Chhota Udepur : ગુજરાતમાં વિકાસની વાતો કરતી સરકારનો વિકાસ માત્ર ચોપડે નોંધાયેલો હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયમાં જે રીતે આદિવાસી વિસ્તારમાં પ્રસૂતા મહિલાઓને ઝોળીમાં નાખીને લઇ જવામાં આવતા વિડીયો સામે આવી રહ્યા છે, તે જોતા હવે આ વિકાસ ગાંડો થયો છે કે રુંધાય ગયો છે. એ મને હજુ સમજાયું નથી. ચોમાસામાં પહેલા વરસાદ […]