congress’ shaktisinh gohil

Image

પ્રાઇવેટમાં ખ્યાતિ અને સરકારીમાં SVP તો હવે સામાન્ય માણસ ક્યાં જાય? આની ન્યાયિક તપાસ થવી જોઈએ : શક્તિસિંહ ગોહિલ

Shaktisinh Gohil On SVP Hospital scam: ગુજરાતના અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે દર્દીઓના મોત થયા છે, તેમને હજુ સુધી ન્યાય નથી મળ્યો. ત્યાં ફરી અમદાવાદની જ SVP હૉસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગનો બીજો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં SVP હોસ્પિટલમાં કચ્છનો એક દર્દી આવ્યો હતો. આ દર્દીને પગની તકલીફ હતી ત્યારે SVP હોસ્પિટલના તબીબોએ આ દર્દીને […]

Image

Shaktisinh Gohil : શક્તિસિંહ ગોહિલે મહિલા દિવસ નિમિતે વડાપ્રધાન મોદીને કરી ટકોર, અમરેલી પીડિતા સહીત અનેક મુદ્દાઓ પર બોલવા કરી ટકોર

Shaktisinh Gohil : આજે સમગ્ર વિધવામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ આજે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં છે. એક તરફ કોંગ્રેસ નેતા AICCની બેઠક માટે અમદાવાદ પહોંચ્યા છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે છે. એટલે હવે એવું કહી શકાય કે અત્યારે ગુજરાત રાજકારણનું એપિસેન્ટર બની […]

Image

Shaktisinh Gohil : શક્તિસિંહ ગોહિલે બજેટને લઈને સરકાર પર ઉઠાવ્યા સવાલ, રાજ્યના બજેટ કરતા તો દેવાનું ભારણ વધુ

Shaktisinh Gohil : સરકાર દ્વારા 2025-26 નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું. ભાજપના નેતાઓ કહી રહ્યાં છે કે, સરકારે વિકાસના કામો માટે તિજોરી ખુલી મૂકી છે. પણ લોકોને અને વિપક્ષને ખબર છે, કે ગુજરાત દેવા તળે દબાયેલું છે. સરકાર ઘણી વાર ઉત્સવના […]

Image

Shaktisinh Gohil : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ, ભાજપનો ભ્ર્ષ્ટાચાર કર્યો ઉજાગર

Shaktisinh Gohil : ગુજરાતમાં આવતીકાલે એટલે કે 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીના પ્રચાર પડઘમ તો શાંત પડી ગયા છે. પણ હજુ કોઈને કોઈ રીતે દરેક પક્ષ જનતા સુધી પોતાની વાત પહોંચાડવા માંગે છે. ગણતરીના કલાકો પહેલા પણ દરેક પક્ષ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આજે ગુજરાત કોંગ્રેસ […]

Image

Jamnagar : જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને યોજાઈ બેઠક, શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિક પણ રહ્યા હાજર

Jamnagar : ગુજરાતમાં થોડાક દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ગુજરાતના ત્રણેય પક્ષો ચૂંટણીઓને લઈને કમરકસી રહયા છે. ભાજપ સંગઠનનું વિસ્તરણ કરે છે. ત્યારે કોંગ્રેસ શહેરોમાં જઈને પક્ષના નેતાઓની મિટિંગ બોલાવી ચૂંટણી વિશે મંથન કરી રહી છે. આજે જામનગરમાં જૈન કુવરબા ધર્મશાળા ખાતે કોંગ્રેસના નેતાઓનો જમાવડો થયો હતો. જામનગર, દેવભૂમિ દ્વારકા, અને પોરબંદરના કોંગ્રેસના […]

Image

BZ group પર શક્તિસિંહ ગોહિલનો મોટો ખુલાસો, કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના કેવી રીતે જોડાયા BJP સાથે તાર ?

Shaktisinh Gohil on BZ group :  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકોને પોન્ઝી સ્કીમમાં (Ponzi scheme) ઉંચા વ્યાજની લાલચ આપીને રોકાણકારોને રાતા પાણીએ રોવડાવનાર ભૂપેન્દ્ર ઝાલા (Bhupendra Jhala) ફરાર થઈ ગયો છે. BZ group ગ્રુપના માલિક ભૂપેન્દ્ર ઝાલાએ પોન્ઝી સ્કીમના નામે 6 હજાર કરોડનું ફેલેકું ફેરવ્યું છે આ કૌભાંડ સામે આવતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર […]

Image

Shaktisinh Gohil : કચ્છમાં શંકાસ્પદ બીમારીથી લોકોમાં ફફડાટ, શક્તિસિંહ ગોહિલે સરકાર પાસે જરૂરી મેડિકલ તપાસની કરી માંગ

Shaktisinh Gohil : કચ્છમાં શંકાસ્પદ બીમારીએ હાહાકાર મચાવ્યો છે. કચ્છના લખપત તાલુકામાં શંકાસ્પદ રોગના કારણે રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. એક પછી એક મોતના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ડોક્ટરોની તપાસ ટીમ લખપત તાલુકામાં પહોંચી હતી. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોના સેમ્પલ ઉપરાંત મોટાભાગના બીમાર ગ્રામજનોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. […]

Image

Shaktisinh Gohil : કચ્છના પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, સરકાર પર કર્યા આકરા પ્રહાર

Shaktisinh Gohil : ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદથી ઘણા બધા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, સાથે જ લોકોની જાનમાલની ભારે નુકસાની થઇ હતી. લોકો જયારે પૂરના પાણી વચ્ચે ફસાયેલા હતા ત્યારે કોઈ નેતાઓ તેમની મદદ કરવા માટે પહોંચ્યા ન હોતા. હવે પૂરના પાણી ઓસર્યા પછી નેતાઓ લોકોની મદદ માટે પહોંચી રહયા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ […]

Image

Shaktisinh Gohil : જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, સરકાર પર કર્યા આકરા પ્રહાર

Shaktisinh Gohil : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમા મુશળધાર વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં 4 દિવસ ભારે વરસાદ પડ્યો હતો , સાથેજ શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી અને લોકોને જાનમાલની ભારે નુકસાની ગઈ હતી. જયારે પાણીથી શહેર ડૂબી રહ્યું હતું, ત્યારે કોઈ નેતાઓ લોકોની મદદ માટે આવ્યા નહોતા. પણ હવે પાણી ઓસરી ગયા બાદ ભાજપ અને […]

Image

Congress : સંસદમાં રાહુલ ગાંધીનો અવાજ દબાવી દેતા, શક્તિસિંહ ગોહિલનું ટ્વીટ, આ મુદ્દાઓ હવે અમે ન્યાયયાત્રામાં ગજવશું

Congress : ગુજરાતમાં અત્યારે સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ સુધીની ઘટનાઓ દરેક પક્ષ માટે રાજકીય મુદ્દાઓ રહ્યા છે. આ પ્રકારની દુર્ઘટનાઓમાં પણ રાજીયા રોટલા શેકવા કોઈ પાછળ રહેતું નથી. અત્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલે છે. આ સત્ર દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમુક મુદ્દાઓ સંસદમાં ઉઠાવવાની માંગ કરી હતી. પરંતુ સંસદમાં આ મુદ્દાઓ પર […]

Image

Shaktisinh Gohil : જીગ્નેશ મેવાણી સામે ફરિયાદ થતા શક્તિસિંહ ગોહીલનો રોષ છલક્યો, પોલીસ અને હર્ષ સંઘવી પર ગુસ્સે ભરાયા

Shaktisinh Gohil : કચ્છમાં ગઈકાલે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક એવી ઘટના બની કે જેના કારણે હવે જીગ્નેશ મેવાણી પર સવાલો ઉભા થઇ ગયા છે. જેમાં કચ્છ કોંગ્રેસના નેતા કે.એસ.આહિર દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને એક IB અધિકારી અને દલિત સમાજની […]

Image

જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ત્યાં ત્યાં ભાજપવાળાઓ નીકળે છે: શક્તિસિંહ ગોહિલ

Shaktisinh Gohil attacks BJP : ગોંડલ સર્કિટ હાઉસ (Gondal Circuit House) ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ (Congress) સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) […]

Trending Video