ચૂંટણી પંચના જણાવ્યા મુજબ અમેઠી લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માનો વિજય થયો છે. શર્માએ ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 1,67,196 મતોથી હરાવ્યા હતા, એમ ચૂંટણી પંચે જણાવ્યું હતું. ECIના ડેટા મુજબ કોંગ્રેસના ઉમેદવારને 5,39,228 વોટ મળ્યા જ્યારે સ્મૃતિ ઈરાનીને 3,72,032 વોટ મળ્યા. થોડા સમય પહેલા બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે તેમણે […]