cm bhupendra patel cabinet meeting

Image

CM Bhupendra Patel અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ‘મેક ઈન ઇન્ડિયા’ મેટ્રો ટ્રેનની ભેટ આપી

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ‘મેક ઈન ઇન્ડિયા’ મેટ્રો ટ્રેનની ભેટ શનિવારે આપી હતી. કલકત્તા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચીસનું લોન્ચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “મેક ઇન ઇન્ડિયા” અને આત્મનિર્ભર ભારતને વેગ આપતું આ મહત્વપૂર્ણ […]

Image

CM Bhupendra Patelનો તારાપુર તાલુકાના ચાર ગામોના ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિવારણ લાવવાનો લોક હિતકારી અભિગમ

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર નવા પુલનું રૂપિયા 110 કરોડના ખર્ચે નિર્માણ કરવાની મંજૂરી આપી છે. તારાપુર તાલુકાના રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી ગામોના લોકોએ સાબરમતી નદીનું વહેણ બદલાવાને કારણે ચોમાસામાં સામે કાંઠે જઈ શકાતું ન હોવાની તથા સંપર્ક વિહોણા થઈ જતા હોવાની […]

Image

તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના 179 કરોડના વિવિધ વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરતા CM Bhupendra Patel

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ ૨૦૨૫નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થયું છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી રચાયેલું […]

Image

Gandhinagar:રજાના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી ઈમરજન્સી બેઠક, અધિકારીઓ – મંત્રીઓમાં આશ્ચર્ય

Cabinet Meeting Held On Sunday: ગુજરાતમાં (Gujarat) એક તરફ નવરાત્રીનાં (Navratri) તહેવારોની ઉજવણી શરૂ થઈ છે ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)  અચાનક રજાના દિવસે ઈમરજન્સી બેઠક બોલાવતા રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે એટલે કે આવતી કાલે સાંજે 4:30 વાગ્યે મંત્રીમંડળની કેબિનેટ બેઠક યોજાશે. ત્યારે […]

Trending Video