Vadodara : છેલ્લા કેટલાક સમયથી ભાજપની અંદર ભારે ખેંચતાણ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, જેમાં પક્ષ તરફથી કોઈ પણ નિર્ણય જાહેર થયો હોય તે નિર્ણયને તમારે કંઈપણ બોલ્યા વગર સ્વીકાર કરવો પડે છે. ત્યારે ઘણા સમયથી પરિસ્થિતિ બદલાય હોય તેવું લાગી રહ્યું છે. હવે નેતાઓ પક્ષ વિરુદ્ધ ખુલીને […]