GSSSB Exam : છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા (Gaunseva ) દ્વારા CCE, ફોરેસ્ટ, સર્વેયર, એકાઉન્ટ એન્ડ સબ ઓડિટર. અને મહાનગરપાલિકા ની અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, […]