Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સમક્ષ માવઠાના કારણે નુકસાન ભોગવનાર ખેડૂતો માટે વળતરની માંગ કરી છે. ચૈતર વસાવાએ કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ સહિત મોટાભાગે પાકો માવઠાના કારણે નાશ […]