Online Gaming:કેન્દ્ર સરકાર ઈન્ટરનેટને ખુલ્લું, સુરક્ષિત, વિશ્વસનીય અને જવાબદાર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં સરકારે IT નિયમો-2021માં સુધારો કરીને ઓનલાઈન ગેમિંગ સંબંધિત સામાજિક અને આર્થિક જોખમોનો સામનો કરવા માટે કડક જોગવાઈઓ કરી છે. સરકાર વતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર ઓનલાઈન ગેમિંગ સાથે સંકળાયેલ વ્યસન, નાણાકીય જોખમો અને અન્ય […]