central government

Image

‘ભાજપ સરકારની અણઆવડતને કારણે ખેડૂતો ભોગવી રહ્યા છે’ લલિત વસોયાએ સરકાર પર કર્યા આકરા પ્રહારો

Rajkot: રવિપાકની સીઝન શરૂ થઈ ગઈ છે સીઝન શરુ થતા ઘઉ,ચણા,રજકો,સાસટીયો સહિતના અન્ય પાકોનું વાવેતર શરૂ થઇ ગયું છે ત્યારે રવિ પાકની સીઝન સમયે જ DAP ખાતરની અછત સર્જાતા ખેડુતોમાં (farmers) ચિંતા સાથે દોડધામ થઇ છે. ખરેખર તો ઘઉના વાવેતર બાદ ખાતરની ખાસ જરૂરીયાત હોય છે. પરંતુ હાલ ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતા […]

Image

Delhi: વિમાનમાં બોમ્બની ધમકીના મામલામાં કેન્દ્ર ગંભીર, ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ

Delhi: દેશમાં વિમાનો પર સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે. છેલ્લા 48 કલાકમાં આવી 12 ધમકીઓ મળી છે. આ ધમકીઓને અવગણી શકાય નહીં. આ જ કારણ છે કે એરલાઈન્સ કંપનીઓથી લઈને સુરક્ષા એજન્સીઓ અને સરકારથી લઈને હવાઈ મુસાફરો સુધી દરેકની પરેશાની વધી રહી છે. હવે સરકારે આવી ધમકીઓ પર ગંભીર વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ […]

Image

ઈકોઝોનના કાયદાના વિરોધમાં હવે ભાજપ નેતાઓ પણ ઉતર્યા, આપ નેતા પ્રવિણ રામે કહ્યું- ‘અમારી નહીં તો તમારા નેતાઓની તો સાંભળો સરકાર’

ecozone law:  કેન્દ્ર સરકાર (central government) દ્વારા ઇકોઝોન (ecozones) માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામડાઓનો સમાવેશ થતાં ખુબ મોટા પાયે ગ્રામ્ય લેવલ પર આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમજ આ આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે,ગઈ કાલે તાલાલા ,વિસાવદર અને ખાંભાના અનેક સરપંચોએ ગ્રામસભામાં ઇકોઝોનની વિરુદ્ધમાં ઠરાવ પસાર […]

Image

Kolkata Doctor’s Protest : 6 કલાકમાં FIR નોંધવી જોઈએ’ કોલકત્તામાં વિરોધ કરી રહેલા ડોકટરો પર હુમલાની ઘટના મામલે કેન્દ્ર સરકારનો મોટો આદેશ

Kolkata Protest: કોલકત્તામાંસ (Kolkata) મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના (rape murder case) વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે (Central governmen) ડોક્ટરો વિરુદ્ધ હિંસા અંગે નવી સૂચના જારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) તમામ તબીબી સંસ્થાઓને કહ્યું છે કે ડૉક્ટરો પર હુમલાના કિસ્સામાં, 6 કલાકની અંદર FIR દાખલ કરવાની રહેશે અને જવાબદારી તે […]

Image

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું- વિનેશને શક્ય તમામ મદદ આપવામાં આવી, અમે IOC સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

Vinesh Phogat Out Of Paris Olympics 2024:ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને (Vinesh Phogat)ઓલિમ્પિકમાં ( Olympics) ભાગ લેવા માટે ગેરલાયક ઠેરવ્યા બાદ કેન્દ્ર સરકારે (Central government) આજે લોકસભામાં (loksabha) નિવેદન આપ્યું હતું.વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા અંગે લોકસભામાં ભારત સરકાર વતી રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ (Sports Minister Mansukh Mandaviya) પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો જેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી […]

Image

Chandipura Virus in Gujarat : કેન્દ્ર સરકારે પુનાથી બે NIV ની ટીમ અરવલ્લીમાં મોકલી, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કરી તપાસ

Chandipura Virus in Gujarat:રાજ્યમાં (Gujarat) ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. બાળકોમાં ફેલાતા આ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં અરવલ્લી (Arvalli) અને સાબરકાંઠામાં (sabarkantha) ચાંદીપુરા (Chandipura) વાઇરસ (Virus)ની ભારે અસર જોવા મળી હતી. પ્રાપ્ત વગતો મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કૂલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંક 44 સુધી પહોંચ્યો […]

Image

નખરાળી પૂજાનો કાળો ચિઠ્ઠો ખુલ્યો, પોતાના ફાયદા માટે માતા-પિતાને પણ ન છોડ્યા!

PooJa khedkar: નખરાળી IAS પ્રોબેશનર પૂજા ખેડકર વિશે એક નવો ખુલાસો સામે આવ્યો છે. પુણે પોલીસના ધ્યાને આવી માહિતી આવી છે કે દિલીપ અને મનોરમા ખેડકરે તેમની પુત્રી પૂજાને ફાયદો કરાવવા માટે નકલી છૂટાછેડા લીધા હતા. આ મામલે કેન્દ્ર સરકારે પુણે પોલીસને તેમની વૈવાહિક સ્થિતિની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું […]

Image

58 વર્ષ જૂના નિર્ણયમાં બદલાવ, RSSના કાર્યક્રમમાં સામેલ થઈ શકશે સરકારી કર્મચારીઓ

RSS: કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વચ્ચેના સંબંધો લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સામાન્ય ન હોવાનું કહેવાય છે. આ અંગે કોંગ્રેસ સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે રવિવારે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિર્ણયની આકરી ટીકા કરી છે જેમાં RSSની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પરનો 6 દાયકા જૂનો પ્રતિબંધ […]

Image

Rajkot Gaming Zone Fire : રાજકોટના અગ્નિકાંડમાં પીડિત પરિવારોને સરકાર તરફથી સહાયની જાહેરાત, કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળશે મદદ

Rajkot Gaming Zone Fire : રાજકોટ (Rajkot)માં TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે અકસ્માત સર્જાયો ત્યારે બાળકો સહિત ઘણા લોકો પહોંચ્યા હતા. આ માસૂમ બાળકોના મા-બાપને ખબર ન હતી કે આ બાળકોનું હાસ્ય એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જશે, ટીઆરપી ગેમ ઝોનની બે માળની ઈમારતમાં ભીષણ આગ (Rajkot Gaming Zone Fire) લાગી ગઈ. ઉનાળાની રજાઓ અને […]

Image

MGNAREGA Wages Rates : લોકસભા ચૂંટણી પહેલા સરકારની વધુ એક જાહેરાત…હવે મનરેગા મજૂરોને વધુ પૈસા મળશે

MGNAREGA Wages Rates : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ (MGNREGA) હેઠળ કામ કરતા મજૂરોને મોટી ભેટ આપી છે. આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પહેલા એક મોટી જાહેરાત કરતા સરકારે મનરેગાના વેતન દરમાં 3 થી 10 ટકાનો વધારો કર્યો છે. મતલબ કે હવે મનરેગા  કામદારોને વધુ પૈસા મળશે. ગુરુવારે […]

Image

ચૂંટણી પંચનો કેન્દ્ર સરકારને આદેશ, ‘લોકોને ‘વિકસિત ભારત’ વાળા વોટ્સએપ મેસેજ મોકલવાનું તત્કાળ બંધ કરો’

viksit bharat messaging : લોકસભાની ચૂંટણી (Loksabha Election) પહેલા કેન્દ્ર સરકારનો (centralgovernment) ‘વિકસિત ભારત’નો (viksit bharat) મેસેજ વોટ્સએપ પર દેશમાં મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી રહ્યો છે. ત્યારે આ વોટ્સએપ મેસેજ પર ચૂંટણી પંચે (Election Commission) કડકાઈ દાખવી છે. ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને આવા મેસેજને તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.આ સૂચના […]

Image

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઘટાડ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આજથી નવો ભાવ લાગુ

 petrol and diesel prices : લોકસભાની ચૂંટણી (Loksabha election) પહેલા કેન્દ્ર સરકારે (central government) લોકોને રાહત આપી છે. સરકારે પેટ્રોલ ડિઝલના ભાવમાં ( petrol diesel price) ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો થયો છે આ નવો ભાવ આજથી લાગુ થયો છે. અગાઉ, કેન્દ્રએ 21 મે, 2022ના રોજ કિંમતોમાં ઘટાડો […]

Image

Lok Sabha Election 2024: ‘અમારી પાસે ચૂંટણીમાં ખર્ચ કરવા માટે પણ પૈસા નથી’ કોંગ્રેસ પ્રમુખે વ્યક્ત કરી પીડા

Lok Sabha Election 2024: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંકેત આપ્યો કે કોંગ્રેસ પાર્ટી ભંડોળની અછતનો સામનો કરી રહી છે તેમણે આરોપ લગાવ્યો કે જે બેંક ખાતાઓમાં લોકો દ્વારા દાનમાં આપવામાં આવેલા પૈસા રાખવામાં આવ્યા હતા, તેને NDA સરકારે ફ્રીઝ કરી દીધા છે, જેથી અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી.આ સાથે ખડગેએ ઈલેક્ટોરલ બોન્ડ પર […]

Image

ઉજ્જવલા ફ્રી ગેસ કનેક્શન યોજના વધુ એક વર્ષ લંબાવવામાં આવી 

સરકારે ગુરુવારે ઓળખાયેલ લાભાર્થીઓ માટે મફત રસોઈ ગેસ કનેક્શન યોજના ઉજ્જવલાને 31 માર્ચ, 2025 સુધી એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો. ફ્રી કનેક્શન ઉપરાંત, આ સ્કીમ એક વર્ષમાં 12 સિલિન્ડર સુધી પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની છૂટ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લીધો હતો. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પત્રકારોને માહિતી આપતા […]

Image

New Criminal Law : 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે, હવે છેતરપિંડી અને હત્યાની કલમોમાં પણ થશે ફેરફાર

New Criminal Law : 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા (Criminal Law) અમલમાં આવશે. કેન્દ્ર સરકારે આજે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ-યુગના ભારતીય દંડ સંહિતા (IPC), ભારતીય પુરાવા અધિનિયમ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ને બદલે ત્રણ નવા ફોજદારી કાયદા 1 જુલાઈથી અમલમાં આવશે. આ ત્રણ નવા ફોજદારી […]

Image

હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે, શિક્ષણ મંત્રીએ આપી વિગતો

10th-12th Board Exams: બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરવા માટે સરકાર એક નવી પહેલ શરુ કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, શૈક્ષણિક સત્ર 2025-26 થી, વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 […]

Image

Farmer Protest: કિસાન મોરચાએ ફગાવ્યો કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ, જાણો શું જણાવ્યું કારણ

Farmer Protest: યુનાઇટેડ કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના MSP પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે MSP પર પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ મૂક્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, મીડિયા રિપોર્ટના આધારે તેમને ખબર પડી છે કે, કેન્દ્ર સરકાર A2+FL+50%ના આધારે MSP પર કાયદો લાવવાની યોજના બનાવી રહી છે. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે, C2+50% થી […]

Image

Onion Export Ban Lift : ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ સરકારે હટાવ્યો, કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબાલિયાની પ્રતિક્રિયા

Onion Export Ban Lift : કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને તે અંતર્ગત ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની મંત્રીઓની સમિતિએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે. દેશમાં ડુંગળીની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે, સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેની સમયમર્યાદા […]

Image

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર રોક લગાવી

Supreme court Verdict On Electoral Bond Scheme : લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. SC એ ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા છે અને તેના પર રોક લગાવી છે. કોર્ટે કહ્યું છે કે ચૂંટણી બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. મતદારોને પક્ષોના ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે. ચૂંટણી બોન્ડ મામલે […]

Image

PM MODI ની જાતિ પર સવાલ ઉઠાવીને ભરાયા Rahul Gandhi , કેન્દ્ર તરફથી મળ્યો સણસણતો જવાબ

Rahul Gandhi’s statement on PM MODI’s caste : પીએમ મોદીની (PM Modi) જાતિને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના (Rahul Gandhi) દાવા પર કેન્દ્ર સરકારે (Central Government) વળતો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,પીએમ મોદી પોતાની જાતિને લઇને ખોટું બોલ્યા છે. તેઓ જન્મથી અન્ય પછાત વર્ગો અથવા ઓબીસીમાંથી (OBC) નથી. ત્યારે હવે રાહુલ ગાંધીના […]

Image

કર્ણાટકના મુખ્યમંત્રીએ SC માટે આંતરિક અનામતને લઈને કેન્દ્ર સરકારની ટીકા કરી

ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શનિવારે કહ્યું કે અનુસૂચિત જાતિઓ માટે આંતરિક અનામતની સમીક્ષા કરવા માટે રચાયેલી ઉચ્ચ-સ્તરીય સમિતિ દલિત સમુદાયને “ગેરમાર્ગે દોરવાના કાવતરા સિવાય બીજું કંઈ નથી”. અહીં જારી કરાયેલા એક નિવેદનમાં, મુખ્યમંત્રીએ કહ્યું, “કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિઓ માટે આંતરિક અનામતની સમીક્ષા કરવા માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં […]

Image

22 January Holiday: 22મીએ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં બપોર સુધી રજા જાહેર

22 January Holiday: કેન્દ્ર સરકારે અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકને લઈને અડધા દિવસની રજા જાહેર કરી છે. આ દિવસે કેન્દ્ર સરકારની કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે.

Image

સ્મોક એટેક બાદ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, CISF ને સોંપાઇ સંસદની સુરક્ષા વ્યવસ્થા

13 ડિસેમ્બરે, સંસદ પર 2001 ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પર સુરક્ષામાં મોટી ચૂક થઇ હતી.

Image

દેશની ઉભરતી અર્થવ્યવસ્થા, Indian Economy પહેલીવાર 4 ટ્રિલિયન ડૉલરને પાર પહોંચી

ભારત 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી હાંસલ કરવાની દિશામાં આ એક સારો સંકેત છે

Image

આયુષ્માન ભારત યોજના દ્વારા પાંચ વર્ષમાં ₹1 લાખ કરોડની બચત: સરકારી ડેટા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે નરેન્દ્ર મોદી સરકારની મુખ્ય આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના, 2018 માં તેની શરૂઆત પછીના પાંચ વર્ષમાં સારવારના ખર્ચમાં ઓછામાં ઓછા ₹1 લાખ કરોડની બચત કરવામાં મદદ કરી છે. આરોગ્ય મંત્રાલયના એક આંકડા મુજબ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના […]

Image

Cyclone Biporjoy વખતે કેન્દ્ર Gujarat ની સાથે હોવાની વાતો, માત્ર વાતો જ હતી…

Cyclone Biporjoy : જુન-2023માં ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડુ (Cyclone Biporjoy) ત્રાટક્યુ હતું. કચ્છના દરિયા કિનારે ત્રાટકેલા વાવાઝોડાથી જાનહાનિ નહોતી થઈ પરંતુ માલહાનિ થઈ હતી. વાવાઝોડાની પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર નજર રાખીને બેસી હતી. ખુદ વડાપ્રધાન (PM Narendra Modi) ટેલિફોન મારફત વાવાઝોડાની અપડેટ મેળવી રહ્યાં હતા અને કેન્દ્ર સરકાર, ગુજરાતની (Gujarat) સાથે છે તેવા […]

Image

કેન્દ્ર સરકારે ભંગાર વેચીને કરી કરોડોની કમાણી, 31 લાખ સરકારી ફાઈલોનો કરાયો નિકાલ

કેન્દ્ર સરકારે (central government) ઓગસ્ટ મહિના સુધી ઓફિસનું ભંગાર (scrap)વેચીને લગભગ 600 કરોડ રૂપિયાની કમાણી (earning)કરી છે.

Trending Video