Chhota Udepur

Image

Chhota udepur: હાઈડ્રો પ્રોજેક્ટના સર્વેની કામગીરીનો જબરદસ્ત વિરોધ, લોકોને સમજાવવા ગયેલા અધિકારીઓ અને નેતાઓને વીલા મોઢે પરત ફરવું પડ્યું

Chhota Udepur : છોટાઉદેપુર (Chhota udepur) જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે હાઈડ્રો પ્રોજેક્ટના (hydro project) સર્વે કરવાની કામગીરી કરવાની કવાયત હાથ ધરવામા આવી છે ત્યારે અહીંના સ્થાનિક લોકોએ આ કામગીરીને અટકાવી હતી જેથી જિલ્લા કલેક્ટર સહીત સાંસદ પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય લોકોને સમજાવવા માટે ગયા હતા પરંતુ લોકોએ પ્રચંડ વિરોધ કર્યું […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં ઢોંગી ભુવાઓના ભરોસે આરોગ્ય વિભાગ, દર્દીઓને લાવવા ચૂકવાય છે ઈન્સેન્ટિવ

Chhota Udepur : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઢોંગી ભુવાઓનું બજાર ગરમ છે. એટલે કે દિવસે ને દિવસે લોકોને ઠગતા આવા ભૂવાઓ બેફામ બન્યા છે. અંધશ્રદ્ધા વિરોધી કાયદો પણ સરકાર લાવી છે પરંતુ આ ભૂવાઓ તો લોકોની આસ્થા અને શ્રદ્ધાના નામે ચરી ખાય છે. અને હવે તો હદ્દ થઇ ગઈ આરોગ્ય વિભાગ જ આ પ્રકારના ભૂવાના […]

Image

Chhota Udepur માં ભુવાના ધતીંગનો પર્દાફાશ, વિજ્ઞાનજાથાએ ફરી એક વખત આસ્થાની આડમાં ચાલતા ધંધાનો કર્યો ખુલાસો

Chhota Udepur : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઢોંગી ભુવાઓનું બજાર ગરમ છે. એટલે કે દિવસે ને દિવસે લોકોને ઠગતા આવા ભૂવાઓ બેફામ બન્યા છે. અંધશ્રદ્ધા વિરોધી કાયદો પણ સરકાર લાવી છે પરંતુ આ ભૂવાઓ તો લોકોની આસ્થા અને શ્રદ્ધાના નામે ચરી ખાય છે. થોડા દિવસ પહેલા રાજકોટમાંથી વિજ્ઞાનજાથાએ એક ભુવાને પકડ્યો છે. અને આજે ફરી […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં નગરપાલિકામાં બોર્ડની રચના પૂર્વે ભાજપનું બળ વધ્યું, વોર્ડ નંબર.1ના બે સભ્યો ભાજપમાં જોડાયા

Chhota Udepur : ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીમાં જે રીતે ભાજપ લહેર છવાઈ છે. જે બાદ કોંગ્રેસ, આપ, કે અપક્ષમાંથી ઉભા રહેલા ઉમેદવારો અને નેતાઓ હવે ભાજપમાં જોડાવા લાગ્યા છે. આજે ફરી છોટા ઉદેપુરમાં પક્ષ પલટો કરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં છોટા ઉદેપુરના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડની રચના પૂર્વે ભાજપનું બળ વધ્યું […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુર પાલિકાની ચૂંટણીમાં પરિણામને લઇ સુખરામ રાઠવાની પ્રતિક્રિયા, નારણ રાઠવાને લઇ શું કહ્યું ?

Chhota Udepur : છોટા ઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં છોટા ઉદેપુર નગરપાલિકામાં 72.65 ટકા મતદાન થયું હતું. છોટા ઉદેપુર પાલિકાની ચૂંટણીમાં 28 બેઠકમાંથી 8 ભાજપને, કોંગ્રેસને 1 અને અન્યને 15 સીટ મળી છે. જેમાં હવે કોંગ્રેસના પરિણામને લઈને સતત પ્રશ્નો પૂછતાં સુખરામ રાઠવાની આજે પ્રતિક્રિયા સામે આવી […]

Image

Gujarat Election : છોટા ઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં આ વોર્ડમાં ભાજપની જીત, આટલા મતથી જીત્યા ઉમેદવારો

Gujarat Election : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થશે. 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે પરિણામો આવવાના ચાલુ થઈ ગયા છે. છોટાઉદેપુર નગર પાલિકાની વોર્ડ ન-2 નું પરિણામ જાહેર થયું છે. છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ ન-2 નું પરિણામ જાહેર થયું વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો છે. (1) અલ્પાબેન સૌરભભાઈ શાહ- 1077 […]

Image

Chhota Udepur : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓનો વાણી વિલાસ, છોટા ઉદેપુરમાં ભાજપ અને બસપાના ઉમેદવાર વચ્ચે બોલાચાલી

Chhota Udepur : ગુજરાતમાં આજે જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે મતદાન શરુ થઇ ગયું છે. આ ચૂંટણીમાં 19,84,730 પુરુષ મતદારો જ્યારે 19,01,410 સ્ત્રી મતદારો તથા 15 અન્ય વોટર્સ પોતાનો કિંમતી મત આપશે. કુલ 38,86,285 મતદારો આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં ભાજપ કોંગ્રેસ આમને સામને, કોંગ્રેસના અર્જુન રાઠવાએ પત્ર લખી માંગ્યો ખુલાસો

Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર દ્રારા ભાજપના નેતાના બંગલે 25 કરોડથી વધુ રકમના કામોનું આયોજન કર્યાના મુદ્દે રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસના અર્જુન રાઠવાએ ભાજપના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પર મોટાપાયે આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ જ આક્ષેપોને ભીખુસિંહ પરમારે આજે પાયાવિહોણા ગણાવ્યા હતા. છોટાઉદેપુર જીલ્લા પ્રભારી મંત્રી ભિખુસિહ પરમાર દ્વારા ટ્રાઈબલ […]

Image

Chaitar Vasava : છોટા ઉદેપુરના તૂરખેડા ગામની મુલાકાતે પહોંચ્યા ચૈતર વસાવા, વિકાસના નામે વાયદા કરતી ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Chaitar Vasava : કેટલાક દિવસ પેહલા જ છોટાઉદેપુરના તૂરખેડા ગામમાંથી એક ઘટના સામે આવી હતી. જેમાં એક પ્રસૂતા મહિલાનું ગામમાં રોડ-રસ્તો ન હોવાથી તેને જોળીમાં લઇ જવી પડી હતી. અને રસ્તામાં જ મહિલાએ બાળકીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી હતી. ત્યારે આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારે વિપક્ષના નેતાઓએ પણ આ ઘટનાને વખોડી કાઢી […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં હાઇકોર્ટના આદેશ બાદ સુતેલી સરકાર જાગી, અંતે રહી રહીને છેવાડાના ગામમાં બનશે રસ્તાઓ

Chhota Udepur : ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે. ગામડાના છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચી ગયો છે. તેવા ખોટા દાવાઓ કરે છે. પણ આઝાદીના આટલા વારસો થવા છતાં, લોકો સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. જેમ કે છેવાડાના ગામમાં સારા રોડ રસ્તા નથી, વીજ કનેક્શન નથી, કે પછી લોકો માટે આરોગ્યની પૂરતી સુવિધાઓ નથી. […]

Image

Chhota Udepur : ચૈતર વસાવા આજે છોટા ઉદેપુરની મુલાકાતે, સિવિલ હોસ્પિટલમાં કર્યું નિરીક્ષણ

Chhota Udepur : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે છે. જે દરમિયાન તેમણે આજે તેઓએ સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈને તેઓ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે આ હોસ્પિટલમાં દર્દીઓની સમસ્યાઓ, તબીબોની સમસ્યાઓ અને હોસ્પિટલની સુવિધાઓ વિશે સ્ટાફ સાથે ચર્ચા કરી હતી. સાથે જ ત્યાં દવાઓ અને બાકી અન્ય જરૂરિયાતની […]

Image

ChhotaUdepur : અધિકારીઓ હવે ભાજપના સાંસદોને પણ ગાંઠતા નથી ! જશુ રાઠવાનો પત્ર વાયરલ થતા કોંગ્રેસે મુદ્દાને આપ્યો રાજકીય રંગ

ChhotaUdepur : ગુજરાતની રાજનીતિમાં રોજ અવનવા રંગ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે અને ચૂંટાયેલા પ્રતિનિધીઓનું તો કંઈ ચાલતું જ નથી. હવે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધીઓનું સાંભળતા પણ ન હોય તેવું જોવા મળી રહ્યુ છે. ત્યારે છોટાઉદેપુરના (ChhotaUdepur) ભાજપના સાંસદ (BJP MP) જશુ રાઠવાએ (Jashu Rathwa) એક પત્ર લખીને અધિકારીઓ […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં અધિકારીઓ સામે સાંસદનું પણ કંઈ ચાલતું નથી, જશુ રાઠવાનો પત્ર વાયરલ

Chhota Udepur : ગુજરાતમાં આધિકારી રાજ ચાલે છે એ વાત સાચી સાબિત થઇ દેખાઈ રહી છે. કારણકે હવે સાંસદ સભ્યને પણ અધિકારીને કોઈ બાબાની રજૂઆત કરવા માટે આજીજી કરવી પડે છે. જે વાત વાત સાબિત કરે છે છોટા ઉદેપુરના સાંસદના પત્રએ સાબિત કર્યું છે. સાંસદે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે આજીજી કરતો પત્ર લખવો પડે છે. […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં શિક્ષકોને શાળાએ પહોંચતા પડે છે હાલાકી, વિદ્યાર્થીઓનો એમાં શું વાંક હતો કુબેરભાઈ ?

Chhota Udepur : રાજયમાં દિન પ્રતિદિન શિક્ષણ ક્ષેત્રની હાલત વઘુને વઘુ કથળતી બનતી જાય છે. ગુજરાતમાં જ્યાં શિક્ષકો છે, ત્યાં શાળા નથી, જ્યાં શાળા છે, ત્યાં પુરતા શિક્ષકો નથી. અને જે લોકો શિક્ષક બનવા માંગે છે, તેના માટે જ ભરતી નથી. ત્યારે હાલ રાજયમાં એક એવું ગામ પણ છે જ્યાં આ દરેક વસ્તુ છે, પરંતુ […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં આદિવાસી સમાજ બાળકોના શિક્ષણને લઇ મેદાને, ઊંઘતી સરકારને જગાડવાનો અનોખો પ્રયાસ

Chhota Udepur : ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે, કે જેમાં શિક્ષણને લગતી સમસ્યાઓ જોવા મળતી હોય છે. તેમાં પણ સૌથી વધુ શિક્ષણની સમસ્યા આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. આઝાદીના આટલા વર્ષો થવા છતાં પણ ઘણા બધા આદિવાસી વિસ્તારમાં શાળા નથી કે, પૂરતા શિક્ષકો નથી અને શાળાના ઓરડાઓ ભયજનક હાલત માં જોવા મળતા હોય છે. […]

Image

Chhota Udepur માં એકલવ્ય મોડેલ સ્કૂલમાં 100 થી વધુ બાળકો બીમાર, વિપક્ષના હોબાળા બાદ ભોજન કોન્ટ્રાકટ બદલવાનો લેવાયો નિર્ણય

Chhota Udepur : ગુજરાતમાં હમણાં જ સરકારે મધ્યાહ્ન ભોજનમાંથી નાસ્તો બંધ કરવાની જાહેરાત કરી હતી. અને હવે બાળકોને એક સમય પણ સારું પોષણયુક્ત જમવાનું મળી રહે તે માટે આ જાહેરાત કરવામાં આવી છે. બાળકોને શુદ્ધ અને સાત્વિક ભોજનની જગ્યા પર તમે ગમે તે ખાવા આપશો તે ચાલશે ? એ બાળકો બિમાર પડશે તો જવાબદારી કોની […]

Image

Chhotaudepur : કુદરતી આફતે તંત્ર અને અધિકારીઓની પોલ ખોલી!છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન

Chhotaudepur :આખા ગુજરાતમાં ભારે વરસાદના (heavy Rain) કારણે પુરની સ્થિતિ નિર્માણ પામી છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ આ આફતે તંત્રને પોલ ખોલી નાખી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા, ભુવા પડવા , પુલ તુટવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે.જેથી તંત્રની […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં ભારે વરસાદના કારણે શિહોદ બ્રિજ બેસી ગયો, સુખી ડેમનું પાણી છોડતા બ્રિજનું ધોવાણ થયું

Chhota Udepur : ગુજરાતમાં હાલ ભારે વરસાદને કારણે હાહાકાર મચ્યો છે. છોટા ઉદેપુરમાં સુખી ડેમનું પાણી છોડાતા શીહોદ બ્રિજના પાયા બેસી ગયા છે. નેશનલ હાઇવે 56 પરનું બ્રિજને મોટું નુકશાન થતા રસ્તો બંધ કરાયો છે. ગત વર્ષે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ વર્ષે બેસી જ ગયો. ફોર વ્હીલ , બાઇક સાથે નાના વાહનો ચાલતા હતા. બે […]

Image

Chhota Udepur માં શાળાઓમાં પાણી ભરાઈ જતા બાળકોને હાલાકી, સરકાર અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા ક્યારે સુધરશે ?

Chhota Udepur : ગુજરાતમાં સારા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ જયારે આપણે પાયાના શિક્ષણની વાત કરીએ તો માત્ર કાગળ પર જ રહી જતી હોય છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં જો અત્યારે આપણે શિક્ષણની પરિસ્થિતિ જોઈએ તો શાળાઓ જર્જરિત હાલતમાં છે. શિક્ષકોનો અભાવ જોવા મળતો હોય છે. અને ખાસ તો આદિવાસી વિસ્તારમાં ભણતા બાળકો […]

Image

Chhota Udepur માં શિક્ષકોની ઘટ્ટથી વિદ્યાર્થીને અભ્યાસમાં હાલાકી, ક્યારે સરકાર દેશના ભવિષ્ય પર આપશે ધ્યાન ?

Chhota Udepur : ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ શું રાજ્યમાં શિક્ષા આપવા માટે શિક્ષકો હાજર છે ? ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધારવાની વાતો કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ શિક્ષકોની ઘટ્ટથી હવે રાજ્યની અંતરીયાળ વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં છેલ્લા એક વર્ષથી પ્રાથમિક […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરના નસવાડીમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર, જર્જરિત શાળામાં બાળકો કરે છે અભ્યાસ

Chhota Udepur : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આદિવાસી વિસ્તારની સમસ્યાઓ આપણી સામે આવતી રહે છે. ગુજરાતના વિકાસની વાતો કરતી સરકાર આદિવાસીઓને પૂરતી પ્રાથમિક સુવિધાઓ પણ આપી અશકય નથી. વિકાસનો વેગ પકડતા ગુજરાતમાં આજે આદિવાસી વિસ્તારમાં પાયાની જરૂરિયાતો કેવી રીતે પહોંચાડી શકાય તેના પર ક્યારેય કોઈ વાત કરવામાં આવતી નથી. ત્યારે આજે આવા જ કંઇક સરકારના […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા અને રાધિકા રાઠવાની અટકાયત, આગેવાનો સહીત બધાને કરાયા નજરકેદ

Chhota Udepur : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બે આદિવાસી યુવકોના મોતને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava), અનંત પટેલ (Anant Patel) આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે. જે બાદ આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો છે. આ બંને યુવકોના મોતને લઈને આજે કેવડિયા (Kevadia) ખાતે એક શ્રદ્ધાંજલિ […]

Image

Chhota Udepur : નસવાડીમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને, મેન્ડેટવાળા ઉમેદવારની થઇ જીત

Chhota Udepur : ભાજપમાં અંદરો અંદરનો જૂથવાદ હવે ખુલીને બહાર આવ્યો છે. પહેલા પણ આપણે જોયું હતું કે જ્યારે ઇફકોની ચૂંટણીમાં ભાજપ (BJP)ના બે જૂથ આમને સામે આવ્યા હતા. અને હવે છોટાઉદેપુર (Chhota Udepur) જીલ્લાના નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી (Election)માં ભાજપના બે જૂથ દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી હતી. જે દેખાડે […]

Image

Chhota Udepur : નસવાડીના ખેંદામાં નવું ટ્રાન્સફોર્મર લગાડવા લોકોની માંગ, વીજળી વગર રહેવા લોકો મજબુર બન્યા

Chhota Udepur : ગુજરાત વિશ્વમાં વિકાસના મોડલ તરીકે જાણીતું છે. રાજ્યમાં 24 કલાક વીજળી આપવાના દવાઓ કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં હજુ પણ એવા ગામ છે જ્યાં પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહી નથી. ત્યારે નાના ગામમાં તો વીજ કર્મીઓ તઘલખી વર્તન જ કરતા હોય છે. જેમાં નસવાડી તાલુકાના ખેંદા ગામે 3 મહિનાથી ટ્રાન્સફોર્મર બળી જતા […]

Image

Loksabha Election 2024 : ચૂંટણી વખતે પક્ષ પલટાની મૌસમ પૂર જોશમાં, છોટા ઉદેપુરમાં 100 જેટલા કોંગ્રેસી કાર્યકરો BJP માં જોડાયા

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)નો શંખનાદ થઇ ગયો છે. ભાજપ (BJP)માં અત્યારે ભરતી મેળો ચાલી રહ્યો છે. અને એવું પણ કહી શકાય કે ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મૌસમ ચાલી છે. છોટા ઉદેપુર (Chhota Udepur)માં આજે ભરતી મેળો યોજાયો હતો અને આ ભરતી મેળામાં 100 જેટલા કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા […]

Image

Video : ખેતીપ્રધાન દેશમાં ખેડૂત કેવી રીતે જીવે છે? સાંભળો માવઠા પછી ખેડૂતની વેદના…

ખેતરમાં રાખેલો ઘાસચારો તથા શિયાળું પાક પલળી જતાં ખેડૂતોને નુકસાન

Image

Chhotaudepur : APP માંથી રાજીનામુ આપ્યા બાદ Arjun Rathva કોંગ્રેસમાં જોડાશે

અર્જુન રાઠવાએ કોંગ્રેસના નેતાઓ સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે

Image

Chhota Udepur : ભેખડિયા ગામે ચેકડેમમાં નાહવા પડેલ બે બાળકોના મોત, જાણો સમગ્ર મામલો

આદિવાસી સમાજે જવાબદારો સામે કાર્યવાહી બાદ મૃતદેહ સ્વિકારીનોની માંગ કરી છે

Image

ગુજરાત AAP ને મોટો આંચકો, પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ Arjun Rathva એ આપ્યું રાજીનામું

ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાએ રાજીનામું આપ્યું છે.

Trending Video