Chaitar Vasava : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day ) નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર કેવડિયા ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ એકતા નગરમાં રૂ. 280 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ […]