CBI Raid: CBI (Central Bureau of Investigation) એ 18 ઑગસ્ટના રોજ નોર્ધન કોલ્ડફિલ્ડ્સ લિમિટેડ (NCL) પર દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ અહીંથી સપ્લાયર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણ આરોપીઓમાં એક NCL અધિકારી અને એક સપ્લાયરનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા NCLમાં કરવામાં આવેલી કરોડો રૂપિયાની નકલી […]