Kandla Chemical Factory : કંડલામાં કેમિકલ ફેક્ટરીમાં આજે અકસ્માતમાં પાંચ કામદારોના મોત થયા છે. કેમિકલની ટાંકી સાફ કરવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. કહેવાય છે કે આ અકસ્માત ઈમામી કંપનીમાં થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેમિકલ ટાંકી સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાને કારણે આ મોત થયા છે. ફેક્ટરીમાંથી પાંચેય કામદારોના મૃતદેહને રામબાગ […]