Vav By Election : ગુજરાતમાં અત્યારે સૌથી રસપ્રદ કોઈ ચર્ચા હોય તો એ વાવ બેઠક પરની પેટાચૂંટણીની છે. વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે ચૂંટણીનું મતદાન યોજાયું હતું. પરંતુ હવે આવતીકાલે એટલે કે 23 નવેમ્બરે વાવના પત્તા ખુલશે અને ખબર પડશે કે ક્યાં ઉમેદવારે આ બેઠક પર બાજી મારી છે. વાવ વિધાનસભા બેઠક પર અત્યારે […]