Rajkot: ભાજપ (BJP) દ્વારા દેશભરમાં જોરશોરથી સદસ્યતા અભિયાન (membership campaign) ચલાવવામાં આવી રહ્યુ છે. ભાજપ વધારેમાં વધારે લોકો આમાં જોડાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપનું આ સદસ્યતા અભિયાન જે રીતે ચલાવવામા આવી રહ્યુ છે તેના કારણે તે વિવાદમાં (controversy) પણ આવી રહ્યું છે અગાઉ આ સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પુરો કરવા માટે […]