CBIએ માનવ તસ્કરી સાથે જોડાયેલા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં નોકરીના નામે લોકોને મોરચા પર લડવા મોકલનારા લોકો સામે સીબીઆઈએ કેસ નોંધ્યો છે. અગાઉ ટીમે દિલ્હી, ત્રિવેદપુરમ, મુંબઈ, અંબાલા, ચંદીગઢ, મદુરાઈ, ચેન્નાઈ સહિત 7 રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાંથી 50 લાખ રૂપિયા રોકડા, શંકાસ્પદ દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ, લેપટોપ, મોબાઈલ ફોન અને […]