Cricket

Image

‘મારું સન્માન… યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડાની અફવાઓ વચ્ચે Dhanashree થઈ લાલઘૂમ

Dhanashree: ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના અંગત જીવનમાં ઉથલપાથલને કારણે ચર્ચામાં છે. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચહલ અને તેની એક્ટર-ડાન્સર પત્ની ધનશ્રી વર્મા એકબીજાથી અલગ થઈ ગયા છે અને તેઓ ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચારોએ બધાને ચોંકાવી દીધા છે અને […]

Image

Virat Kohli અંગેના નિવેદન પર બબાલ, હવે અનિલ કુંબલેએ કરવી પડી સ્પષ્ટતા

Virat Kohli: ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ કોઈ ખાસ જાદુ નથી બતાવી શક્યું. પર્થ ટેસ્ટમાં સદી સિવાય કોહલી દરેક ઇનિંગમાં નિષ્ફળ રહ્યો છે. આવી સ્થિતિમાં આ સ્ટાર બેટ્સમેન હાલમાં દરેકના નિશાના પર છે અને તેના વિશે અનેક પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. વિરાટને લઈને આવા જ એક નિવેદનને લઈને હોબાળો થયો […]

Image

IND vs AUS: જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો

IND vs AUS: એડિલેડ ટેસ્ટ મેચ (IND vs AUS, 2જી ટેસ્ટ)માં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે વિકેટ લેતા જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. બુમરાહ આ વર્ષે એટલે કે વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ લેનારો ભારતનો પહેલો બોલર બન્યો છે. બુમરાહે ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને પોતાની પ્રથમ સફળતા હાંસલ કરી હતી. ખ્વાજા […]

Image

Pakistan vs Zimbabwe: પાકિસ્તાને માત્ર 33 બોલમાં જીતી લીધી મેચ, તોડ્યા ઘણા રેકોર્ડ

Pakistan vs Zimbabwe : પાકિસ્તાનની ટીમે બુલાવાયોના મેદાન પર ઈતિહાસ રચ્યો છે. મંગળવારે બીજી T20માં પાકિસ્તાને ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. મોટી વાત એ છે કે પાકિસ્તાને આ જીત માત્ર 33 બોલમાં મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 12.4 ઓવરમાં માત્ર 57 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 5.1 ઓવરમાં મેચ સમાપ્ત કરી દીધી હતી. સેમ […]

Image

360 દિવસ પછી પરત ફર્યો Mohammed Shami, પહેલાં જ દિવસે આપી દીધું આ ટેન્શન

Mohammed Shami: મોહમ્મદ શમી ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવા માટે બેચેન હતો. તેણે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ તેની ફિટનેસ તેને સાથ આપી શકી નહીં. પુનઃપ્રાપ્તિ દરમિયાન નવી ઈજાની સમસ્યાઓના કારણે, તે ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી અને રણજી ટ્રોફીમાં રમી શક્યો ન હતો અને તેને ભારતમાં જ રહેવાની ફરજ પડી હતી. જોકે, શમીએ હાર […]

Image

શું ખરેખર ભારતે Pakistanના ખેલાડીઓને વિઝા આપ્યા ન હતા? મોટા સમાચાર આવ્યા સામે

Pakistan:આ વખતે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવા જઈ રહ્યું છે. જોકે, આ અંગે BCCI અને PCB વચ્ચે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં મડાગાંઠ વચ્ચે, અન્ય રમતગમતની ઘટનાઓ પણ પ્રભાવિત થઈ રહી છે. જેના સંદર્ભમાં એક સમાચાર સામે આવ્યા હતા કે ભારતીય હાઈ કમિશને હવે આગામી એશિયા કપ યુથ સ્ક્રેબલ […]

Image

સદીથી ચૂક્યો Virat Kohli… પણ કર્યું ઐતિહાસિક કારનામુ, આવું કરનાર બન્યા ચોથા ભારતીય

Virat Kohli: સરફરાઝ ખાન અને વિરાટ કોહલીની અડધી સદી અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારીથી ભારતે શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 231 રન બનાવીને મેચમાં સારી લીડ મેળવી લીધી હતી. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પુનરાગમન કર્યું હતું. પ્રથમ દાવમાં 356 રનથી પાછળ રહેલી ભારતીય ટીમ હજુ પણ […]

Image

IND vs BAN : મેચ રમતા પહેલા જ બાંગ્લાદેશના કોચને ચિંતા !

IND vs BAN : આવતીકાલથી ભારત અને બાંગ્લાદેશ(IND vs BAN) ક્રિકેટ ટીમ વચ્ચે 2 ટેસ્ટ મેચની ક્રિકેટ સીરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ શરૂ થતા પહેલા જ બાંગ્લાદેશ(BANGLADESH) ક્રિકેટ ટીમના ધબકારા વધી ગયા છે. ટીમના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિચ પર […]

Image

Hardik Pandya વિરુદ્ધ ષડયંત્ર? દરેક સ્ટેડિયમમાં કરવામાં આવ્યો હતો ટ્રોલ, હવે મુંબઈ ઈન્ડિયન્સનું આખું ખુલ્યું રહસ્ય

Hardik Pandya IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં અત્યારે કંઈ સારું ચાલી રહ્યું નથી. IPL 2025 પહેલા ટીમમાં ઘણા મોટા ફેરફાર થઈ શકે છે. આમાં સૌથી મોટો ફેરફાર કેપ્ટનશિપને લઈને થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યાને કેપ્ટન્સીથી દૂર કરવામાં આવી શકે છે. આ મામલે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર પાછલી […]

Image

Aunshuman Gaekwad : ભારતના ભૂતપૂર્વ નું  71 વર્ષની વયે અવસાન  

Aunshuman Gaekwad  : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઋંશુમાન ગાયકવાડનું કેન્સર સાથે લાંબી લડાઈ બાદ બુધવારે અવસાન થયું. ગાયકવાડનું 71 વર્ષની વયે અવસાન. ગાયકવાડે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે રમી હતી. તે 2000 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રનર્સ-અપ થનારી ભારતીય ટીમના કોચ પણ હતા. ગાયકવાડ ગયા મહિને દેશમાં પાછા ફર્યા તે પહેલા લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં […]

Image

હાર્દિક અને અનન્યા વચ્ચે રંધાઈ ખીચડી! ક્રિકેટરે થોડાક દિવસ અગાઉ જ કરી હતી છૂટાછેડાની જાહેરાત

Hardik Pandya And Ananya Panday: ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, તેણે અને તેની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત નિવેદનમાં જાહેરાત કરી કે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. છૂટાછેડાના સમાચારો વચ્ચે હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડેના ડેટિંગના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા […]

Image

નતાશા સાથે છૂટાછેડા અને કેપ્ટનશીપમાંથી દૂર થયા બાદ Hardik પહેલી વાર જાહેરમાં દેખાયો, આપ્યું નિવેદન

Hardik pandya: શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત બાદથી હાર્દિક પંડ્યા ચર્ચામાં છે. જો કે, તે શનિવારે તેની સ્પોર્ટ્સ એપેરલ બ્રાન્ડ લોન્ચ કરતી વખતે પ્રથમ વખત લોકો સામે દેખાયો હતો. પત્ની નતાશા સ્ટેકોવિચથી અલગ થયા બાદ અને T20 કેપ્ટનશીપમાંથી દૂર થયા બાદ આ તેનો પ્રથમ જાહેર દેખાવ હતો. તે સુખદ સ્મિત સાથે ફિટનેસ વિશે વાત કરતો […]

Image

Cricket : સનથ જયસૂર્યા શ્રીલંકાના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત

Cricket - ભૂતપૂર્વ સુકાની સનથ જયસૂર્યાને સોમવારે ભારત સામે આ મહિને થનારી વ્હાઈટ-બોલ હોમ સિરીઝ પહેલા શ્રીલંકાની ક્રિકેટ ટીમના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

Image

‘ડ્રાઈવર ફોન પર ક્રિકેટ જોઈ રહ્યો હતો’: આંધ્ર ટ્રેનની જીવલેણ ટક્કર પર મંત્રી

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં 29 ઓક્ટોબર, 2023ના રોજ અથડાતા બે પેસેન્જર ટ્રેનોમાંથી એકનો ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવર ફોન પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા, જેના કારણે 14 મુસાફરોના મોત થયા હતા. આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના કંટકપલ્લીમાં હાવડા-ચેન્નઈ લાઇન પર તે દિવસે સાંજે 7 વાગ્યે રાયગડા પેસેન્જર ટ્રેને વિશાખાપટ્ટનમ પલાસા ટ્રેનને […]

Image

‘મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરો’: ગૌતમ ગંભીરે ભાજપ પ્રમુખને વિનંતી કરી

આગામી IPL 2024 સીઝન પહેલા, ગૌતમ ગંભીરે બીજેપીના વડા જગત પ્રકાશ નડ્ડાને તેમની રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા કહ્યું છે કારણ કે તે કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) ના કોચ તરીકે તેનો કાર્યકાળ શરૂ કરી રહ્યો છે. તેના સત્તાવાર એકાઉન્ટમાંથી એક ટ્વીટમાં, ગંભીરે ભાજપ અધ્યક્ષને તેમની ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી જેથી તેઓ તેમની ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન […]

Image

ક્રિકેટમાં ફરી કોરોનાનો હાહાકાર, ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી પોઝિટિવ આવતા ખળભળાટ

ક્રિકેટમાં ફરી કોરોનાનો હાહાકાર, ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી પોઝિટિવ આવતા ખળભળાટ

Image

મુંબઈમાં ક્રિકેટ મેચ દરમિયાન માથા પર બોલ વાગવાથી 52 વર્ષીય વ્યક્તિનું મોત

એક સ્થાનિક ક્રિકેટ મેચમાં ફિલ્ડિંગ કરી રહેલા 52 વર્ષીય વ્યક્તિનું તે જ મેદાન પર ચાલી રહેલી બીજી મેચમાં બોલ વાગવાથી તેના માથા પર વાગવાથી મૃત્યુ થયું હતું, પોલીસે જણાવ્યું હતું. આ ઘટના સોમવારે બપોરે માટુંગા વિસ્તારમાં દાદકર ક્રિકેટ મેદાન પર બની હતી જ્યારે જયેશ ચુન્નીલાલ સાવલા નામનો વ્યક્તિ તેની ટીમ માટે ફિલ્ડિંગ કરી રહ્યો હતો, […]

Image

IND vs SA Test: ટીમ ઈન્ડિયા છેલ્લા 31 વર્ષથી ચાલી રહેલ હારનો સિલસિલો તોડવા માટે મેદાનમાં ઉતરશે

દક્ષિણ આફ્રિકામાં બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 ટેસ્ટ સિરીઝ રમાઈ છે, પરંતુ ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ સિરીઝ જીતી શકી નથી

Image

BCCI એ MS Dhoniને આપ્યું ખાસ સન્માન, જર્સી નંબર 7 ને નિવૃત્ત કરવાનો નિર્ણય

બોર્ડે ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા તમામ ખેલાડીઓને આ નંબરની જર્સી ન પહેરવા જણાવ્યું છે.

Image

Mohammed Shami ને મળશે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનની ભેટ, અર્જુન એવોર્ડથી થઈ શકે છે સન્માનિત

બીસીસીઆઈ દ્વારા આ એવોર્ડ માટે તેના નામની ભલામણ કરવામાં આવી છે.

Image

ICC T20 Ranking માં ભારતીય ખેલાડીઓ છવાયા, Ravi Bishnoi, સુર્યકુમાર નંબર-1

ICC T20 Rankings : ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલી T20 સિરિઝમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે તે T20 સિરિઝ 4-1થી જીતી હતી. આ હાર સાથે ભારતે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ ICCએ પણ T20 રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય ખેલાડીઓનો દબદબો […]

Image

BCCI ની મોટી જાહેરાત, Rahul Dravid ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે યથાવત્ રહેશે

રાહુલ દ્રવિડની સહાયક કોચની ટીમ પણ યથાવત રહેશે.

Image

IPL 2024: Gujarat Titans નો નવો કેપ્ટન બન્યો Shubman Gill

હાર્દિકની વિદાય બાદ ગુજરાત ટાઇટન્સે કોઇપણ વિલંબ કર્યા વિના નવા કેપ્ટનની જાહેરાત કરી છે.

Image

IPL Auction પહેલા રોહિત-હાર્દિક કેમ ચર્ચામાં છે? ટીમમાં અદલાબદલીના સમાચારમાં કેટલું છે સત્ય?

એવા અહેવાલો છે કે આ બંને ખેલાડીઓ આવતા વર્ષે નવી ટીમ માટે રમી શકે છે.

Image

FIR નાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ફીટ કરવાનો કારસો!

વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન સુરક્ષામાં થયેલી આ ગંભીર ચૂકે અનેક સવાલો ઉભા કર્યાં

Image

INDvsAUS t20 : વિશાખાપટ્ટનમમાં રમાયેલી પહેલી t20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત

ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને મેચ જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો

Image

INDvsAUS t20 : Jio Cinema નું સર્વર ડાઉન, યૂઝર્સને મેચ નિહાળવામાં પડી તકલીફ

મેચ શરૂ થતાંની સાથે જ પ્લેટફોર્મ ઘણા યૂઝર્સ માટે કથિત રીતે બંધ થઈ ગયું

Image

છેતરપિંડીંના આરોપમાં પૂર્વ ક્રિકેટર S Sreesanth સામે પોલીસ ફરિયાદ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર એસ. શ્રીસંત ફરી મુશ્કેલીમાં આવી ગયા છે. કેરળ પોલીસે એસ. શ્રીસંત અને અન્ય બે લોકો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. કન્નૂર જિલ્લામાં એક વ્યક્તિ તરફથી નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે શ્રીસંત અને અન્ય બે વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. કન્નૂર જિલ્લાના ચૂંડામાં રહેતા ફરિયાદી સરીશ ગોપાલને આરોપ લગાવ્યો કે આરોપી રાજીવ […]

Image

World Cup 2023 : છઠ્ઠી વખત ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયન બની Australia, મળશે આટલા કરોડ, જાણો

ICCએ ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી

Image

CWC23 FINAL IND vs AUS : ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર રેકોર્ડ બ્રેક વ્યૂઅર્સ થયા, તુટ્યો મોટો રેકોર્ડ, જાણો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચને સ્ટેડિયમને લાખ્ખો દર્શકો નિહાળી રહ્યાં છે

Image

વર્લ્ડકપમાં સારા પ્રદર્શન પછી Hasin Jahan એ Mohammed Shami વિશે આપી આ પ્રતિક્રિયા

ક્રિકેટ વર્લ્ડકપ 2023માં Shami ના સારા પ્રદર્શન બાદ હસીન જહાઁએ મીડિયા સામે આપી પ્રતિક્રિયા

Image

SA vs AUS : વર્લ્ડકપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની જીત, હવે અમદાવાદમાં INDvsAUS નો જંગ જામશે

ICC World Cup AUS vs SA 2nd Semi-Final : કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે આજે વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ રમાઈ જેમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત થઈ છે. ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે પરાજય આપી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મીના રોજ વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

Image

ICC World Cup ની Final Match નિહાળવા PM Modi આવશે Gujarat

વડાપ્રધાન મોદીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે, વહીવટી તંત્ર અને પોલીસતંત્ર સજ્જ છે

Image

AUSvsSA : ઓસ્ટ્રેલિયાને જીત માટે સાઉથ આફ્રિકાએ આપ્યો 213 રનનો ટાર્ગેટ

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રીકાની ટીમની શરૂઆત ખરાબ રહી

Image

ફાઈનલ મેચ માટે તૈયાર છો? Mumbai Police ના સવાલનો Ahmedabad Police એ આપ્યો આ જવાબ

દરેક લોકોમાં ક્રિકેટનો ફિવર છવાયો છે અને આમાંથી પોલીસ પણ બાકાત નથી

Image

INDvsNZ : ન્યૂઝિલેન્ડ સામે હિસાબ સરભર!, World Cup ની સેમીફાઈનલમાં ભારતનો ભવ્ય વિજય

આજની મેચમાં વિરાટ કોહલના બેટનો જાદૂ ચાલ્યો અને તેણે મુંબઈના મેદાનમાં અનેક રોકોર્ડ તોડ્યા

Image

INDvsNZ : સેમીફાઈનલ મેચમાં ભારતે New Zealand ને જીત માટે આપ્યો 398 રનનો ટાર્ગેટ

ICC Cricket World Cup 2023 : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની પહેલી સેમીફાઈનલ મેચ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી શરૂઆત રોહિત શર્મા અને શુભમન ગીલે કરી હતી. ગીલ રિટાયર્ટ હર્ટ ભારતની પહેલી વિકેટ 8.2 ઓવરમાં પડી હતી ત્યારે ભારતનો સ્કોર 71/1 હતો. રોહિત […]

Image

INDvsNZ : વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો Virat Kohli, બીજા રેકોર્ડ પણ તુટ્યા

ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો

Image

India vs New Zealand : ન્યૂઝિલેન્ડ સામે જુનો બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા, આ છે પ્લેઈંગ-11

વર્લ્ડકપની સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ રોહિત બ્રિગેડ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે

Image

World Cup 2023 : મેચના દિવસે મુંબઈ, કોલકત્તા અને અમદાવાદમાં વરસાદની કેટલી શક્યતા છે? જાણો

સેમીફાઈનલ અને ફાઈનલની મેચોમાં વરસાદનું અનુમાન શું છે

Image

INDvsNED : World Cup માં ભારતનો વણથંભ્યો વિજયરથ, દિવાળીની ખુશી થઈ બમણી

ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 410 રન બનાવી નેધરલેન્ડને 411 રનનો ટાર્ગેટ આપ્યો હતો

Image

IND vs NED : ભારતે નેધરલેન્ડને જીત માટે આપ્યો 411 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યરની શાનદાર સદી

ભારતે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી આઠ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે

Image

INDvsNED : બેંગલુરુમાં ભારત – નેધરલેન્ડ વચ્ચે મેચ, સચિનનો રેકોર્ડ તેડવાની નજીક કોહલી

કોહલીના બેટનો જાદૂ ચાલશે તો તે સચિનનો રેકોર્ડ તોડી દેશે

Image

World Cup 2023 માંથી Pakistan Out થતાં સેમીફાઈનલમાં ભારત – ન્યૂઝિલેન્ડ ટકરાશે

વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલમાં ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ પ્રવેશ કરી લીધો છે

Image

ઑસ્ટ્રેલિયા માટે એક ફાઇટબૅકમાં સુપરસ્ટાર ગ્લેન મેક્સવેલે જીત મેળવવા માટે રેકોર્ડબ્રેક બેવડી સદી ફટકારી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન રોમાંચક મેચ રમાઈ હતી જેમાં કાંગારૂ ટીમે 3 વિકેટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો. આ જીતનો હીરો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ હતો, જેણે ઈજાગ્રસ્ત હોવા છતાં શાનદાર બેવડી સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. 292 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમ એક સમયે 91 રનમાં પોતાની 7 વિકેટ […]

Image

Video : Cricket માં Timed Out નો નિયમ શું છે? શ્રીલંકન ક્રિકેટર Angelo Mathews અજીબ રીતે થયાં Out

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવું પહેલીવાર થયું છે જ્યારે કોઈ પ્લેયરને આવી રીતે Timed Out થયો હોય

Image

11 વર્ષ પછી મુંબઈમાં ટકરાશે INDvsSL આખરે કેમ ખાસ રહેશે આ મેચ, જાણો

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની મેચ રમાશે

Image

આર્થિક સંઘર્ષમાં ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ગ્રેગ ચેપલ: મદદની કરી માંગ

ગ્રેગ ચેપલે ગયા અઠવાડિયે MCG ખાતે આયોજિત પ્રશંસાત્મક લંચની સાથે તેમના માટે સેટ કરવામાં આવી રહેલા GoFundMe પેજ માટે અનિચ્છાએ સંમત થયા હતા – જેમાં એડી મેકગુઇર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું અને જેમાં ભાઈઓ ઇયાન અને ટ્રેવર સહિતના ક્રિકેટ મહાનુભાવોએ હાજરી આપી હતી. ચેપલને ઓસ્ટ્રેલિયાના અત્યાર સુધીના સૌથી મહાન બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે […]

Image

ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રશંસક પાસેથી ચેન્નઈના પોલીસે તિરંગો આંચકી લીધો, તપાસના આદેશ આપ્યા

સોમવારે ચેપોક સ્ટેડિયમની બહાર દર્શકો પાસેથી ત્રિરંગો છીનવી લેતા એક કથિત વિડિયોમાં પોલીસ અધિકારીને જોયા બાદ ચેન્નાઈ પોલીસે તેની તપાસનો આદેશ આપ્યો છે. કથિત વીડિયો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, તે કથિત રીતે સ્ટેડિયમની બહાર શૂટ કરવામાં આવ્યો હતો જ્યાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમો તેમની વર્લ્ડ કપ મેચ રમી રહી હતી. વીડિયોએ […]

Image

સટ્ટાકિંગ Amit Majithia ને દુબઈને CID ની ઉઠાવી ગઈ, ઈન્ટ્રોગેશન ચાલી રહ્યું છે

Amit Majithia નો ગત સોમવારથી કોઈ પત્તો નથી, છેલ્લા 4-5 દિવસથી સટ્ટાકિંગ ગુમ છે

Image

લોકસભાની ચૂંટણીના કારણે શું ભારતમાં નહી રમાય IPL 2024? જાણો

શક્યતા છે કે દેશમાં સામાન્ય ચૂંટણીના કારણે IPL નું આયોજન ભારતની બહાર થાય

Image

IND VS BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં આજે 17 મી મેચ રમાશે, જાણો પીચ રિપોર્ટ અને Playing 11

વર્લ્ડકપમાં ભારતીય ટીમ ફોર્મમાં છે, મેચ બપોરે 2 વાગ્ય શરૂ થવાની છે

Image

સ્ટેડિયમમાં ગેરવર્તન કરતા યુવકને મહિલા પોલીસકર્મીએ લાફો માર્યા

શનિવારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ભારત – પાકિસ્તાન મેચમાં સવા લાખની મેદની વચ્ચે સ્ટેડીયમમાં બંદોબસ્તમાં રહેલાં 4500 પોલીસ કર્મચારીઓને નાગરિકો અનેક બન્યા હતા. જેમાં ખાસ સ્ટેડીયમમાં એક યુવકને મહિલા પોલીસ સાથે ગેરવર્તન કરતાં લાફો મારી દીધાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. તકરારનું કારણ ભારત – પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી ત્યારે […]

Image

અમદાવાદની મેચ બાદ વિરાટ કોહલીએ બાબર આઝમને સહી કરેલી જર્સી ભેટમાં આપી

ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટરોએ રાજકીય સમુદાયમાં તણાવને ધ્યાનમાં લીધા વિના, વર્ષોથી હંમેશા તંદુરસ્ત સંબંધો વહેંચ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની મેચ બાદ હાર્દિકની ક્ષણોમાં બાબર આઝમ અને વિરાટ કોહલી એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. હાઈ-વોલ્ટેજ રમતના અંત પછી કોહલીએ બાબરને સાઈન કરેલી જર્સી આપી. જોકે પાકિસ્તાન સાત વિકેટે મેચ હારી ગયું […]

Image

INDvsPAK : પાકિસ્તાનની હાર ભાળી પાકિસ્તાની ચાચાની તબિયત લથડી, 108 આવી મદદે

પાકિસ્તાની ચાચા પાકિસ્તાન હારી જતાં બ્લડપ્રેશર વધી ગયું, ઈમર્જન્સી 108 મારફત હોસ્પિટલમાં ખસેડી સારવાર આપી

Image

Ahmedabad : Narendra Modi Stadium માં ભારતીય ટીમે કરી પ્રેક્ટિસ, જુઓ Video

ICC Cricket World Cup 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. બંને ટીમો અમદાવાદમાં છે. આજે બપોરે પાકિસ્તાનની ટીમે પ્રેક્ટિસ કરી હતી જે પછી ભારતની ટીમ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરવા પહોંચી છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન સહિતના ખેલાડીઓ જોડાયા હતા. અમદાવાદના […]

Image

Video : INDvsPAK મેચને લઈ Vadodara ના સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રમાનાર ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે. શનિવારે બપોરે 2 વાગ્યે મેચ શરૂ થવાની છે. ભારત અને પાકિસ્તાનની ટીમે અમદાવાદ આવી ચુકી છે. આજે બંને ટીમો પ્રેક્ટિસ કરવાની છે. મેચને લઈને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે. અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને વડાદરામાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ મેચને લઈને કોઈ […]

Image

Ahmedabad : Narendra Modi Stadium માં Pakistan ને કરી પ્રેક્ટિસ, જુઓ Video

આજે સાંજ બંને ટીમોના કપ્તાન પ્રેસ કોન્ફરન્સ કરવાના છે

Image

ક્રિકેટ 2028 થી ઓલિમ્પિકનો ભાગ બનશે: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્રિકેટ રમતના સમાવેશને મંજૂરી આપી હતી. IOC અધિકારીઓએ LA આયોજકો દ્વારા 2028 ઓલિમ્પિકમાં પાંચ નવી રમતોમાંની એક તરીકે ક્રિકેટનો સમાવેશ કરવાની દરખાસ્ત સ્વીકારી હતી, એમ IOC પ્રમુખ થોમસ બેચે મુંબઈમાં એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકના બીજા દિવસ પછી જણાવ્યું હતું. ક્રિકેટની સાથે, બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ (અમેરિકન […]

Image

Ahmedabad : ભારતીય ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન, જુઓ Video

અમદાવાદની ITC નર્મદા હોટલમાં ભારતીય ક્રિકેટરો રોકાય છે

Image

ભારત-પાકિસ્તાનની મેચને લઈને AAP MLA mesh Makwana નું મોટું નિવેદન, જુઓ Video

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખતા ખચકાશું નહી અને તેમાં કોઈ શંકાને સ્થાન નથી : AAP MLA

Image

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને કવર કરતી પાકિસ્તાનની પ્રેઝન્ટર ઝૈનબ અબ્બાસે ભારત છોડ્યું

પાકિસ્તાનની પ્રેઝન્ટર ઝૈનબ અબ્બાસ, ODI ક્રિકેટ વર્લ્ડ કપને આવરી લેતી ICC ડિજિટલ ટીમનો ભાગ છે, તેણે ભૂતકાળમાં તેની કથિત ભારત વિરોધી પોસ્ટ્સ પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાનો સામનો કર્યા પછી સોમવારે ભારત છોડી દીધું હતું, પરંતુ રમતગમતની સંચાલક મંડળે આગ્રહ કર્યો હતો કે તેણીએ અંગત કારણોસર ભારત છોડ્યું છે. ઝૈનબે હૈદરાબાદથી ભારત છોડ્યું જ્યાં તેણીને […]

Image

Ahmedabad માં ભારત પાકિસ્તાનની મેચમાં Gujarat Police નો રહેશે પહેરો, જાણો શું છે એક્શન પ્લાન

ICC Cricket World Cup 2023 : અમદાવાદમાં (Ahmedabad) આગામી 14મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાનની (INDvsPAK) મેચ રમાવવાની છે. વર્લ્ડ કપમાં ભારત (India) પાકિસ્તાનની (Pakistan) મેચનો રોમાંચ વિશેષ હોય છે. આ મેચમાં દેશ અને દુનિયામાંથી ક્રિકેટ રસિકો અમદાવાદ આવવાના છે અને આ દિવસે VVIP મૂવમેન્ટ પણ રહેવાની છે. એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને (Narendra Modi Stadium) […]

Image

World Cup 2023 : ભારત-પાકિસ્તાનની મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહરાજ્યમંત્રીની પ્રતિક્રિયા, જુઓ Video

મુખ્યમંત્રીએ સ્ટેડિયમની બહાર અને અંદરની સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું

Image

રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાશે: હવેથી “નિરંજન શાહ સ્ટેડિયમ” તરીકે ઓળખાશે

ગઈકાલે રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ની એજીએમની બેઠક મળી હતી જેમાં સમિતિના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં શહેરના જામનગર રોડ પર આવેલા ખંડેરી સ્ટેડિયમનું નામ બદલવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ સ્ટેડિયમ ‘નિરંજન શાહ’ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. નિરંજનભાઈ શાહનું સૌરાષ્ટ્ર ક્રિકેટ જગતમાં મહત્વનું યોગદાન રહ્યું છે. નિરજન શાહ ચાર દાયકાઓ સુધી ભારતીય […]

Image

Asian Games 2023 : ભારતને ક્રિકેટમાં મળ્યો ગોલ્ડ, પુરી મેચ રમ્યા વગર કેવી રીતે ટીમ વિજેતા બની ?

એશિયન ગેમ્સ 2023માં ભારતે 100 મેડલ જીત્યા છે. જેમાં 25 ગોલ્ડ , 35 સિલ્વર,40 બ્રોન્ઝ નો સમાવેશ થાય છે.

Image

ENG vs NZ : World Cup ની પહેલી મેચમાં England એ New Zealand ને જીત માટે આપ્યો 283 રનનો ટાર્ગેટ

મેચમાં ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Image

INDvsPAK : ટિકિટ 8 ગણા વધારે ભાવમાં બ્લેકમાં વેચાઈ રહી છે, સોશિયલ મીડિયામાં બજાર ખુલી

એક સામાન્ય ટિકિટ 8 ગણા વધારે ભાવથી વેચવામાં આવે છે. રૂ. 2000 ની ટિકિટ રૂ. 16000 માં વેચાઈ રહી છે

Image

વર્લ્ડકપ 2023 બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યો, જૂઓ Video

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ-કપની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાવા જઈ રહી છે

Image

England vs New Zealand : વિશ્વકપનો શંખનાદ, શું પ્રથમ મેચમાં વરસાદ પડશે? જાણો હવામાનની આગાહી

ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસનું વાતાવરણ શુષ્ક રહેશે.

Image

45 દિવસ, 10 સ્થળો, 48 મેચ, ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ, 10 ટીમોના કપ્તાનોએ ટ્રોફી સાથે પડાવ્યો ફોટો

10 ટીમોના કેપ્ટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભેગા થયા હતા

Image

વર્લ્ડ કપ આવે અને Sudhir Kumar Chaudhary કેમ ભૂલાય? ખેલાડી જેટલો જ ફેમસ છે આ ક્રિકેટનો ફેન

ભારતની કોઇ પણ મેચ હોય એ પોતાન શરીર પર તિરંગા કલર લગાવી હાથમાં તિરંગો લઇને જોવા મળે છે

Image

ICC World Cup 2023 ની ટ્રોફી Statue of Unity ખાતે લાવવામાં આવી, જુઓ તસવીરો

ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શિત કરવામાં આવી

Image

World Cup 2023 : વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે ભારતીય ટીમ સામે છે આ પાંચ મોટા પડકારો

વર્લ્ડ કપની પાંચ એવી ટીમો છે જેની સામે ભારતનો રેકોર્ડ ખુબ જ ખરાબ છે

Image

આશા છે કે ભારત આગામી 45 દિવસ World Cup 2023માં સારી ક્રિકેટ રમશે: સૌરવ ગાંગુલી

ભૂતપૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું કે તેઓ આશા રાખે છે કે 8 ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડ કપ 2023માં ભારત સારી ક્રિકેટ રમશે.  ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને પિચ પર દેશના સૌથી સફળ નેતાઓમાંના એક, સૌરવ ગાંગુલીએ આગામી ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન વિશે પોતાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ‘પ્રિન્સ ઓફ કોલકાતા’ અને ‘ગોડ ઓફ ધ […]

Image

Rajkot : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન Rohit Sharma નો આઇફોન ખોવાયો

Rohit Sharma lost his iPhone : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો (Rohit Sharma) રાજકોટમાં (Rajkot) આઇફોન ખોવાયો છે. ગઇકાલે પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માનો ફોન ગુમ થયો. જોકે આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આજે રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે રમાવાની છે. ભારત ત્રણ મેચોની સિરિઝમાં 2-0 થી આગળ છે. ભારતીય […]

Image

IND vs SL : Asia Cup ની ફાઈનલ મેચમાં આજે ભારત-શ્રીલંકા આમને-સામને, ટીમમાં થયા આ ફેરફાર

પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે

Image

ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચ રદ થશે?  

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ મેચો ત્યાં સુધી ફરી શરૂ થશે નહીં જ્યાં સુધી પાડોશી દેશ આતંકવાદીઓને સમર્થન બંધ નહીં કરે. પરંતુ વિપક્ષે તેમને કટ્ટર હરીફો વચ્ચે આગામી વર્લ્ડ કપ મેચ અંગે સવાલ કર્યા હતા.  વિપક્ષે પૂછ્યું. પરંતુ વિશ્વ કપનું શું, ઠાકુરનું નિવેદન જમ્મુ અને […]

Image

‘પાકિસ્તાન તમને પ્રેમ કરે છે’: શા માટે ભારતના વિરાટ કોહલીએ સરહદ પારથી દિલ જીતી લીધું.

વિરાટ કોહલીએ પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની તેની ટીમની એશિયા કપ સુપર 4 મેચની પુન: શરૂઆત પહેલા તેની પ્રેક્ટિસ રૂટિન પૂરી કરી હતી. ત્યારે પાકિસ્તાનના કરાચીનો રહેવાસી અલી આખરે તેના મનપસંદ ભારતીય ક્રિકેટરની એક ઝલક જોઈને ખુશ હતો. પાકિસ્તાનની ટીમ માટે સૂત્રોચ્ચાર કરવા તરફ તેનું ધ્યાન ફરી વળતાં તે હસ્યો. તેણે અલ જઝીરાને કહ્યું, “તેમાં કોઈ […]

Image

IND vs SL : Pakistan પછી Srilanka સામે ટકરાશે Team India, જાણો કેવું છે કોલંબોનું Weather

કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે બંને ટીમો વચ્ચે મેચ રમાવાની

Image

IND vs PAK: વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો, જાણો ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી

વિરાટ કોહલીએ એશિયા કપ 2023ની સુપર-ફોર મેચમાં પાકિસ્તાન સામે 122 રનની શાનદાર ઈનિંગ રમી છે.

Image

IND vs PAK: ભારતે પાકિસ્તાનને આપ્યો 357 રનનો ટાર્ગેટ, વિરાટ અને રાહુલ રમ્યા દમદાર ઈનિંગ

Asia Cup 2023 : એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડની મેચ કોલંબોમાં વરસાદના કારણે મેચ રિઝર્વ ડેમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પણ વરસાદના કારણે આ મેચ રિઝર્વ ડેના દિવસે રમાઈ રહી છે. આજે ભારતે આગળની મેચ શરૂ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 356 રન બનાવ્યા. વિરાટ અને રાહુલે સદી […]

Image

Amitabh Bachchan બાદ Sachin Tendulkar ને મળી Golden Ticket…

આ પહેલા બોલીવુડ સ્ટાર Amitabh Bachchan ને Golden Ticket ભેટ કરવામાં આવી હતી

Image

USA ના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump સાથે ભારતના ક્રિકેટર MS Dhoni ગોલ્ફ રમ્યા

ધોની તેના પરિવાર સાથે અમેરિકામાં રજાઓ માણી રહ્યો છે

Image

World Cup 2023 માટે Team India ની જાહેરાત, જુઓ કોને સ્થાન મળ્યું

ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 સીઝનમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે

Image

Asia Cup 2023 IND vs PAK : ભારતે ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, મેચમાં વરસાદનું વિઘ્ન

એશિયા કપની ત્રીજી મેચમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુરાબલો થવાનો છે. કૈંડીના પલ્લેકલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને છે. ગૃપ-A માં ભારતની આ ટૂર્નામેન્ટમાં પહેલી મેચ છે. જ્યારે પાકિસ્તાનની બીજી મેચ છે. ભારતે ટૉસ જીતી કપ્તાન રોહીત શર્માએ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગ કરશે. બંને ખેલાડીઓ પર […]

Image

Asia Cup 2023 : ભારત સામેની મેચમાં પાકિસ્તાનના પ્લેઈંગ ઈલેવન જાહેર, શનિવારે રમાશે મેચ

IND Vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા રોમાંચક રહે છે. એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2જી સપ્ટેમબર શનિવારે રોમાંચક મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે રમાવાની છે. ભારત-પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાને પોતાના પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાને નેપાળ સામેની મેચમાં જીત અપાવનારા ખેલાડીઓને જ સ્થાન […]

Trending Video