china cyclone

Image

Typhoon Bebinca: 75 વર્ષ પછી ચીનના શાંઘાઈમાં ત્રાટક્યું સૌથી શક્તિશાળી વાવાઝોડું, રેડ એલર્ટ આપ્યું

Typhoon Bebinca: ચીનના મોટા શહેર શાંઘાઈમાં એક શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું છે. આ પ્રકારનું વાવાઝોડું લગભગ 75 વર્ષ પછી શાંઘાઈમાં ત્રાટક્યું છે. છેલ્લી વખત આ શહેર 1949માં ટાયફૂન ગ્લોરિયા ત્રાટક્યું હતું. શાંઘાઈના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તોફાન શાંઘાઈના ‘પુડોંગ ડિસ્ટ્રિક્ટ’માં 42 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફૂંકાતા પવન સાથે પ્રવેશ્યું છે અને તબાહી મચાવીને આગળ વધી રહ્યું […]

Trending Video