Tirupati Controversy: સોમવારે (30 સપ્ટેમ્બર)સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) તિરુપતિ લાડુ વિવાદ (Tirupati Controversy) પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુને ફટકાર લગાવી અને કહ્યું કે જુલાઈમાં આવેલા રિપોર્ટ પર બે મહિના પછી નિવેદન કેમ આપ્યું?સુબ્રમણ્યમ સ્વામી તરફથી હાજર રહેલા વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, “આવા નિવેદનોની […]