PM મોદી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં સંબોધન કર્યું હતું. અહીં તેમણે કહ્યું કે આ મહાકુંભ આવનારી સદીઓ સુધી એકતાનો મહાકુંભ બની રહેશે. મહાકુંભ હવે પૂર્ણ થવાના આરે છે. અત્યાર સુધીમાં કરોડો લોકોએ સ્નાન કરી સંતોના દર્શન કર્યા છે. આ મહાકુંભ આવનારી સદીઓ સુધી એકતાનો મહાકુંભ બની રહેશે. લોકો સેવાની ભાવનાથી જોડાયેલા છે. […]