Eknath Shinde Health Update : મહારાષ્ટ્રના (Maharashtra) કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની (Eknath Shinde) તબિયતમાં સુધારો થયો છે. જાણકારી મુજબ આજે રવિવારે (1 ડિસેમ્બર) એકનાથ શિંદે તેમના સતારાના ગામથી મુંબઈ પરત ફરશે. દિલ્હીમાં અમિત શાહ સાથેની મુલાકાત બાદ તેઓ શુક્રવારે (29 નવેમ્બર) સતારા ગયા હતા, જ્યાં તેમની તબિયત અચાનક બગડી હતી. શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયતમાં […]