cm bhupendra patel news

Image

Gujarat સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ

Gujarat News :રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરઓ તેમના જિલ્લાઓમાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવશ્રીઓને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં […]

Image

Gujarat સરકારે બહાર પાડ્યું જાહેરનામું, રાજ્ય સરકારના દરેક અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના તમામ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, […]

Image

તંત્રને સહકાર આપવા Gujaratના નાગરિકોને ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghviની અપીલ

Harsh Sanghvi’s appeal to Gujarat: રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghviના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગામી 96 કલાક સુધી રાજ્યભરમાં ડ્રોન ઉડાડવા તેમજ આગામી તા.15-મે 2025 […]

Image

‘જ્યારે CM-PM આવવાના હોય ત્યારે જ સફાઇ થાય એવું નથી જોઈતું!સ્વચ્છતાનો સ્વભાવ પણ આપના સંસ્કારમાં લાવવો જ પડે ‘જાહેર મંચ પરથી CM Bhupendra Patel ની તંત્રને ટકોર

CM Bhupendra Patel visits Vadodara: વડોદરા (Vadodara) આમ તો સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ તંત્રના પાપે સંસ્કારી નગરીની હાલત ખરાબ ગઈ છે. તંત્રના પાપે વડોદરાની જનતાએ ઘણી હાલાકી ભોગવી છે. વડોદરાના તંત્ર પર પહેલા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે વડોદરાને સ્વચ્છ રાખવામાં પણ વડોદરાનુ તંત્ર નિષ્ફળ નિવળ્યું છે તેવું વડોદરાવાસીઓમાં ચર્ચાઈ રહ્યુ છે […]

Trending Video