Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના ઓડ ગામમાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની ગંભીર બેદરકારીનો કરુણ બનાવ સામે આવ્યો છે. ગામમાં લાંબા સમયથી જોખમી હાલતમાં રહેલી જ્યોતિગ્રામ યોજનાની હાઈવોલ્ટેજ વીજ લાઇનનો જીવતો વાયર તૂટી જમીન પર પડ્યો હતો. આ ખુલ્લા વીજ તારના સંપર્કમાં આવતાં 7 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોક […]