની સાથે સંબંધ હોય, અને દુષ્કર્મના કેસમાં પણ ભાજપના નેતાઓના નામ સામે આવતા હોય છે. ત્યારે ફરીવાર આવી જ એક ઘટના સામે આવીછે. જેમાં ભાજપના નેતા દારૂના નશામાં […]

Image

‘ બંગાળ મુદ્દે બોલવાવાળા ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ મોદી મૌન છે તે ગુજરાતીઓને અકળાવે છે ‘ દાહોદની ઘટના મામલે શક્તિસિંહે ભાજપ સરકારને લીધી આડેહાથ

Ahmedabad: છેલ્લા થોડા જ દિવસોમાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે જેમાં ભાજપ (BJP) કનેક્શન સામે આવ્યુ છે. તાજેતરની વાત કરવામા આવે તો દાહોદમાં છ વર્ષની માસુમ દિકરી સાથે તેની શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મની કોશિષ કરવામાં આવ્યા બાદ તે આચાર્યએ આ માસુમ દીકરીને હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન […]

Image

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ મામલે શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીની ચુપ્પી પર સાધ્યું નિશાન, કોંગ્રેસ અમદાવાદમાં રેલી યોજી આરોપીઓને ફાંસીની સજાની કરશે માંગ

Shaktisinh Gohil : ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા દિકરીઓની વાત કરવામા આવે તો બેટી- બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ આ દિકરીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટાભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો (rape incidents) સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે […]

Image

BJP Gujarat: ગુજરાતને કલંકિત કરતી ઘટનાઓમાં ભાજપ કનેક્શન બહાર આવતા ભાજપના નેતાઓના મોંઢા કેમ સિવાઈ ગયા ? શું ભાજપ સાથે ઘરોબો ધરાવતા લોકોને ગુનો કરવાનો પરવાનો હોય છે?

BJP Gujarat: ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા દિકરીઓની વાત કરવામા આવે તો બેટી- બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ આ દિકરીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટાભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે ભાજપ સાથે કનેક્શન […]

Image

VADODARA : BJP ના નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરિણીતાના ઘરમાં ઘૂસીને આચર્યું દુષ્કર્મ, ‘કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ’તેવી આપી ધમકી

VADODARA : વડોદરામાં(VADODARA) માં દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે જેમાં નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરિણીતાના ઘરમાં ઘૂસીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે નંદેસરી પોલીસ મથક (NANDESARI POLICE STATION) માં ફરીયાદ નોંધવવામાં આવી છેજેને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે.આ દુષ્કર્મ કેસમાં આરોપી વાઘોડિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા […]

Image

Rajkot માં સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક જ પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, આ કારણે ભર્યું પગલું

Rajkot: રાજકોટના (Rajkot) ગુંદાવાડીવિસ્તારમાં (Gundawadi area) એકજ પરિવારના 9 લોકોએ જેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમા ઝેરી દવાની અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં એક જ પરિવારના 9 સભ્યોએ […]

Image

Vadodara : Anant Radhika ના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની વડોદરાથી ધરપકડ, પોલીસે કર્યો મોટો ખુલાસો

Vadodara : એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) બંને 12 જુલાઈના રોજ લગ્નગ્રંથિથી બંધાઈ ચૂક્યા છે. બંનેના લગ્ન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ ભવ્ય લગ્નમાં ઘણા અનેક સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. ત્યારે અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની […]

Image

Vadodara : અમે અહીંના ડોન છીએ, અમારું કોઈ કશું બગાડી નહીં લે, પોલીસ અમારા ખિસ્સામાં છે… લુખ્ખા તત્વોની પોલીસને ખુલ્લી ચેલેંન્જ

Vadodara : વડોદરા (Vadodara) શહેરના માંજલપુર (Manjalpur) વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ચોંકાવનારી વાત તે છે કે, આ અસામાજિક તત્વો લોકેને ધાક ધમકી આપે છે તેના વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ કરીને પોલીસે (Vadodara) ખુલ્લો પડકાર પણ ફેંકી રહ્યા છે તેમ છતા પોલીસ આવા અસામાજિક તત્વો સામે કોઈ કાર્વાહી કરી રહી નથખી […]

Image

Ahmedabad માં ડ્રગ્સ ઘૂસાડવાના નવા રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

Ahmedabad: બહારના દેશોમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ( drug) ઘુસાડવાના અવાર નવાર પ્રયાસ થતા હોય છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે અવનવા કમિયા અપનાવવામા આવી રહ્યા છે. અમદાવાદામાં (Ahmedabad) અમેરિકાથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી (Foreign Post Office) 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. અમદાવાદમાં ફરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ આજે અમદાવાદમાં ફરી ડ્રગ્સ […]

Image

Jamnagar : ખાખીની ગુંડાગીરી ! 14 વર્ષના બાળકને PI એ પોલીસ સ્ટેશનમાં બોલાવી અપશબ્દો બોલીને માર માર્યો

Jamnagar : જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો (Jamnagar City B Division Police Station) ક્રાઈમ રેશિયો (Crime ratio) ઉચકાયો છે મર્ડર સહિતના ગંભીર ગુનાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે વધુ એક વખત સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે. આ વખતે ખુદ પોલીસ ગુંડાગીરી પર ઉતરી આવી હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.  જામનગર […]

Image

Supreme Court  : ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી એ ગુનો?, ચુકાદો અનામત

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એનજીઓ – જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ – દ્વારા 11 જાન્યુઆરી, 2024 સામેની અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો, મદ્રાસ હાઈકોર્ટના આદેશમાં એવું માનવામાં આવે છે કે કોઈના ઈલેક્ટ્રોનિક ઉપકરણ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અથવા જોવી એ POCSO હેઠળ ગુનો નથી. અને માહિતી ટેકનોલોજી અધિનિયમ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને […]

Image

સુરેન્દ્રનગરમાં મહિલાઓ નથી સુરક્ષિત! એક વર્ષમાં ગુમ થયેલ મહિલાઓના આંકડા જાણી ચોંકી જશો

Surendranagar: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે અનેક લોકો મહિલાઓને આ ખાસ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સુરેન્દ્રનગરમાં મહિલા સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા છે. સુરેન્દ્રનગરમાં અનેક મહિલાઓ ગુમ થયા પછી તેમનું ક્યાં ગઈ તેનં શું થયું તે અંગે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. એક વર્ષમાં ગુમ થયેલ મહિલાઓના આંકડા આજે […]

Image

હચમચાવી નાખે તેવો કિસ્સો! પતિએ પત્નીની કરપીણ હત્યા કરી વીડિયો બનાવ્યો, કહ્યું- તેણે મારા મિત્ર સાથે આડા સંબંધો બાંધ્યા….

Rrajkot : રાજકોટમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીના આડા સબંધની જાણ થતા પતિએ પતિએ પત્નીની માથામાં પથ્થરનો બ્લોક મારીને કરપીણ હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં પરંતુ હત્યા કર્યા બાદ પત્નીની લાશ પાસે બેસી વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેને પત્નીને તેના મિત્ર સાથે આડા સબંધ હોવાથી હત્યા કરી હોવાનું કબૂલ્યું […]

Image

Banaskantha : હડાદ ગામમાં હિન્દુ યુવાન પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, 1000 થી વધુ લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું

Banaskantha : બનાસકાંઠાના દાંતા તાલુકાના હદાડ ગામે ( Hadad village) એક 15 વર્ષીય કિશોર સાથે બે નરાધમોએ સૃષ્ટિ વિરૂદ્ધ નુ કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સભ્ય સમાજમાં રોષ ફેલાયો છે. પીડિતને ન્યાય આપવાની માંગ સાથે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. સ્થાનિકોએ રેલી કાઢી બન્ને આરોપીઓને પકડવાની માંગ કરતા પ્રશાસન દોડતું […]

Image

રાજકોટના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત, રેગ્યુલર જામીન મંજુર

Rajkot : રાજકોટના (Rajkot) કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગાએ (nikhil donga ) વર્ષ 2022માં ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High court) જામીન અરજી દાખલ કરી હતી. આ અરજી પર આજે હાઇકોર્ટે ચુકાદો આપતાં અરજદારના જામીન મંજૂર કર્યા છે. નિખિલ દોંગાને કેન્સર છે, તેની સારવાર ચાલી રહી છે તેવું અરજદારના વકીલ દ્વારા જણાવવામા આવ્યું હતું. જેથી કોર્ટે નિખીલ દોંગાના […]

Image

Divya Pahuja Murder: મોડેલ અને ગેંગસ્ટર સંદીપ ગડોલીની ગર્લફ્રેન્ડ દિવ્યા પાહુજાનો મૃતદેહ 11 દિવસ બાદ કેનાલમાંથી મળ્યો

DivPahuja Murder: ગત 2 જાન્યુઆરીએ ગુરુગ્રામમાં મોડેલ અને ગેંગસ્ટર સંદીપ ગડોલીની ગર્લફ્રેન્ડ દિવ્યા પાહુજાની હત્યા કરાયા બાદ હત્યાના 11 દિવસ પછી તેની લાશ હરિયાણાના ફતેહાબાદમાંથી મળી આવી છે.

Image

નસવાડીમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરનારા વધુ 3 ઝડપાયા, જાણો અત્યાર સુધીની કાર્યવાહી

Chotaudepur  : નસવાડીમાં કેટલીક વિદ્યાર્થિનીઓ શાળાએથી ઘરે જવા માટે એક ખાનગી પીકઅપ વાનમાં બેઠી હતી. ત્યારે કેટલાક નરાધમોએ વિદ્યાર્થિનીઓ સાથે ચાલુ વાનમાં છેડતી કરી હતી.

Image

દિલ્હી ક્રાઇમ: ટ્રાફિકમાં થપ્પડ બાદ 3 કિશોરોએ કેબ ડ્રાઇવરને ચાકુ મારીને હત્યા કરી

ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં રોડ રેજએ વધુ એક જીવનનો લીધો હતો જ્યારે એક કેબ ડ્રાઇવરને ત્રણ કિશોરો દ્વારા સંપૂર્ણ જાહેર દૃશ્યમાં છરી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનાના સંબંધમાં દિલ્હી પોલીસે એક સગીરની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં આ ચોંકાવનારી ઘટનાની જાણ થઈ હતી. ટુ-વ્હીલર પર આવેલા ત્રણ યુવાનો સાથે […]

Image

surat : ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલનું ફેસબુક એકાઉન્ટ થયું હેક

આ મામલે સંગીતા પાટીલે સાયબર ક્રાઈમ સેલમાં અજાણ્યા હેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Image

પૂજામાં આવેલી મહિલાઓને ભૂવાઓ સાંકળથી માર માર્યો, વાંચો ચોંકાવનારો કિસ્સો

પોલીસે ઢોંગી ભૂવા વિરુદ્ધ 151 હેઠળની કાર્યવાહી કરી છે.

Image

પોલીસે ચોરને પકડવા માટે કર્યો અનોખો નુસખો, વાંચો રસપ્રદ અહેવાલ

તસ્કરે એડવોકેટ ગુલાબજીના ઘરેથી તેમના ઘરે કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી રૂ.91,800 ના મત્તાની ચોરી કરી હતી.

Image

મુંબઈ પોલીસના ઈમાનદાર કોન્સ્ટેબલનો પુત્ર દાઉદ ઇબ્રાહિમ કેવી રીતે બન્યો ડોન, જાણો

દાઉદના પિતા શેખ ઈબ્રાહિમ અલી કાસકર મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ હતા જ્યારે માતા અમીના બીબી ગૃહિણી હતી.

Image

Ratan Tata ને જાનથી મારી નાખવાની ધમકી મળી, કહ્યું- સાયરસ મિસ્ત્રી જેવી થશે હાલત…

મુંબઈ પોલીસને ટાટા સન્સના અધ્યક્ષ રતન ટાટા વિશે ધમકીભર્યો ફોન આવ્યો હતો,

Image

સંસદમાં ઘુસેલા પ્રદર્શનકારીઓની સાંસદોએ બરોબરની ધોલાઈ કરી દીધી, જુઓ Video

પ્રદર્શનકારીઓ સંસદમાં ઘુસ્યા ત્યારે ત્યાં હાજર સાંસદોએ તેને ઝડપી લઈ બરોબરની ધોલાઈ કરી નાખી

Image

સંસદમાં પ્રદર્શન કરનારી યુવતીએ અટકાયત બાદ શું કહ્યું, જુઓ વીડિયો

દિલ્હી પોલીસે નીલમ અને અનમોલ શિંદેની અટકાયત કરી છે

Image

જૂનાગઢમાં નકલી DySP, વડોદરામાં નકલી CBI ઓફિસર ઝડપાયા, કરી લાખોની છેતરપિંડી

નકલી DySP અને નકલી CBI ઓફિસર બંનેએ લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી છે

Image

Jamnagar : મહિલા સરપંચનો પતિ અને ઉપસરપંચ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ બંને ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

Image

Bharuch : જંબુસર નજીક ફાર્મહાઉસમાં 2 સગી બહેનોને નશાનું ઈન્જેક્શન આપી દુષ્કર્મ

જંબુસર પોલીસે યાસીન અને નઈમ નામના બે આરોપીઓને ઝડપી લીધા છે

Image

Sukhdev Singh ગોગામેડીના કેસમાં અત્યાર સુધીમાં શું-શું થયું? જાણો

પોલીસે ગોગામેડીની હત્યા કેસમાં UAPA હેઠળ કેસ નોંધ્યો છે

Image

Sukhdev Gogamedi ના હત્યારાની ઓળખ થઈ! લગ્ન કંકોત્રી આપવાના બહાને આવ્યા હતા શૂટર

આરોપી રોહીત રાઠૌર નાગૌર મકરાનાનો જ્યારે બીજો આરોપી નિતિન ફૌજી હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો રહેવાસી છે

Image

લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી કરણીસેનાના અધ્યક્ષની હત્યાની જવાબદારી

થોડા માહિનાઓ પહેલા જ સુખદેવસિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી

Image

Wankaner : નકલી ટૉલનાકામાંથી કરોડોનું ઉઘરાણું, સમગ્ર મામલે BJP આગેવાન સહિત 5 સામે ગુનો નોંધાયો

સિદસર ઉમિયાધામના પ્રમુખના પુત્ર અને વાંકાનેર ભાજપના આગેવાનની સંડોવણી

Image

Sukhdev Singh Gogamedi ની હત્યાના CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ Video

ફાયરિંગ કરનારા શખ્સો તેમના ઘરે આવી બેસી વાતચીત કર્યાં બાદ અચાનક ફાયરિંગ કરી દે છે

Image

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષની ગોળી મારીને હત્યા

સુખદેવ સિંહને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યાં

Image

બેંકો સાથે કરોડોનું કૌભાંડ આચરનારે સુનિલે સ્થાપ્યું કેવી રીતે સ્થાપ્યું નશાનું સામ્રાજ્ય?

સુનીલ વિરૂદ્ધ CBI, ED સહિત કુલ 9 કેસ નોંધાયેલ છે

Image

સામાજીક સંગઠનનોના નામે છેતરપિંડી આચરનાર Karunesh Ranpariya એ કર્યાં કેસરિયા

ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil એ નરેન્દ્ર મોદીના ફોટાવાળું ખેસ પહેરાવીને ભાજપમાં સામેલ કર્યાં

Image

જયશ્રી રામ નહી બોલવા પર મુસ્લિમ દુકાનદારને ધમકી, CCTV ફૂટેજ વાયરલ

શખ્સ દુકાનદારને તેનો ધર્મ પુછે છે અને તે મુસ્લિમ હોવાનું જણાવતા જયશ્રી રામ બોલવાનું કહે છે

Image

Ahmedabad : યુવકની નજર સામે વાગ્દત્તાનું મોત, શિવરંજની પાસે અકસ્માતના CCTV સામે આવ્યા

પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી જ્યારે બસ ચાલકને પણ ઝડપી લીધો

Image

26/11 Mumbai Attack : વાંચો, દેશની આર્થિક રાજધાનીને હચમચાવી દેનારી ઘટનાની સંપૂર્ણ કહાની

ભારતીય ઈતિહાસના સૌથી ભયાનક આતંકી હુમલામાંથી એક છે મુંબઈ હુમલો

Image

Banaskantha : પ્રેમમાં બાધારૂપ પતિની હત્યાનું પ્રેમી સાથે મળી કાવતરું રચ્યું, જાણો કેવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ?

ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો છે.

Image

જમાલપુરમાં રહેતી સમા નામની મહિલા આસિફના સંપર્કમાં છે અને તે બંને મુંબઈમાં….

અજાણ્યા શખ્સે ફોનમાં ધમકી આપી અને કહ્યું કે, મુંબઈમા મોટી ઘટના થવાની છે

Image

Junagadh : બિનસચિવાલય ક્લાર્કની નોકરી અપાવવાના નામે યુવક સાથે છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીને ઝડપી લીધો

Image

દિલ્હીના યુવક સાથે તોડ કરનારા તોડબાજ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

તોડબાજ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે તથા તોડબાજ TRB જવાનોને પણ છૂટા કરી દેવામાં આવ્યા

Image

Chaitar Vasava ના આગોતરા જામીન કોર્ટે નામંજૂર કર્યાં, આપ્યું આ કારણ

વનવિભાગના કર્મચારીઓ સાથે મારપીટ અને ફાયરિંગ કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. ચૈતર વસાવા સામે બિનજામીન પાત્ર ગુનો નોંધાયેલો હોય અને હાલ તેઓ ભૂગર્ભમાં છે ત્યારે તેમણે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી પરંતુ દિવાળીનું વેકેશન હોવાથી તેમની અરજી પર સુનવણી પેન્ડિંગ […]

Image

ગુજરાત બહારથી આવેલા લોકોને સોનાના ઈંડા આપતી મુરઘી સમજી બેઠી છે પોલીસ?

G ડિવિઝન ટ્રાફિક પોલીસના ચાર પોલીસકર્મીઓએ દિલ્હીના યુવકનો તોડ કર્યો

Image

Amreli ના ધારીમાં ભાજપના મહિલા નેતાની હત્યાથી ચકચાર

ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્યની હત્યા થઈ

Image

Video : અમદાવાદમાં રફ્તારનો આતંક, મોટી દુર્ઘટના ટળી, કાયદાના ડર વિના નબીરાઓ બેફામ

બે કાર ચાલકો વચ્ચે રેસ લાગી અને બંનેએ કાર પુરપાટ ઝડપે હંકારતા સર્જાયો અકસ્માત

Image

BJP MP Ram Mokariya સાથે થયું ફ્રોડ, ભાજપના કાર્યકર તરીકે ઓળખ આપી અને….

રામ મોકરિયાને કોઈએ ભાજપના કાર્યકર્તા તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી

Image

Ahmedabad Police Commissioner ના નિવેદનની Gujarat Highcourt એ ગંભીરતાથી નોંધ લીધી

કમિશ્નરે નિવેદન આપ્યું હતું કે, શહેરમાં 2 - 5% ક્રાઇમ વધે કે ઘટે તેનાથી કોઇ ફેર પડતો નથી

Image

રાજ્યમાં નેતાઓ જ નથી સુરક્ષિત તો જનતાનું શું ? દિવાળી પહેલા BJP નેતાના ઘરે તસ્કરોએ કર્યો હાથ સાફ

ગીર સોમનાથમાં ભાજપ નેતા નેતા કેશુભાઈ જાદવના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે.

Image

વ્યવસાયે ડોક્ટર એવા સરપંચ પુત્રએ કેમ લૂંટને અંજામ આપ્યો, વાંચો સમગ્ર અહેવાલ

ટોલ બુથને રૂપિયા ચાર લાખ જેટલું નુકસાન અને રૂ. 8 હજારની લૂંટ ચલાવવામાં આવી

Image

BJP MLA Kumar Kananai એ કહ્યું, – ‘હર્ષભાઈ તમારી પોલીસ જનતાને હેરાન કરે છે’

ભાજપના ધારાસભ્ય કુમાન કાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોલીસની ફરિયાદ

Image

Chhotaudepur : ફરિયાદી જ બની ગયો આરોપી, અત્યાર સુધીમાં 7 નટવરલાલ પોલીસના શિકંજામાં

નકલી કચેરી બનાવી સરકારને કરોડોનો ચૂનો ચોપડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો

Image

Vadodara : ડભોઇ નજીક કરનાળીના કાલીકા મંદિરના સાધુનો બિભિત્સ વીડિયો વાયરલ

દિનેશગીરી ગુરુ નિરંજન દેવ નામના એક બાવા ના વીડિયોમાં તેની પ્રેમિકા સાથેનો વિડીયો છે

Image

Bhuj : હવામાન વિભાગની કચેરીમાંથી ગેરકાયદેસર દારૂનો ચાલતો હતો ધંધો, 34 હજારનો દારૂ ઝડપાયો

ભુજ હવામાન કચેરીનો પટાવાળાએ કચેરીમાં જ દારૂ સંતાડતો હતો.

Image

વધુ એક સામૂહિક આપઘાતની ઘટના, પરિવારના 4 લોકોએ ડેમમાં ઝંપલાવ્યું

સુરત બાદ બનાસકાંઠાના પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે જેમાં સાસુ,વહુ,દીકરી અને દીકરાએ ડેમમાં ઝંપલાવ્યું છે.

Image

Ahmedabad : બોપલમાં મહિલા સાથે લૂંટ વિથ ગેંગરેપ કેસના આરોપી ફરાર થાય તે પહેલા પોલીસે દબોચ્યા

અમદાવાદ ગ્રામ વિસ્તાર બોપલમાં ગઇકાલે એક મહિલા ને બંધક બનાવી અંદાજિત 40 હજારની લૂંટ કરી હતી

Image

RAJASTHAN : ACB એ ED અધિકારીને 15 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

EDના એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે.

Image

Surat: BJP ના કોર્પોરેટરના પુત્રએ કર્યું ફાયરિંગ, પોલીસે કરી અટકાયત

આજે સુરતમાં ભાજપના નેતાના પુત્રએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે.

Image

Surendranagar માં વ્યાજખોરોનો આતંક, યુવકનું ઘરેથી અપહરણ કરી માર માર્યો

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોએ યુવકનું અપહરણ કરી ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો.

Image

Surendranagar : નકલી અધિકારી, નકલી કચેરી હવે સામે આવ્યા નકલી Police અને ACB, જાણો મામલો

ચોટીલા નજીક ડુપ્લીકેટ પોલીસ અને એસીબીના અધિકારી બની કંડક્ટરને ઢોર માર મારવામાં આવ્યો

Image

Mukesh Ambani ને ફરી ધમકી મળી, ધમકી આપનારે 400 કરોડની માંગણી કરી, જાણો સમગ્ર મામલો

ધનકુબેર Mukesh Ambani ને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી

Image

Junagadh : લગ્નનું તરકટ રચી યુવક પાસેથી 1.90 લાખની છેતરપિંડી, પોલીસ ફરિયાદ નોંધાઈ

લગ્નની કરાવ્યા બાદ લગ્ન ખર્ચ અને દલાલી પેટે રૂ. 1.90 લાખ પડાવી લીધા

Image

ચંદ્રગ્રહણની દુરોગામી અસર વિશ્વ પર શું પડશે? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણની ભારત દેશ અને દુનિયા પર દૂરગામી અસરો જોવા મળશે

Image

Surat : પાલનપુર પાટિયા પાસે એક જ પરિવારનો સામૂહિક આપઘાત, પોલીસ તપાસ શરૂ

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કારણ આર્થિક સંકડામણ હોવાનું માનવામાં આવી રહ્યું છે

Image

surendranagar : પુત્રએ જમીન માટે પિતાને મોતને ઘાટ ઉતાર્યો, વાંચો હત્યાનો ચોંકાવનારો કિસ્સો

આધેડ ખેડુતના પુત્ર અમીત શાંતિલાલ પટેલને અટકાયત કરી આગવી ઢબે પુછપરછ હાથ ધરતા તેણે હત્યાની કબુલાત આપી હતી.

Image

Chhota Udepur : નકલી અધિકારીઓ બાદ હવે નકલી સરકારી કચેરી ઝડપાઈ, 4.15 કરોડનું કૌભાંડ

છોટા ઉદેપુરમાં કાર્યપાલક ઇજનેરની ખોટી કચેરી ઉભી કરી સરકારને 4.15 કરોડનો ચૂનો ચોપડ્યાની કિસ્સો

Image

Anand : આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરે દારૂ મળ્યા બાદ કોંગ્રેસ કર્યાં સસ્પેન્ડ

આંકલાવ કોંગ્રેસ અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારના ઘરેથી વિદેશી દારૂ મળી આવતા કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં

Image

સટ્ટાકિંગ Amit Majithia ને દુબઈને CID ની ઉઠાવી ગઈ, ઈન્ટ્રોગેશન ચાલી રહ્યું છે

Amit Majithia નો ગત સોમવારથી કોઈ પત્તો નથી, છેલ્લા 4-5 દિવસથી સટ્ટાકિંગ ગુમ છે

Image

Iskon Bridge Accident Case : Tathya Patel ની ડિસ્ચાર્જ અરજી ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી

આ કેસની ટ્રાયલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી

Image

Bhuj : Love Jihad નો ચકચારી કિસ્સો, વિધર્મી પતિએ ક્રુરતાની તમામ હદ વટાવી, જાણો સમગ્ર મામલો

 ફિરોઝ ડ્રગ્સનો નશો પણ કરતો હતો જેથી નશો કરીને આ મહિલા પર અત્યાચાર ગુજારતો હતો.

Image

Vadodara : નકલી PMO ના નામે લોકોને છેતરનાર Mayank Tiwari ના ઘરે CBI ની તપાસ

હાલમાં જ ખાનગી યુનિવર્સીટીના સંચાલને પોતે PMO અધિકારી હોવાનું જણાવી લોકોને છેતરનાર મયંક તિવારી સામે CBI ફરિયાદ થઈ છે. આજે વડોદરા સ્થિત તેના નિવાસ સ્થાને CBI ની ટીમ તપાસ કરવા આવી પહોંચી છે. CBI ની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. CBI એ કેસ નોંધ્યો CBI એ Mayank Tiwari નું વધુ એક કારસ્તાન ઝડપ્યું […]

Image

Morbi MLa Kanti Amrutiya ને ધમકી આપનાર શખ્સે ધારાસભ્યની માફી માંગી, જુઓ Video

સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકર્તાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

Image

Ahmedabad : હત્યાનો ચોંકાવનારો કિસ્સો, હત્યારો હત્યા કરી પોતે મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો, જાણો સમગ્ર મામલો

ઘટના ચાંદલોડિયાના વિસ્કર્મા બ્રિજ પાસેની છે.

Image

Ahmedabad : આંગડિયા પેઢીમાંથી રોકડ લઈને જતા શખ્સો સાથે 50 લાખની લૂંટ, પોલીસ તપાસ શરૂ

બાઈક પર આવેલા લૂંટારુઓએ રૂ.50 લાખની રોકડ રકમની લૂંટ કરી થયા ફરાર

Image

નિતંબ પર લાકડી વડે મારવાને કસ્ટોડિયલ ક્રૂરતા ન ગણવી, સજાથી પોલીસ કારકિર્દીને અસર થશે

પોલીસ કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં પોતાના જવાબો રજૂ કર્યાં

Image

Morbi bridge tragedy : Oreva ના માલિક Jaysukh Patel ની મુશ્કેલી વધી, જાણો

હાઇકોર્ટમાં SITનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો

Image

પ્રદેશ અધ્યક્ષ CR Patil ના નામે BJP ની 2 મહિલા નેતાઓને ઠગવાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો

નવસારીમાં પ્રદેશમંત્રી જ્હાન્વી વ્યાસ અને પ્રદેશ મંત્રી શીતલ સોની સાથે છેતરપિંડીનો નિષ્ફળ પ્રયાસ

Image

Vadodara : ડ્ર્ગ્સના નેટવર્કનો પર્દાફાશ, જાણો કેવી પંજાબી ગુજરાતમાં થતી હતી ડ્રગ્સની એન્ટ્રી

SOGએ હેરોઇનના જથ્થા સાથે કુલદીપસિંગ ગુરૂદયાલસિંગ રંધાવાની ધરપકડ કરી હતી.

Image

Crime News : 1.17 કરોડ જોઈને દાનત બગડી, દેશી તમંચાથી બેંક મેનેજરને પતાવી લૂંટને અંજામ આપ્યો

બાલાસિનોર ICICI બેન્ક મેનેજરની હત્યાનો ભેદ ઉકેલાયો

Image

Vadodara : પોલીસતંત્રને પડકારતી બિચ્છૂ ગેંગના ટપોરીએ જેલમાં બનાવેલી રીલ વાયરલ, Video

વડોદરા પોલીસને ચેલેન્જ ફેંકતા હોય તેમ ડોન સ્ટાઇલમાં રીલ બનાવી

Image

2000 થી લઈ 1 કરોડ સુધીની પર્સનલ લોન તે પણ કોઈ ગેરન્ટી વિના, રાજ્યમાં થઈ ગયું મોટું કૌભાંડ

મહેસાણાના ભાજપના સક્રિય સભ્ય હેપ્પી લોનના નામે હજારો લોકો સાથે લાખોની ઠગાઈ આચરી

Image

રાજ્યમાં વધુ એક પેપર ફૂટવાની ઘટના, Valsad માં આવેલી કોમર્સ કોલેજમાં પેપર ફૂટ્યું

વલસાડમાં આવેલી શાહ એન એચ કોમર્સ કોલેજની ઈન્ટરનલ પરિક્ષાનું પેપર લીક

Image

Delhi Police ના News Click ના પત્રકારોના ઘર પર દરોડા, જાણો શું છે મામલો

News Click અને તેની સાથે જોડાયેલા કેટલાક પત્રકારો અને કર્મચારીઓના ઘર પર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા દરોડા

Image

Video : ટૂંકા વસ્ત્રો, મોડી રાત સુધી અવરજવર જેવા મુદ્દે PG ની યુવતીઓ અને સ્થાનિકો વચ્ચેનો ઝઘડો

સ્થાનિક મહિલાઓ અને યુવતીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી, મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

Image

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલો મળી

NSUI દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરતા સામે આવી વિદેશી દારૂની બોટલો મળી

Image

યોગી આદિત્યનાથના યુપીમાં હત્યાના કેસમાં 9% અને લૂંટના કેસમાં 16%નો ઘટાડો થયો

ગુનાખોરી અને ગુનેગારો પ્રત્યે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની શૂન્ય સહિષ્ણુતાની નીતિ ગુનાખોરીના નિવારણના સંદર્ભમાં સકારાત્મક પરિણામ લાવી રહી છે. ગુનાખોરી અને ગુનેગારો પ્રત્યે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની શૂન્ય સહિષ્ણુતાની નીતિ ગુનાખોરી રોકવાના સંદર્ભમાં સકારાત્મક પરિણામ આપી રહી છે. તાજેતરમાં અહીં યોજાયેલી કાયદો અને વ્યવસ્થા અંગેની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી, […]

Image

Banaskantha : ચોરીની શંકામા દલિત યુવકને ધોકા અને પટ્ટાથી માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

યુવકને ગંભીર ઈજાઓ પહોંચી, સારવાર માટે પાલનપુલ સિવિલમાં ખસેડાયો

Image

Surendranagar : ગેરકાયદેસર ખનીજ ખાણમાં દટાયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો, સ્થાનિકોમાં રોષ : Video

બે યુવકોના મોત બાદ અહીં ખનીજ માફિયાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે

Image

Big News : ગુજરાત પોલીસને મળી મોટી સફળતા, કચ્છના દરિયાકાંઠેથી 800 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ

ડ્રગ્સનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ ચ્છ પોલીસની ટીમ દ્વારા દરોડો પાડીને ઝડપી લીધુ

Image

Ahmedabad : સિંધૂભવન રોડ પર આવેલા સ્પા પાસે યુવતી સાથે અમાનવીય વ્યવહાર, જુઓ CCTV

વ્યક્તિ યુવતીના વાળ ખેંચી લોબીમાં ઢસડે છે અને એ રીતે તમાચા મારે છે કે યુવતી હોશ ગુમાવી બેસે છે

Image

Gandhinagar : “હું કલેક્ટર છું, બદલી કરાવી દઈશ”, કહીને પોલીસ પર રોફ જમાવનાર નકલી કલેક્ટની ધરપકડ

આ આરોપી અગાઉ પણ આવી રીતે ફોન કરી ચુક્યો છે તેથી શંકા જતા ફરિયાદ નોંધાતા નકલી કલેક્ટરનો ભાંડો ફૂટ્યો હતો.

Image

નાનો દિકરો પોતાનો નહી હોવાની શંકાએ પિતાએ પુત્રની હત્યા કરી, જાણો ચોંકાવનારો કિસ્સો

આરોપીને એવું લાગતું કે તેનો નાનો દિકરો બીજા કોઈકનું સંતાન છે

Image

Porbandar : તુ પ્રમુખ અઢી વર્ષ જ છે પછી… ઓફિસમાં ઘૂસીને પાલિકા પ્રમુખને ધમકી

બન્ટુ ગોરાણિયા નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

Image

Kheda : ઠાસરા ગામે શિવજીની શોભાયાત્રામાં પથ્થરમારો થતાં સ્થિતિ તંગ બની, મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત

જિલ્લા પોલીસવડા અને DySP પણ ત્યાં પહોંચી પરિસ્થિતિની માહિતી મેળવી હતી

Image

Social Media પર IAS અને IPS ની Fake Profile બનતી અટકાવવા એડવાઈઝરી જાહેર

સોશિયલ મીડિયા પર ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા પોલીસ વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર

Image

Salangpur Controversy : ભીંત ચિત્રો પર કાળો રંગ લગાવવા મામલે 3 સામે ફરિયાદ, આજે મંદિર બંધ, ભક્તોમાં રોષ

controversial murals in Salangpur : સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંત ચિત્રો લગાવવાનો વિવાદ દિવસેને દિવસે ઘેરાઈ રહ્યો છે. ગઈકાલે એક હનુમાન ભક્ત દ્વારા આ વિવાદિત ચિત્રો પર કાળો રંગ ચોપડવા અને તોડફોડ કરવામાં આવ્યા બાદ મામલો વધુ ગરમાયો હતો અને આ મુદ્દે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ આજે મંદિરના ગેટ બંધ કરી […]

Trending Video