cloud burst in himachal

Image

Himachal Cloudburst:શિમલા અને મંડીમાં વાદળ ફાટ્યું, એકનું મોત, 28 લોકો ગુમ

Himachal Cloudburst: દેશના અનેક વિસ્તારોમાં વરસાદે (Rain) તારાજી સર્જી છે. કેરળમાં (kerla) ભારે વરસાદના (Heavy Rain) કારણે ભૂસ્ખલન (Landslide) બાદ હવે હિમાચલ પ્રદેશમાં (Himachal  pradesh) તબાહીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગઈકાલ રાતથી ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. હિમાચલ પ્રદેશના શિમલા (Shimla), મંડી […]

Trending Video