chaitar vasava on paper leak

Image

Chaitar Vasava : ચૈતર વસાવાના વિધાનસભામાં સણસણતા સવાલો, નર્મદા અને છોટા ઉદેપુરના આંગણવાડી કેન્દ્રોની ખોલી પોલ

Chaitar Vasava : આજે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા વાર કેટલા આંગણવાડી કેન્દ્ર પાસે પોતાના મકાનો નથી, તેનો સવાલ કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ઉઠાવ્યા પ્રશ્નો; આદિવાસીઓ, મહિલાઓ અને ખેડૂતોની સમસ્યાઓથી ગૃહ ગજવ્યું

Chaitar Vasava : ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટ સત્રમાં ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓના વિકાસ માટે અવાજ ઉઠાવ્યો. અને રાજ્યની મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નોને વિધાનસભામાં રજુ કર્યા હતા. અને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ચૈતર વસાવાએ રજૂઆત કરતા કહ્યું […]

Image

ધારાસભ્ય ચૈતર વસાવા બુટલેગરના ખભે હાથ મુકીને નાચ્યા, વીડિયો વાયરલ થતા ઉઠ્યા સવાલો

MLA Chaitar Vasava controversy : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને તેઓ આદિવાસી સમાજના પ્રશ્નો પોતાના વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે્ તેઓ અવાજ ઉઠાવતા હોય છે ક્યારેક તેઓ પોલીસ પર બુટલેગરો સાથેની સાઠગાંઢને લઈને સવાલ ઉઠાવતા હોય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા […]

Image

Chaitar Vasava : ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યો ભીલપ્રદેશનો મુદ્દો, ચૈતર વસાવાએ સરકાર પાસે નવા રાજય તરીકે કરી માંગ

Chaitar Vasava : અત્યારે વિધાનસભા ચાલી રહી છે. ત્યારે નેતાઓ પોત-પોતાના વિસ્તારોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવા પણ આદિવાસી સમાજના પ્રશ્નો મામલે હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. સાથે જ ભીલપ્રદેશની માંગ કરતા હોય છે. ત્યારે ચૈતર વસાવાએ ફરીવાર ભીલપ્રદેશની માંગ કરી હતી. અને સરકાર પર આદિવાસીઓને પ્રાથમિક જરૂરિયાત પુરી પડી નથી રહી, તેવા […]

Image

MLA Chaitar Vasava એ સાગબારા તાલુકાના સરપંચ પતિઓની ખોલી પોલ, આપી ઉગ્ર આંદોલનની ચીમકી

Chaitar Vasava: ડેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા (Chaitar Vasava) અવાર નવાર પોતાના વિસ્તારની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા હોય છે ત્યારે આજે ફરી એક વાર ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે.ધારાસભ્ય ચૈતર વસાવા સાગબારા તાલુકાના મહિલા સરપંચોના પતિઓ પર બરાબરના ભડક્યા છે અને તેમની પોલ ઉઘાડી પાડી છે. ચૈતર વસાવા સાગબારા […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચેરીમાં બેઠા ધરણા પર, ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ અને ગેરરીતી મુદ્દે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25ના આયોજન અને નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતી કરવા બાબતે પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ ચતુરસિંહ પરમાર, અધ્યક્ષ જિલ્લા આદિજાતી […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા પહોંચ્યા છોટાઉદેપુર, નગરપાલિકાની ચૂંટણીમાં AAPના ઉમેદવાર માટે કરશે પ્રચાર

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે આ ચૂંટણી જીતવા માટે દરેક પક્ષ પોલતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આ સાથે જ હવે દરેક પક્ષ જનતાને રીઝવવા અને એકબીજા પર પ્રહાર કરવા મેદાને આવી ગયા છે. આ ચૂંટણી નહિ પણ જાણે યુદ્ધ હોય તેવું લાગી […]

Image

રાજ્ય સરકારના UCC લાગુ કરવાના નિર્ણયનો ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો વિરોધ, સરકારને આપી ચીમકી

MLA Chaitar Vasava on UCC :  ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કર્યા પછી, હવે ગુજરાત દ્વારા પણ UCC લાવવાની તૈયારી થઈ રહી છે. આ મુદ્દે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં સીએમ પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં યુસીસી […]

Image

Chaitar Vasava : નર્મદામાં યોજાયેલ કાર્યક્રમમાં ચૈતર વસાવા અને મહેશ વસાવાનો હુંકાર, ભીલપ્રદેશ મામલે શું કહ્યું ?

Chaitar Vasava : આપના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. ચૈતર વસાવાની ભીલપ્રદેશની માંગની ભાજપના નેતાઓ વિરોધ કરતા હોય છે, પણ આદિવાસી સમાજના નેતા અને ભાજપમાં જોડાયેલ મહેશ વસાવા પણ હવે ભીલ પ્રદેશની માંગ કરતા જોવા મળી રહ્યા છે. આદિવાસી સમાજની જળ,જંગલ,અને જમીન ને લઈને લોક સંઘર્ષ મોરચાની […]

Image

ભીલપ્રદેશની માંગ સાથે ચૈતર વસાવા ફરી મેદાને, સરકારને ચીમકી આપતા કહ્યું- જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારે તો….

Chaitar Vasava : ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) ફરી એક વાર ભીલ પ્રદેશ અને આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે મેદાનમાં આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા તાલુકાના નાનીનાલ ગામના ફાટક પાસે લોક સંઘર્ષ મોર્ચા દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ, આદિવાસી લોકોની જમીન , નર્મદાનું પાણી, તેમજ […]

Image

Chaitar Vasava એ મહારાષ્ટ્રના ધુલેમાં આદિવાસી સંમેલનમાં આપી હાજરી, હવે રાષ્ટ્રીય કક્ષાએથી કરી ભીલપ્રદેશની માંગ

Chaitar Vasava : ડેડીયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના મુદાઓને લઈને હંમેશા સરકાર સામે લડતા જોવા મળતા હોય છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના વિકાસને લઈને ભીલપ્રદેશની માંગ કરતા જોવા મળતા હોય છે. આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશની માંગ ને લઈને હંમેશા બોલતા હોય છે. મહારાષ્ટ્રના ધૂલેમાં આદિવાસી એકતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ચૈતર […]

Image

આપણને સંવિધાનમાં મળેલા અધિકારોને ઘોળીને પી જનારા લોકો સત્તામાં બેઠા છે: ધારાસભ્ય ચૈતર વસાવા

Chaitar Vasava: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોશીના તાલુકા ખાતે આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની (Jaipal Singh Munda) 122મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સત્તા પક્ષ પર પ્રહારો કરતા […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાની અટકાયત બાદ સ્થાનિકોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળાં ઉમટ્યા

Chaitar Vasava : ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વરની ડીટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા.આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસની […]

Image

Ankleshwar : અટકાયત થતા ચૈતર વસાવાએ કહ્યું – ‘પોલીસ ભાજપની એજન્ટ બનીને કામ કરી રહી છે’

Ankleshwar : ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) વિરુદ્ધ અંકલેશ્વર (Ankleshwar) જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા.આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. ત્યારે આ મામલે […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા આદિવાસી રીક્ષાવાળાઓ માટે હવે મેદાને ઉતર્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળની ઓફિસે ધરણાં

Chaitar Vasava : નર્મદામાં જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં ઘણા લોકો પાસેથી જમીન લેવામાં આવી હતી. આ જમીનો છોડી હવે કેટલાક લોકો રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે તેમને કેટલાક ગામમાં રીક્ષા ચલાવવા દેવની ના પડતા આજે ડેડિયાપાડા (Dediapada)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની સાથે આજે મેદાને ઉતર્યા છે. […]

Image

બોગસ નર્સિંગ કોલેજ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા કરશે ધરણા

MLA Chaitar Vasava : ડેડિયાપાડાના (Dediapada) આપ ધારાસભ્ય (AAP MLA) અને આદિવાસી નેતા પોતાના વિસ્તારની વિવિધ સમસ્યાઓને લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલ બોગલ કોલેજને લઈને હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે, માં કાલમ નર્સિંગ કોલેજ બોગસ છે તે નીતિ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને લખ્યો પત્ર, આદિવાસી વિદ્યાર્થીઓના પ્રશ્નોની કરી રજૂઆત

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા કોઈ કોઈ સમસ્યાઓ સામે સરકાર સામે અવાજ ઉઠાવતા જોવા મળે છે. આદિવાસી સમાજની સમસ્યાઓ અને યુવાનોના પ્રશ્નોને લઈને હંમેશા સરકાર સામે આક્રમક અંદાજમાં જોવા મળતાં હોય છે. ત્યારે આજે ફરીવાર તેઓ આદિવાસી યુવાનોના પ્રશ્નોને લઈને મેદાને આવ્યા છે. રાજપીપળાની માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઇ આકરા પાણીએ, કોલેજની લાલીયાવાડી સામે વિરોધ પ્રદર્શનની આપી ચીમકી

Chaitar Vasava : ચૈતર વસાવા ડેડીયાપાડાથી ધારાસભ્ય છે. અને આદિવાસી સમાજની સમસ્યાઓ અને યુવાનોના પ્રશ્નો ઉઠાવતા જોવા મળે છે. ઘણીવાર તો તેઓ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને સરકાર સામે પણ બાથ ભીડતા જોવા મળતા હોય છે. ત્યારે આજે ફરીવાર તેઓ આદિવાસી યુવાનોના પ્રશ્નોને લઈને મેદાને આવ્યા છે. રાજપીપળાની માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા પર BAP ના મહામંત્રીના સણસણતા સવાલ, કહ્યું, “ચૈતર વસાવા…બાપ તો બાપ જ હોય”

Chaitar Vasava : આદિવાસી વિસ્તારની રાજનીતિનો માહોલ હંમેશા ગરમ હોય છે. આદિવાસી સમાજના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે અત્યારથી જ નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લોકોની સમસ્યાઓને લઈને હંમેશા સરકાર સામે વિરોધ કરતા જોવા મળે […]

Image

સરકારના અધિકારીઓ અને નેતાઓની પોલ બહાર પડી ન જાય તે માટે ન બોલાવ્યા : ચૈતર વસાવા

Chaitar Vasava : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day ) નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર કેવડિયા ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ એકતા નગરમાં રૂ. 280 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ […]

Image

સરકાર નર્મદાના વિસ્થાપિતોને આપેલા વાયદાઓ ભૂલી, ચૈતર વસાવા હવે પીએમ મોદીને કરશે રજૂઆત

Narmada : ચૈતર વસાવા ( Chaitar Vasava) સ્થાનિક લોકોની સમસ્યાઓને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. ઘણીવાર તેઓ સરકાર સામે સ્થાનિક મુદ્દાઓને લઈને સરકાર સામે બાથ ભીડતા જોવા મળતા હોય છે. સાથે જ લોકો પોતાના પડતર પ્રશ્નો લઈને ચૈતર વસાવા ને મળતા હોય છે. આજે નર્મદાના વિસ્થાપિતો એ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાથે મુલાકાત કરી […]

Image

મનરેગા યોજનામાં ચાલતા કૌભાંડ મામલે ચૈતર વસાવા લાલઘૂમ, એજન્સીઓની પોલ ખોલતા આપી ચીમકી

Narmada : કેન્દ્ર સરકાર (central government) દ્વારા ગરીબ મજુરોને રોજી મળી રહે તે માટે સરકારે મનરેગા યોજના (MGNREGA scheme) શરુ કરી છે પરંતુ તેમાં બહારની એજન્સીઓના કામ આપી દેવાતા સ્થાનિક લોકો સાથે અન્યાય થયો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પરંતુ મનરેગા યોજનામાં જેં કૌભાંડ મામલે ડેડિયાપાડાના (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે. મનરેગા યોજનામાં કૌભાંડ […]

Image

Narmada: ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સામે પડ્યા, જાણો શું છે સમગ્ર મામલો

MLA Chaitar Vasava: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવતા હોય છે તેમજ તેઓ આ સમસ્યાઓને લઈને અધિકારીઓ અને પોલીસ સામે પણ બોલાચાલી પણ કરતા હોય છે ત્યારે આજે ફરી એક વાર ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી મહિલાની મદદે આવ્યા છે.મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સગાઈ […]

Image

Chaitar Vasava : ડેડિયાપાડામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક મંચ પર જોવા મળ્યા, ધારાસભ્યના રાઉડી અંદાજે સૌકોઇનું ધ્યાન ખેંચ્યું

Chaitar Vasava : ગુજરાતમાં આદિવાસી નેતાઓમાં સૌથી જાણીતા ચહેરા મનસુખ વસાવા અને ચૈતર વસાવા (Chaitar Vasava) છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમ તો એકબીજાના કટ્ટર વિરોધી છે. ક્યારેય કોઈ કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા નથી. પરંતુ આજે એક સરકારી કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એક મંચ પર જોવા […]

Image

Chaitar Vasava : ભરૂચના અંકલેશ્વરમાં ઝડપાયેલ ડ્રગ્સ બાદ આમ આદમી પાર્ટી મેદાને, ચૈતર વસાવાએ રેલી કાઢી અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત ડ્રગ્સના વેપલા ઝડપાતા આવે છે. ભલે તે સરહદ હોય કે ગુજરાતના અંદરના જિલ્લાઓ દરેક જગ્યાએથી ડ્રગ્સ પકડાય જ છે. આ ડ્રગ્સ અત્યારે યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. આ ડ્રગ્સના કારણે જ દેશનું ભવિષ્ય બરબાદ થઇ રહ્યું છે. ગુજરાતના અંક્લેશ્વરના GIDCમાંથી 5000 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતુ. […]

Image

Chaitar Vasava : નર્મદાના ઓલવા ગામે દીપડાના હુમલામાં મહિલાનું મોત, ચૈતર વસાવા પહોંચ્યા પરિવારજનોને મળવા

Chaitar Vasava : નર્મદાના તિલકવાડામાં આવેલા અલવા ગામમાં બે દિવસ પહેલા મહિલા પર દીપડાએ હુમલો કાર્યની ઘટના બની હતી. આ હુમલા બાદ મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા નર્મદાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, અર્જુનભાઈ માછી અને આગેવાનોને થતા, દવાખાને પરિવારજનોની મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે જયારે કોઇપણ વન્ય પ્રાણીનાં […]

Image

Narmada: LCB ના માણસો સાથે ડ્રાઈવર તરીકે ગયેલા આદિવાસી યુવકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ, પરિવારને ન્યાય અપાવવા ચૈતર વસાવા મેદાને

Narmada: નર્મદા (Narmada) જિલ્લામાં આદિવાસી યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધમણાગામ એક યુવકને LCB ના માણસો ડ્રાઈવર તરીકે લઈ જાય છે તે બાદ સવારે તેની લાશ મળી આવે છે આ યુવકની લાશ જોઈને પરિવારને શંકા હતી કે તેની સાથે કંઈક અણબનાવ બન્યો છે. ત્યારે જે LCB ના માણસો […]

Image

ચૈતર વસાવા પર પોતાના જ સાથી સાથે મારામારી કરવાનો આરોપ! ચૈતર વસાવાએ કર્યો ખુલાસો

MLA Chaitar Vasava :  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Dediapada MLA Chaitar Vasava) પર મોટો આરોપ લાગ્યો છે. ચૈતર વસાવા સામે નર્મદા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ ડેડિયાપાડના સામરપાડામાં રહેતા અને હોટેલમાં કામ કરતા શાંતિલાલ ડેબા વસાવાએ નોંધાવી છે જેમા જણાવવામા આવ્યું છે. તેઓ શિવમ પાર્ક હોટેલમાં હોટેલનું સંચાલન કરે છે ત્યારે […]

Image

Dediyapada માં આદર્શ નિવાસી કુમાર શાળાની છાત્રાલય ધરાશાયી, બાજુના મકાનમાં જ બાળકો જમી રહ્યા હતા, ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ

Dediyapada : ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી . ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તો શાળાઓની હાલત ખુબ દયનીય છે. આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં એક જ શિક્ષકથી ચાલતી શાળા, ઓરડાઓની ઘટ, શાળાઓમાં સુવિધાનો અભાવ વગેરે જોવા […]

Image

Chaitar Vasava : નર્મદામાં સરકારી કર્મચારીઓ ભાજપનું સદસ્યતા અભિયાન ચલાવે છે, ચૈતર વસાવાનો ગંભીર આરોપ

Chaitar Vasava : રાજ્યમાં BJPની સદસ્યતા અભિયાનને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પહેલા તો સ્કૂલના બાળકોને સભ્ય બનાવ્યા ત્યારબાદ તે વિવાદ તો હજી શાંત નથી થયો ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સરકારી કર્મચારીઓને સદસ્યતા અભિયાનમાં જોડવા માટે સરકારી કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ત્યારે એનો અવાજ ઉપાડવા ડેડીયાપાડાના ધારાસભ્ય […]

Image

Chaitar Vasava : ભરૂચમાં વાલિયા ગામની મુલાકાતે પહોંચ્યા ચૈતર વસાવા, બનતી દરેક મદદ કરવા અમે તૈયાર

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

Chaitar Vasava : નર્મદામાં બે યુવકોને ઢોર માર મારવામાં આવ્યો, ધારાસભ્ય તેમના માટે ન્યાયની માંગણી સાથે ઉતર્યા મેદાને

Chaitar Vasava : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને લાલીયાવાડી જ ચાલે છે. લોકોમાં કાયદાનો કોઈ ડર જ નથી. જેના કારણે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં મારામારી કરી નાખે, કોઈને પણ લઘુમતી કે ટ્રાઈબલમાંથી આવતા હોય તો તેને ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવે તે કેટલું વાજબી છે. આવું જ કંઇક નર્મદામાં બન્યું છે. નર્મદાના કેવડિયામાં બની […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા કલેક્ટર સામે બેઠા ધરણા પર, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અધૂરી બેઠકે બહાર નીકળી ગયા

Chaitar Vasava : નર્મદાના રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક રાજપીપલા (Rajpipla) જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ જિલ્લા સંકલન સમિતિમાં AAPના ડેડીયાપાડા (Dediapada)ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) પણ પોતાના ગામના પ્રશ્નો લઇ આ બેઠકમાં પહોંચ્યા હતા. પરંતુ ચૈતર વસાવા (Chaitar Vasava)ને તેમના પ્રશ્નોના જવાબ ના મળતા તેઓ બેઠક […]

Trending Video