chandipura virus in gujarat

Image

Chandipura virus : સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાઇરસથી મૃત્યુઆંક વધતા તંત્રમાં દોડધામ

Chandipura virus :ગુજરાતમાં (gujarat) ચાંદીપુરા વાયરસે (Chandipura virus) અજગરી ભરડો લીધો છે. દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે મૃત્યુંઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar)પણ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાઇરસથી મૃતકઆંક વધતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં […]

Image

Chandipura Virus in surendranagar: ચાંદીપુરા વાયરસના વધતા કહેર વચ્ચે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલો જ બિમાર અવસ્થામાં, સરકારના આરોગ્યલક્ષી પગલા લેવાના દાવા પોકળ

Chandipura Virus in surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે ભરડો લીધો છે. આજે સુરેન્દ્રનગરના (surendranagar) વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના (Chandipura Virus) પગલે મોત નિપજ્યું છે આ સાથે સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નિપજ્યા છે.આ સાથે સુરેન્દ્રનગરમાં હાલ 6 જેટલા કેસો નોંધાયેલા છે.એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે […]

Image

Surendranagar: વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના કારણે મોત

Chandipura Virus in surendranagar: સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસે (Chandipura Virus) દેશમાં હાહાકાર મચાવ્યો છે.. દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે. આ વાયરસનો ભોગ નાના બાળકો બની રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (surendranagar)ચાંદીપુરા વાઈરસે 11 વર્ષના બાળકનો ભોગ લીધો છે. 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના […]

Image

Chandipura Virus in surendranagar:વસ્તડીમાં 10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ

Chandipura Virus in surendranagar: કોરોના (corona) બાદ ચાંદીપુરા વાયરસે (Chandipura Virus) દેશમાં હાહાકાર મચાવ્યો છે. તેનો સૌથી વધુ પ્રકોપ ગુજરાતમાં (Gujarat) જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 56 મોત થયા છે. ત્યારે સુરેન્દ્રનગરના (surendranagar)વસ્તડીમાં 10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની […]

Image

Chandipura Virus in Gujarat: રાજ્યમાં ચાંદપુરા વાયરસના કેસમાં સતત વધારો, વધુ ત્રણ બાળકોએ ગુમાવ્યો જીવ

Chandipura Virus in Gujarat: ગુજરાતમાં (Gujarat) ચાંદીપુરા વાયરસના કેસમાં (Chandipura Virus cese)  સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ નવા કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. જે હવે સમગ્ર રાજ્ય માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 બાળકોના મોત થયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ […]

Image

Chandipura Virus in Gujarat: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આંકડો પહોંચ્યો 125ને પાર, એક સપ્તાહમાં મૃત્યુઆંક બમણાથીય વધારે

Chandipura Virus in Gujarat:  કોરોના (corona) બાદ ચાંદીપુરા વાયરસે (Chandipura Virus) દેશમાં હાહાકાર મચાવ્યો છે. તેનો સૌથી વધુ પ્રકોપ ગુજરાતમાં (Gujarat) જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં ત્રણ અઠવાડિયાથી ચાંદીપુરા વાયરસના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 48બાળકોના મોત થયા છે. આ સાથે ચાંદીપુરા વાયરસના 125 કરતા પણ વધુ કેસ નોંધાયા […]

Image

Chandipura Virus in Gujarat: સુરેન્દ્રનગરમાં છેલ્લા 5 કલાકમાં 2 ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસ નોંધાયા

Chandipura Virus in Gujarat:રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. બાળકોમાં ફેલાતા આ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ચાંદીપુરા (Chandipura) વાઇરસ (Virus)ની ભારે અસર જોવા મળી હતી. પ્રાપ્ત વગતો મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કૂલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંક 44 સુધી પહોંચ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના […]

Image

Chandipura Virus in Gujarat : કેન્દ્ર સરકારે પુનાથી બે NIV ની ટીમ અરવલ્લીમાં મોકલી, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કરી તપાસ

Chandipura Virus in Gujarat:રાજ્યમાં (Gujarat) ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. બાળકોમાં ફેલાતા આ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં અરવલ્લી (Arvalli) અને સાબરકાંઠામાં (sabarkantha) ચાંદીપુરા (Chandipura) વાઇરસ (Virus)ની ભારે અસર જોવા મળી હતી. પ્રાપ્ત વગતો મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કૂલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંક 44 સુધી પહોંચ્યો […]

Image

Chandipura virus in Jamnagar: ચાંદીપુરા વાયરસને લઈને યુનાઇટેડ નોબલ હ્યુમન રાઈટસ કમિટીએ કમિશનરને કરી રજૂઆત

Chandipura virus in Jamnagar: ગુજરાતમાં એક તરફ ચોમાસું (monsoon) બરાબરનું જામ્યું છે. ત્યારે બીજી તરફ ચાંદીપુરા વાયરસે (Chandipura virus) પગપેસારો કરતા હાહાકાર મચ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાઈરસથી અસરગ્રસ્ત દર્દીઓના કુલ કેસ 124 થયા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં (sabarkantha) 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે આ વાયરસના કારણે રાજ્યમાં 44 બાળકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા […]

Image

Jamnagar Chandipura Virus : જામનગરમાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોત, ગુજરાતમાં વાયરસથી મચ્યો હાહાકાર

Jamnagar Chandipura Virus : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં આ વાયરસના કારણે 36 બાળકોના જીવ ગયા છે. 29 જિલ્લામાં તેના શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. ત્યારે હવે જામનગરની સરકારી જીજી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના પાંચ વર્ષના એક બાળકનું તેમજ લાલપુરના એક બાળકનું ચાંદીપુરા વાયરસ (Jamnagar Chandipura Virus)ની બીમારીના કારણે […]

Image

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, અત્યાર સુધીમાં 36 બાળકોનો લીધો ભોગ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત (Gujarat)માં 29 જિલ્લામાંથી 100 જેટલા ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 36 બાળકોના મૃત્યુ થઇ ગયા છે. રાજ્યના 23 જિલ્લામાં આ વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જેમાં સાબરકાંઠામાં 8, અરવલ્લીમાં 4, મહિસાગરમાં 2, ખેડામાં 5, મહેસાણામાં 4, […]

Image

Chandipura virus:ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક 33 પર પહોંચ્યો, આરોગ્ય વિભાગે આપી માહિતી

Chandipura virus :ગુજરાતમાં (Gujarat) ચાંદીપુરા વાયરસ (Chandipura virus) ઝડપથી વધી રહ્યો છે , અત્યાર સુધીમાં આ વાયરસના કારણે  33 લોકોના મોત થયા છે જ્યારે 71 શંકાસ્પદ કેસ નોંધાયા છે .  ગુજરાતના 23 જિલ્લા આ વાયરસથી પ્રભાવિત છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ મૃત્યુઆંક 32 પર પહોંચ્યો પ્રાપ્ત જાણકારી મુજબ ગુજરાતમાં રવિવારે ચાંદીપુરા વાયરસના 13 નવા શંકાસ્પદ […]

Image

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો, ક્યા જિલ્લામાં કેટલા શંકાસ્પદ કેસ મળ્યા ?

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 71 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે. રાજ્યના 23 જિલ્લામાં આ વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જેમાં સાબરકાંઠામાં 8, અરવલીમાં 4, મહિસાગરમાં 2, ખેડામાં 5, મહેસાણામાં 4, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ (Ahmedabad) શહેરમાં 4, ગાંધીનગર […]

Image

Chandipura Virus : જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત, ચાર બાળકો આઈસીયુમાં સારવાર હેઠળ

Chandipura Virus : ગુજરાતમાં ( Gujarat) ચાંદીપુરા વાયરસનો (Chandipura virus) કહેર વધ્યો છે.જેને લઇ ચિંતા છવાઈ છે. છેલ્લા અમુક દિવસોમાં જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. પહેલા આ વાયરસના એટલા કેસ નહોતા એટલા માટે એટલી ચિંતા નહોતી પણ હવે જે રીતે આ વાયરસના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે તેના કારણે બાળકોના માતા-પિતા […]

Image

Chandipura Virus: બેઠક બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરી મોટી જાહેરાત, હવે સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે

Chandipura Virus : ગુજરાતમાં ( Gujarat) ચાંદીપુરા વાયરસનો (Chandipura virus) કહેર વધ્યો છે.જેને લઇ ચિંતા છવાઈ છે. છેલ્લા અમુક દિવસોમાં જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.ગઈ કાલે ચાંદીપુર વાયરસના કારણે મૃત્યુંઆક 9 હવે ત્યારે આજે મૃત્યુઆંકમાં વધારો થયો છે.હવે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 21 થયો છે. પહેલા આ વાયરસના એટલા કેસ નહોતા એટલા […]

Image

Chandipura Virus : ચાંદીપુરા વાયરસે વધારી ચિંતા , મૃત્યુઆંક વધીને 21 થયો

Chandipura Virus :  ગુજરાતમાં ( Gujarat) ચાંદીપુરા વાયરસનો (Chandipura virus) કહેર વધ્યો છે.જેને લઇ ચિંતા છવાઈ છે. છેલ્લા અમુક દિવસોમાં જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. પહેલા આ વાયરસના એટલા કેસ નહોતા એટલા માટે એટલી ચિંતા નહોતી પણ હવે જે રીતે આ વાયરસના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે તેના કારણે બાળકોના માતા-પિતા […]

Image

Chandipura Virus: વડોદરામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, સયાજી હોસ્પિટલમાં આવ્યા 3 શંકાસ્પદ કેસ

Chandipura Virus: ગુજરાતમાં (Gujarat) ચાંદીપુરા વાઈરસનો ( Chandipura Virus) કહેર વધ્યો છે.છેલ્લા 9 દિવસમાં 27થી વધુ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને મોતનો આંકડાઓ 15 સુધી પોહોંચ્યો છે, ત્યારે વડોદરાની (Vadodara) સરકારી સયાજી હોસ્પિટલમાં ( Sayaji Hospital) પણ 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં આવ્યા ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ એસએસસીના હેલ્થ […]

Image

Jamnagar Chandipura Cases : જામનગરમાં પણ હવે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ, મેયર અને ધારાસભ્યની તાત્કાલિક બેઠક યોજાઈ

Jamnagar Chandipura Cases : ગુજરાતમાં ખાસ માખીના કારણે ગભરાટ ફેલાયો છે. આ માખી ચાંદીપુરા વાયરસનું કારણ માનવામાં આવે છે. હવે ચાંદીપુરામાં આ વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 27 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને 14 લોકોના મોત પણ થયા છે. […]

Image

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધી 15 બાળકોએ ગુમાવ્યો જીવ

Chandipura Virus: ગુજરાતમાં (Gujarat) ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) સતત માથું ઉંચકી રહ્યો છે. ચાંદીપુરા વાયરસે લોકોને ચિંતામાં મૂક્યા છે. કારણે કે, આ વાયરસનો શિકાર નાના બાળકો થઈ રહ્યા છે. સામાન્ય રીતે 14 વર્ષની ઉંમર સુધીના બાળકો તેની ઝપેટમાં આવતા હોય છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ શંકાસ્પદ કેસનો આંક આજે વધીને 27 થઈ ગયો છે જ્યારે વધુ […]

Image

Chandipura Virus:ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે લીધો વધુ એક બાળકનો ભોગ, મોતનો આંકડો વધતા લોકોમાં ફફડાટ

Chandipura Virus: કોરોના વાયરસ  (corona virus) બાદ હવે ગુજરાતમાં (Gujarat) નવા વાયરસે માથું ઉચક્યું છે. ગુજરાતમાં 6 જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો (Chandipura Virus) કહેર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા (sabarkantha) બાદ અમદાવાદ (Ahemedabad) અને પંચમહાલ (Panchmahal) સુધી આ વાયરસનો કહેર પહોંચ્યો છે આ વાયરસથી સંક્રમણની સંખ્યાની સાથે ધીરે ધીરે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આ […]

Image

ગુજરાતમાં ફેલાતો Chandipura Virus કેટલો ખતરનાક છે? જાણો તેના લક્ષણો અને સારવાર

Chandipura Virus: ચોમાસાની (monsoon) શરૂઆત થતાં જ દેશના અનેક રાજ્યોમાં મચ્છરજન્ય રોગોના વધતા જતા કેસો આરોગ્ય નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની ગયા હતા, તે દરમિયાન ગુજરાતમાં (Gujarat) શંકાસ્પદ વાયરસે સમસ્યાઓમાં બમણો વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં ચાંદીપુરા વાયરસના (Chandipura Virus) ચેપને કારણે 7 બાળકોના મોત થયા છે. ગઈ કાલે સાંજે […]

Image

Himmatnagar માં 3 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાઇરસથી મોત, હજુ આટલા બાળકો સારવાર હેઠળ

Chandipura virus in Himmatnagar : ગુજરાતમાં ચોમાસાની (Monsoon) સિઝન વચ્ચે ચાંદીપુરા નામના વાયરસે (Chandipura virus) માથુ ઉચક્યું છે. ગઈ કાલે આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી હતી અને તેમણે કહ્યુ હતુ કે, આ કોઈ નવો વાયરસ નથી, તેનાથી ગભરાશો નહીં , સાવચેતી જરૂરથી રાખીએ. ત્યારે આ વાયરસથી આજે વધુ એક બાળકનું મોત […]

Image

Chandipura virus in Gujarat:ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના નોંધાતા કેસ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું ?

Chandipura virus in Gujarat: ગુજરાતમાં ચોમાસાની (Monsoon) સિઝન વચ્ચે ચાંદીપુરા નામના વાયરસે (Chandipura virus) માથુ ઉચક્યું છે. આ વાયરસને કારણે બે દિવસમાં પાંચ બાળકોના મોત નીપજ્યા છે.જેમાં સાબરકાંઠા (sabarkantha) સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત નીપજ્યા છે.આ સાથે હિંમતનગર (Himmatnagar) સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ થયા હતા. ત્યારે ગુજરાતમાં ‘ચાંદીપુરા’ નામના વાયરસે દસ્તક દેતા રાજ્યનું […]

Trending Video