coast guard helicopters

Image

Indian Coast Guard Helicopter: પોરબંદર પાસે કોસ્‍ટગાર્ડનું હેલીકોપ્‍ટરનું ઈમરજન્‍સી લેન્‍ડીંગ, બે પાયલોટ સહિત ૩ ક્રૂ મેમ્‍બર લાપતા

Indian Coast Guard Helicopter: ગુજરાતમાં પૂરની (Gujarat Floods) પરિસ્થિતિ સર્જાતા ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની (Indian Coast Guard Helicopter)મદદ લેવામા આવી રહી છે .ત્યારે આ દરિયાન ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતું ભારતીય કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટરનું અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું છે. આ ઘટનામાં કોસ્ટગાર્ડના ત્રણ જવાન લાપતા થયા છે. જ્યારે એકનો બચાવ થયો છે. […]

Trending Video