Chhota Udepur : છોટાઉદેપુર (Chhota udepur) જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે હાઈડ્રો પ્રોજેક્ટના (hydro project) સર્વે કરવાની કામગીરી કરવાની કવાયત હાથ ધરવામા આવી છે ત્યારે અહીંના સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ,પૂર્વ વિપક્ષ નેતા અને જિલ્લા કોંગ્રેસના નેતા […]