Surendrnagr: લોકસભાની ચૂંટણીનું પરિણામ (Loksabha Election 2024) આવી ગયું છે. જેમાં ગુજરાતમા 26માંથી 25 બેઠકો ભાજપે જીતી છે જ્યારે કોંગ્રેસ (Congress) એક માત્ર બેઠક બનાસકાંઠા (banaskantha) જીત્યું છે. ભાજપની (BJP) ઉમેદવારોની સામે ઉભા રહેલા નેક ઉમેદવારોએ પોતાની સિક્યુરિટી ડિપોઝીટ (deposits) પણ ગુમાવી દીધી છે. જેમાં સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી લડનારા 12 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી […]