chooralmala

Image

Wayanad Landslide : વાયનાડ ભૂસ્ખલનમા મૃત્યુઆંક 150 ને પાર પહોંચ્યો, કાટમાળમાંથી મૃતદેહો બહાર આવ્યા, કેટલાયે ગામોનો થયો વિનાશ

Wayanad Landslide : કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન સતત તબાહી મચાવી રહ્યું છે. ભૂસ્ખલન (Wayanad Landslide) પ્રભાવિત વિસ્તારોમાં મૃત્યુઆંક 158 પર પહોંચી ગયો છે. લગભગ 191 લોકો હજુ પણ ગુમ છે. દરમિયાન, અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ભારતીય સેના, ડીએસસી સેન્ટર, ટેરિટોરિયલ આર્મી, એનડીઆરએફ, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના 1200 બચાવ કર્મચારીઓ […]

Trending Video