Surendranagar: ગુજરાત સરકાર (Gujarat government) વિકાસના મોટા-મોટા બણગા ફૂંકતી હોય છે. સરકાર દ્વારા નવી યોજનાઓની જાહેરાત તો મોટા ઉપાડે કરી દેવામાં આવે છે. પણ તે યોજનાઓને પુરા કરવામાં વર્ષો નીકળી જતા હોય છે. સરકાર ઘણી બધી જગ્યાએ લોકોને પ્રાથમિક જરૂરિયાત પણ આપી શકી નથી.પણ વિકાસના નામે લોકોને હેરાન કરતી હોય છે. ત્યારે આવો જ એક […]