નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. શકુંતલા વસાવાની જામીન માટેની અરજી સેશન્સ કોર્ટ ગઇ હતી, જેની સુનાવણી આગામી 1લી ફેબ્રુઆરી, 2024ના દિવસે થશે. મહત્વનું છે કે, ચૈતર વસાવાને 22 જાન્યુઆરીના રોજ જામીન મળી ચૂકયા છે, પરંતુ તેમને પત્નીને જામીન મળ્યા બાદ સાથે જ બહાર […]