Chirag Paswan

Image

UP elections 2027: 403 બેઠકો પર ચિરાગનો દાવો, હવે આઠવલેએ પણ 25 સીટો માગી

UP elections 2027: 2027ની વિધાનસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ પહેલાથી જ તેજ થઈ ગઈ છે. પક્ષોએ માત્ર ચૂંટણીની તૈયારીઓ જ નહીં પરંતુ ગઠબંધન બેઠકો માટે પણ દાવાઓ શરૂ કરી દીધા છે. આ ક્રમમાં, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એ ઉત્તર પ્રદેશની બધી 403 બેઠકો પર ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો […]

Image

Bihar Election Result : બિહારમાં ચિરાગ પાસવાન કેવી રીતે ચમક્યા? જબરદસ્ત સ્ટ્રાઇક રેટ સાથે, તેમણે પોતાને મોદીના ‘હનુમાન’ સાબિત કર્યા

Bihar Election Result : અત્યાર સુધીના વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ચિરાગ પાસવાનની પાર્ટી, એલજેપી (આર), મજબૂત પ્રદર્શન કરી રહી છે. એનડીએ પાસેથી 29 બેઠકો પર ચૂંટણી લડ્યા બાદ, ચિરાગ પાસવાનની પાર્ટી 22 બેઠકો પર આગળ છે. ચિરાગ પાસવાનની જીત પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ વખતે એનડીએએ ચિરાગ પાસવાનને આપેલી 29 બેઠકોમાંથી 26 બેઠકો એવી હતી […]

Image

20 જુલાઈએ બોમ્બથી ઉડાવી દઈશ… Chirag paswanને ઇન્સ્ટાગ્રામ પર ધમકી

Chirag Paswan Bomb Threat:  લોક જનશક્તિ પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ખરેખર ચિરાગ પાસવાનને 20 જુલાઈએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ ચિરાગ પાસવાનની પાર્ટીના કાર્યકરો સક્રિય થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજધાનીમાં એક પત્રકારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર […]

Image

લાગે છે કે મારે કેબિનેટ છોડવું પડશે… Jitan ram માંઝીનું મોટું નિવેદન

પહેલા ઝારખંડમાં અને હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઈને ચાલી રહેલા હોબાળા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને આપવામાં આવી રહેલી અગ્રતા વચ્ચે કેન્દ્રીય મંત્રી Jitan ram માંઝીએ એક મોટી વાત કહી છે. અમે સીટ માંગી નથી એટલે અમને મળી નથી, પણ શું આ ન્યાય છે? શું જીતન માંઝીનું અસ્તિત્વ નથી? જીતનરામ માંઝીની પાર્ટી ‘હમ’ […]

Image

Chirag Paswan Security Changed: કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને મળી Z કેટેગરીની સુરક્ષા, આ કારણે લેવાયો નિર્ણય

Chirag Paswan Security Changed:  LJP (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની (Chirag Paswan) સુરક્ષા (Security) વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. હવે ચિરાગને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ ચિરાગ પાસવાનને SSB કમાન્ડોની સુરક્ષા હતી. જો કે, […]

Image

કૃષિ કાયદાને લગતા કંગનાના નિવેદનથી ભાજપે બનાવી દૂરી, કહ્યું- આ તેમનું અંગત નિવેદન છે

Kangana Ranaut’s Statement on Agriculture Act : ભારતીય જનતા પાર્ટી (BJP)ની લોકસભા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. કંગનાએ ફરી એકવાર ભારતના ખેડૂતોને (farmers) લગતું નિવેદન આપ્યું છે. ભાજપના સાંસદના નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે.  ત્યારે બીજી તરફ ભાજપે કંગનાના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે […]

Image

Chirag Paswan Car Challan: PM મોદીના ‘હનુમાન’ એ દોડાવી ઓવરસ્પીડમાં ગાડી , પોલીસે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ફટકાર્યો મેમો

Chirag Paswan Car Challan: PM મોદીના (PM Modi) ‘હનુમાન’ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની (Chirag Paswan) કારનું ફરી એકવાર ચલણ જારી કરવામાં આવ્યું છે. મંત્રી ચિરાગ પાસવાની કારને વધુ ઝડપે ચાલવા બદલ ચલણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર વિભાગે ચિરાગ પાસવાનને ઓવરસ્પીડમાં વાહન ચલાવવા બદલ રૂ.2,000નું ચલણ મોકલ્યું છે. પોલીસે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ફટકાર્યો મેમો […]

Image

Bihar News : બિહારના હાજીપુરમાં મોટી દુર્ઘટના, ડીજે હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા 8 ના મોત, અનેક ઈજાગ્રસ્ત

Bihar News : બિહારથી (Bihar) મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારના હાજીપુરમાં (Hajipur) ઈલેક્ટ્રીક શોક (Electric shock) લાગવાથી 9  કાવડિયાઓના (Kavadias) મોત થયા છે. આમાં એક સગીર પણ સામેલ છે. આ ઘટના રવિવારે (4 ઓગસ્ટ) મોડી રાત્રે બની હતી. જ્યારે કાવડિયાઓ શ્રાવણના સોમવારી માટે પાણી લેવા જતા હતા. આ દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલીમાં લગાવેલ ડીજેને 11 હજાર […]

Image

Modi Cabinet : અમિત શાહ ફરી બન્યા કેન્દ્રીય ગૃહ મંત્રી, મોદી કેબિનેટના કયા મંત્રીઓએ સંભાળ્યો ચાર્જ ?

Modi Cabinet : રવિવારે એટલે કે 9 જૂને વવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને તેમની કેબિનેટના મંત્રીઓ (Cabinet Ministers)એ શપથ ગ્રહણ કર્યા હતા. હવે આજે તેમને ખાતા સોંપવામાં આવ્યા છે. મોદી કેબિનેટ 3.0 (Modi Cabinet)માં પોર્ટફોલિયોના વિભાજન બાદ હવે વિવિધ વિભાગોના મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી […]

Image

NDA Meeting : NDA સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીનું સંબોધન, 9 જૂને યોજાશે વડાપ્રધાન પદની શપથવિધિ

NDA Meeting : લોકસભા ચૂંટણી (Loksabha Election)માં NDAને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપ (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સાથે કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોક (INDIA Bloc) પણ દિલ્હીમાં સતત બેઠકો કરી રહ્યું છે. આજે નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi 3.0) બનાવવાનો દાવો રજૂ કરશે. કહેવામાં આવી રહ્યું […]

Image

NDA Meeting : NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામ પર લાગી મહોર, રાજનાથ સિંહે ચંદ્રાબાબુ નાયડુ-નીતીશની હાજરીમાં પ્રસ્તાવ મૂક્યો

NDA Meeting : લોકસભા ચૂંટણી (Loksabha Election)માં NDAને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપ (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સાથે કોંગ્રેસ (Congress)ના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોક (INDIA Bloack) પણ દિલ્હીમાં સતત બેઠકો કરી રહ્યું છે. આજે નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi 3.0) બનાવવાનો દાવો રજૂ કરશે. કહેવામાં આવી […]

Image

‘બહારના લોકોને ટિકિટ અપાઈ’: ચિરાગ પાસવાનની LJP અને BJPને મોટો ફટકો, 22 નેતાઓના રાજીનામા

બિહારમાં ભાજપની સાથી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને મોટો ફટકો પડતાં 22 નેતાઓએ આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે રાજીનામું આપી દીધું છે. નેતાઓએ કહ્યું કે પાર્ટીના વડા ચિરાગ પાસવાને “લોકસભાની તમામ ટિકિટો વેચી દીધી” અને ઉમેર્યું કે તેઓ હવે વિરોધી ભારત બ્લોકને સમર્થન કરશે. આ નેતાઓમાં પૂર્વ મંત્રી રેણુ કુશવાહા, પૂર્વ ધારાસભ્ય અને […]

Image

ભાજપે ચિરાગ પાસવાનની તરફેણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ NDA છોડી શકે છે

ભાજપ દ્વારા લોક જન શક્તિ પાર્ટી (રામ વિલાસ) અને તેના નેતા ચિરાગ પાસવાનને NDAમાં લાવવાની સાથે, હરીફ જૂથના નેતા અને પાસવાનના કાકા કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ મંગળવારે તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. 2021 માં તેના સ્થાપક રામવિલાસ પાસવાનના અવસાન બાદ બિહારમાં લોક જન શક્તિ પાર્ટી (LJP)નું વિભાજન થયું. રામવિલાસ પાસવાનના નાના ભાઈ પારસ, […]

Trending Video