Forest Beat Guard : ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) ભરતીનો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBRT) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ પરીક્ષા પદ્ધતિથી અનેક છબરડા થયા છે. અને ગૌણ સેવાએ પણ તે સ્વીકાર્યું છે ત્યારે ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસોથી આ પદ્ધતિને રદ કરવાની […]