chhotaudepur : હવામાન વિભાગની (Meteorological department) આગાહી (forecast) પ્રમાણે ગઈ કાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (unseasonal rain) વરસ્યો હતો. એક આકરી ગરમીમાં વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. ત્યારે બીજી તરફ ખેડૂતોના (farmers) પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ ગઈ કાલે કમોસમી વરસાદે તારાજી સર્જી છે.છોટાઉદેપુર જિલ્લામાં […]