Land For Jobs Case: દિલ્હીની (Delhi) રાઉઝ એવન્યુ કોર્ટે (Rouse Avenue Court ) લેન્ડ ફોર જોબ કેસમાં (Land for Job case) તમામ નવ આરોપીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ, તેજસ્વી, તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને જામીન આપતાં કહ્યું હતું કે તેમની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ […]