banaskantha: બનાસકાંઠામાં ખુબ મોટા પ્રમાણમાં બટાકાની (Potatoes) ખેતી થાય છે. હાલ બનાસકાંઠામાં (banaskantha) ખેડૂતોને બટાકાનું ઉત્પાદન પણ ખુબ સારુ મળ્યું છે તેમજ હજુ પણ 30 ટકા બટાકા કાઢવાના બાકી છે. પરંતુ હવે સ્થિતિ તે સર્જાઈ છે કે, બટાકાનો સંગ્રહ કરવા માટેના કોલ્ડ સ્ટોરેજો ખુટી પડ્યા છે બનાસકાંઠામાં કોલ્ડસ્ટોરેજો ફૂલ થઈ ગયા છે. જેથી ખેડૂતોને બટાકા […]