Congress in action mode before elections: લાઠીના ભુરખીયા ખાતે કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, જેની ઠુમ્મર અને વીરજી ઠુમ્મર સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કોંગ્રેસે સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે, જેને […]