DRI, પુણે પ્રાદેશિક એકમ, DRI, અમદાવાદ અને ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ પોલીસ દ્વારા 20.10.2023 ના રોજ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં NDPS એક્ટ હેઠળ આશરે રૂ. 250 કરોડની ગેરકાયદેસર બજાર કિંમત ધરાવતા મેફેડ્રોન, કેટામાઇન અને કોકેન જપ્ત કરવામાં આવ્યા હતા. મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરીના માલિક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને […]