Civil Hospital

Image

Surat સિવિલ હોસ્પિટલમાં યુવતીએ કર્યો આપઘાત, બાળકને જન્મ આપ્યા બાદ અચાનક જીવન ટૂંકાવ્યું

Surat : ગુજરાતમાં કેટલાક સમયથી આપઘાતના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોઈને કોઈ કારણોસર લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આજે ફરી એક એવો જ કેસ સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં એક 26 વર્ષીય યુવતીએ ઝાડ પર લટકી અને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. 10 દિવસ પહેલા જ યુવતી હોસ્પિટલમાં દાખલ થઇ હતી. […]

Image

Ahmedabad વિમાન દુર્ઘટનામાં માતા ગુમાવી, હવે તેણે અમેરિકામાં બોઇંગ સામે દાખલ કર્યો કેસ

Ahmedabad: 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એક વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ૨૪૧ મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત ૨૭૯ લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં હીર પ્રજાપતિ નામના વ્યક્તિની માતા કલ્પના બેન પ્રજાપતિનું પણ મૃત્યુ થયું હતું. અકસ્માતના ઘણા દિવસો પછી હીરે હવે યુએસમાં બોઇંગ સામે કેસ દાખલ કર્યો છે. હીરે […]

Image

Ahmedabad સિવિલ હોસ્પિટલમાં 200મા બ્રેઈન ડેડ દર્દીએ અંગોનું દાન કર્યું, સર્જાયો નવો રેકોર્ડ

Ahmedabad News:એશિયાની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક અમદાવાદ સિવિલ હોસ્પિટલે વધુ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ મગજથી મૃત્યુ પામેલા દર્દીના અંગોનું દાન કરવા સાથે સંબંધિત છે. 200મા મગજથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારે પોતાના પ્રિયજન ગુમાવ્યા છતાં બીજાના જીવ બચાવવા માટે સંબંધીના અંગોનું દાન કર્યું છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં આ આંકડો 200 પર […]

Image

Rajkot: હકાભા ગઢવીએ લગાવેલા આક્ષેપો પર સિવિલ હોસ્પિટલનો મોટો ખુલાસો, શું હકાભાએ ખોટા આક્ષેપ કર્યા ?

Rajkot:રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) અવાર નવાર વિવાદમાં રહેતી હોય છે અગાઉ હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ સામે આવી છે. ત્યારે આજે ફરી એક વાર રાજકોટ સિવિલ હોસપ્ટલની બેદરકારી સામે આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વિશે જાણિતા હાસ્યકાર હકાભા ગઢવીએ (Hakabha Gadhvi) વ્યથા વ્યક્ત કરી છે. હકાભા ગઢવીએ સિવિલ હોસ્પિટલ પર લગાવ્યા હતા આક્ષેપ હકાભા […]

Image

હાસ્યકાર હકાભા ગઢવી રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી પર બરાબરના બગડ્યા

Rajkot : રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) અવાર નવાર વિવાદમાં રહેતી હોય છે અગાઉ હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ સામે આવી છે. ત્યારે આજે ફરી એક વાર રાજકોટ સિવિલ હોસપ્ટલની બેદરકારી સામે આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વિશે જાણિતા હાસ્યકાર હકાભા ગઢવીએ ( Hakabha Gadhvi) વ્યથા વ્યક્ત કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી પર હકાભા […]

Image

Surendranagar ના સાંસદ ચંદુ શિહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે કર્યું ગેરવર્તન, સ્ટાફના વર્તનથી સાંસદ લાલઘૂમ

Surendranagar : ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની (BJP) સરકાર છે. છતાંય તેમના સાંસદનુ કોઇ સાંભળતા ન હોઇ તેવુ હવે સામે આવી રહ્યું છે. અધિકારીઓ તો સાંસદને નથી ગાંઠતા તેવું અનેક વખત સામે આવ્યું છે પરંતુ હવે હોસ્પિટલના સ્ટાફ પણ ભાજપના સાંસદને નથી ગણકારતા તેવું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન […]

Image

Rajkot Civil Hospital ની ગંભીર બેદરકારી, દર્દીના બેડ પાસે ઉંદર ફરતા જોવા મળ્યા

Rajkot Civil Hospital: રાજકોટ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એટલે રાજકોટની પી.ડી.યુ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળતી હોય છે ત્યારે આજે ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓ ચાર પગના આતંકથી પરેશાન થયા છે.હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ અનેક વખત દર્દીના પગમાં બચકા ભર્યાની ધટના સામે આવી છે ત્યારે હોસ્પિટલમાં […]

Image

Surendranagar: કોરોના સમયે જે દવાઓની અછતના કારણે લોકો મોતને ભેટ્યા હતા તે દવાઓ સિવિલ હોસ્પિટલમાં આખો રૂમ ભરેલી મળી !

Surendranagar: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ફરી વિવાદમાં આવી છે. કોરોના (Corona) સમય દરમ્યાન જે દવાઓની (Medicines) અછત હતી તે દવાઓ સિવિલ હોસ્પિટલમાં આખો રૂમ ભરી મળી આવી છે.દવાઓ પડી રહી અને એક્સપાઇરી ડેટ થઈ ગઈ પરંતુ જરુરીયાતમંદને ઉપયોગમાં ન આવી. સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં કોરોના સમય દરમિયાન અનેક […]

Image

Chandipura Virus: બેઠક બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરી મોટી જાહેરાત, હવે સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે

Chandipura Virus : ગુજરાતમાં ( Gujarat) ચાંદીપુરા વાયરસનો (Chandipura virus) કહેર વધ્યો છે.જેને લઇ ચિંતા છવાઈ છે. છેલ્લા અમુક દિવસોમાં જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.ગઈ કાલે ચાંદીપુર વાયરસના કારણે મૃત્યુંઆક 9 હવે ત્યારે આજે મૃત્યુઆંકમાં વધારો થયો છે.હવે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 21 થયો છે. પહેલા આ વાયરસના એટલા કેસ નહોતા એટલા […]

Image

Surendranagar : ફાયર સેફટીના સાધનો પર સવાલ ન ઉઠે તે માટે રીન્યુના માત્ર સ્ટીકર લગાવી દેવાયા, દર્દીઓની સુરક્ષા અંગે ઉઠ્યા સવાલો

Surendranagar : રાજકોટ અગ્નિકાંડ (Rajkot fire incident) રાજ્યભરમાં વિવિધ સંસ્થાઓ તેમજ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના (fire safety) સાધનોની તપાસ કરવામા આવી રહી છે ત્યારે આ બધાની વચ્ચે સુરેન્દ્રનગરની (Surendranagar) મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ફાયર સાધનો રીફલિંગ કરવાનું કૌભાંડ સામે આવ્યુ છે. જુના ફાયર સેફટીના સાધનો રીન્યુ કરવાને બદલે સાધનો પર રીન્યુના સ્ટીકર લગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ […]

Image

china virus ને લઈ ગુજરાતનું આરોગ્ય વિભાગ એલર્ટ, હોસ્પિટલોને અપાઈ મહત્વની સુચના

તા.19 ડિસેમ્બર સુધી રાજ્યની હોસ્પિટલોમાં મોકડ્રિલ યોજી ઓક્સિજન, બેડ, દવાઓ વગરેની ચકાસણી થશે.

Image

રાજ્યમાં ફરી વાર કોરોનાએ માથું ઉચક્યું, અહીં નોંધાયો કેસ

વલસાડ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવનો એક દર્દી દાખલ કરવામાં આવ્યો છે.

Image

Surendranagar માં હડકાયા શ્વાનનો આતંક, ભોગ બનનારની સંખ્યા 100 ને પાર

કેસોની સંખ્યા વધતા સીવીલ હોસ્પિટલમાં શ્વાન કરડવા અંગેનો સારવાર આપવા માટેનો સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામા આવ્યો છે.

Image

Video : CM Bhupendra Patel ઓચિંતા Rajkot સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને…

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે ઓચિંતા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોતાની ઓચિંતી મુલાકાત દરમિયાન તેમણે અહીં દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને દર્દીઓની સમસ્યાના નિરાકરણ બાબતે ચર્ચા કરી હતી.

Trending Video