candidates

Image

Gujarat Police : બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)નું પરિણામ જાહેર, 472 ઉમેદવારોની પસંદગી જયારે 95 ઉમેદવાર વેઇટિંગ લિસ્ટમાં

Gujarat Police માં ભરતી થવાનું સપનું સેવતા યુવાનો માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસની ભરતીની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. અને કુલ 472 ઉમેદવારોની ફાઇનલ સિલેક્શન લિસ્ટ અને 95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ […]

Image

Gandhinagar માં ટેટ-1 પાસ ઉમેદવારોનો ઉગ્ર વિરોધ, પોલીસે ઉમેદવારોને ટીંગાટોળી કરી ડિટેઈન કર્યાં

Gandhinagar : ગાંધીનગરમાં (Gandhinagar) શિક્ષકોની ભરતીની માંગ સાથે ફરી એક વાર વિરોધ પ્રદર્શન (protest) કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ટેટ-1 પાસ ઉમેદવારોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા તેમને ડીટેઈન પણ કરી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વખતથી ઉમેદવારો જગ્યા વધારાની માગ સાથે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમની માંગ સ્વીકારવામાં આવી નથી ત્યારે […]

Image

TET-TATના ઉમેદવારોના આંદોલન વચ્ચે શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન, શું હવે ભરતી પ્રક્રિયા થશે પુરી કે ફરીથી આપી લોલીપોપ ?

Tet Tat Protest: ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોનું આંદોલન ફરી એક વાર શરુ થયું છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી છેલ્લા 3 વર્ષથી પ્રકિયા જ ચાલે છે. રાજ્ય સરકાર દ્વારા 24700 શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી હતી ત્યારે આ ભરતી પ્રક્રિયા ખુબ જ ધીમી ગતીએ ચાલી રહી છે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટેટ ટાટ ઉમેદવારોને વારંવાર આંદોલન […]

Image

Tet Tat Rally : શિક્ષક ભરતીને લઈને ઉમેદવારો આકરા પાણીએ, ફરી ગાંધીનગરમાં કાઢશે રેલી અને કરશે આંદોલન

Tet Tat Rally : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ટેટ-ટાટના ઉમેદવારો સતત કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. સરકારે 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત પણ કરી દીધી છે. પણ હજુ સુધી તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. ત્યારે હવે કાચબા ગતિએ ચાલતી ભરતીની પ્રક્રિયા જલ્દી પૂર્ણ થઇ જશે તેવું સરકાર પણ કહે છે. પણ ભરતી પ્રક્રિયા હાથ […]

Image

હરિયાણા ચૂંટણી માટે AAP પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, આ બળવાખોરોને આપી ટિકિટ

AAP Candidates Second List: હરિયાણામાં (Haryana) કોંગ્રેસ (Congress) સાથે બગડતા ગઠબંધનના અહેવાલો વચ્ચે આમ આદમી પાર્ટીએ (AAP) પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. AAPની પ્રથમ યાદી સોમવારે જાહેર કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારોની જાહેરાત કરી હતી.ત્યારે આજે પાર્ટીએ આ યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આપ પાર્ટીએ આ યાદીમાં […]

Image

TET TAT Candidate Protest: શિક્ષક દિનના દિવસે ભાવી શિક્ષકોનું ઉગ્ર આંદોલન, વિરોધ કરી રહેલા ઉમેદવારોની કરાઈ અટકાયત

TET TAT Candidate Protest: એક તરફ આજે દેશભરમાં શિક્ષક દિવસની (Teacher’s Day ) ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ ટેટ ટાટ ઉમેદવારો (TET TAT Candidate) કાયમી ભરતીની માંગ સાથે ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. મહત્વનું છે કે, સરકાર ઉમેદવારોના આંદોલન બાદ મૌખિક જાહેરાત તો કરી દેછે પરંતુ હજુ સુધી તેનું નોટિફિકેશન બહાર […]

Image

Gandhinagar : ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને AAP પાર્ટીનું સમર્થન, પ્રવીણ રામે સરકાર સામે ઉચ્ચારી ચીમકી

Gandhinagar:  ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા (Forest Beat Guard Exam) મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી ઉમેદવારો આંદોલન (protest) કરી રહ્યા છે. ગઈ કાલથી ઉમેદવારો ગાંધીનગરના (Gandhinagar) રામકથા મેદાન (Ramkatha Maidan) ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની સાથે આમ આદમી પાર્ટીના (AAP) યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) પણ જોડાયા છે અને વિદ્યાર્થીઓ સાથે યુવરાજસિંહની પણ […]

Image

TET-TAT ઉમેદવારોનું આંદોલન સફળ, રાજ્યની શાળાઓમાં 7,500 શિક્ષકોની ભરતીમાં કોમ્પ્યુટર જેવા અન્ય વિષયોનો પણ થશે સમાવેશ

TET-TAT candidates : આંદોલન કરી રહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો (Tet Tat Pass candidates) માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ રાજ્ય સરકારે (Gujarat government) 24,700 શિક્ષકોની ભરતીની ( teachers recruitment ) જાહેરાત કર્યા બાદ પણ TET-TAT પાસ ઉમેદવારો ખુશ ન હતા કારણ કે આ ભરતીમાં Computer, વ્યાયામ, સંગીત,ચિત્રના શિક્ષકોનો સમાવેશ કરવામા આવ્યો ન હતો […]

Image

loksabha election : ગુજરાત કોંગ્રેસની મતગણતરી માટેની નવી રણનીતિ, હવે ઉમેદવારોને અપાશે આ ખાસ ટ્રેનિંગ

loksabha election 2024 : લોકસભાની ચૂંટણી (loksabha election ) હવે અંતિમ તબક્કામાં છે. સાતમાંથી પાંચ તબક્કામાં મતદાન થયું છે.છઠ્ઠા અને સાતમા તબક્કા માટે 25 મે અને 1 જૂને મતદાન થવાનું છે. 4 જૂને મતગણતરી થવાની છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે (congress) ચૂંટણીમાં ગત વર્ષની સરખામણીમાં ખુબ સારુ પ્રદર્શન કર્યું છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ક્ષત્રિય આંદોલનનો  […]

Image

BJP: અરુણાચલમાં  ભાજપે સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડવા બદલ 28ને સસ્પેન્ડ કર્યા 

ભારતીય જનતા પાર્ટી (BJP) ઉત્તરપૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશના એકમે મંગળવારે (મે 7) તેના 28 સભ્યોને પક્ષના સત્તાવાર ઉમેદવારો વિરુદ્ધ પોતપોતાની વિધાનસભા અને સંસદીય મતવિસ્તારોમાં ચૂંટણી લડવા બદલ હાંકી કાઢ્યા હતા. BJPના અરુણાચલ પ્રદેશ એકમે મંગળવારે 19 એપ્રિલના રોજ એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં તેના સત્તાવાર ઉમેદવારો સામે લડવા બદલ 28 સભ્યોને છ વર્ષ માટે […]

Image

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે મતદાન, 93 બેઠકો માટે 1351 ઉમેદવારો મેદાનમાં, PM મોદી કરશે મતદાન

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા હેઠળ, આજે એટલે કે મંગળવારના રોજ, 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતદાન છે. થોડી જ વારમાં મતદાન શરૂ થશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.30 વાગે મતદાન કરશે. જોકે 94 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતના સુરતમાં બિનહરીફ […]

Image

Amethi and Raebareli: બંને બેઠકો માટે કોંગ્રેસ આજે જાહેર કરશે ઉમેદવારો

ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારો અંગેનું સસ્પેન્સ આજે નામાંકનની અંતિમ તારીખના એક દિવસ પહેલા જ સમાપ્ત થવાનું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતા છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની અનુક્રમે અમેઠી અને રાયબરેલી માટે ઉમેદવારી અંગે […]

Image

2nd Phase: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં  88 બેઠકો પર 1202 ઉમેદવારો મેદાનમાં

સાત તબક્કાની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે 15.88 કરોડથી વધુ મતદારો 1202 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. બીજા તબક્કાનું મતદાન 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર યોજાશે. હવામાનની સ્થિતિ સામાન્ય શ્રેણીમાં રહેવાની આગાહી સાથે, મતદારો આરામથી તેમનો મત આપી શકે છે. મતદારોની સુવિધા માટે, ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગરમ હવામાનની સ્થિતિનો સામનો કરવા માટે તમામ મતદાન […]

Image

Loksabha Election 2024 : હવે ગુજરાતની ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, જાણો કઈ સીટ પર કેટલા ઉમેદવારો લડશે ચૂંટણી ?

Loksabha Election 2024 : વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણીઑ ચાલી રહી છે. ત્યારે વિશ્વની નજર દેશની સામાન્ય ચૂંટણી (General Elections)ઑ તરફ મંડાયેલી છે. BJP એક તરફ 400થી વધુ સીટો જીતવાનો દાવો કરી રહી છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ જીત માટે પૂરેપૂરું જોર લગાવી રહી છે. આજે ઉમેદવારી પરત લેવાનો છેલ્લો દિવસ હતો. […]

Image

Lok Sabha Election 2024: ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા ભગવાનના શરણે

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને હવે ઉમેદવારો ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભગવાનના ચરણે પહોંચ્યા છે. કોંગ્રેસના વલસાડના ઉમેદવાર અનંત પટેલ અને ભાજપના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. નામાકંન પત્ર ભરતા પહેલા તેઓ માતાજીના મંદિરે ગયા હતા અને પૂજા-અર્ચના […]

Image

રાજકોટથી ધાનાણી, મંડીમાંથી વિક્રમાદિત્ય… કોંગ્રેસે 16 ઉમેદવારોની યાદી જાહેર કરી

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. મનીષ તિવારીને ચંડીગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે જ મંડી લોકસભા સીટ પરથી વિક્રમાદિત્ય સિંહના નામને પણ મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રેસની તાજેતરની યાદીમાં ગુજરાત માટે ચાર, હિમાચલ પ્રદેશ માટે બે, ચંદીગઢ માટે એક અને ઓડિશા […]

Image

Ahmedabad: ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું મોટું નિવેદન, જાણો ક્યારે જાહેર થશે કોંગ્રેસના બાકીના ઉમેદવારો

Ahmedabad:  લોકસભાની ચૂંટણીના (Loksabha Election) પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસ (Congress) હજુ પણ કેટલીક સીટો પર ઉમેદવારો જાહેર કર્યા નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ આજે સવારે અમદવાદ (Ahmedabad) એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે […]

Image

કોંગ્રેસે ગુજરાતમાં ત્રણ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ ?

કોંગ્રેસે ગુજરાતમાં વધુ ત્રણ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વિકભાઈ મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરા બેઠક પરથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવારોની યાદી શેર કરતાં ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસના ઉમેદવારોના નામોની યાદી […]

Image

કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી, છેલ્લા દિવસે ખાનું ખાલી તો નહિ રાખે : ઋષિકેશ પટેલ

Rishikesh Patel on Congress : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને (Lok Sabha election) લઇને માહોલ જામ્યો છે. ભાજપે (BJP) ગુજરાતની તમામ સીટો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે, ત્યારે કોંગ્રેસે (Congress) હજુ પણ ગુજરાતમાં પોતાના સાત ઉમેદવાર જાહેર નથી કર્યા. ત્યારે આ મામલે ઋષિકેશ પટેલએ (Rishikesh Patel ) […]

Image

આંબેડકરની વંચિત બહુજન આઘાડી MVA સાથે જોડાણ નહીં કરે; ઉમેદવારોની જાહેરાત  

વંચિત બહુજન અઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકરે બુધવારે મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી, એવો સંકેત આપ્યો કે સંગઠન વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) સાથે જોડાણ નહીં કરે. અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા આંબેડકરે MVA સાથી પક્ષો – કોંગ્રેસ, NCP (શરદચંદ્ર પવાર), શિવસેના (UBT) – પર વંશવાદી રાજકારણને પ્રોત્સાહન આપવા માટે તેમના સંગઠનનો […]

Image

લોકસભા ચૂંટણી : કોંગ્રેસ જાહેર કરી 8મી યાદી, આ દિગ્ગજોને આપી ટિકિટ

કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. જેમાં ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ આપવામાં આવી છે અને ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં સૌથી ખાસ નામ યાદવેન્દ્ર સિંહનું છે, જેમને મધ્યપ્રદેશના ગુનાથી ટિકિટ આપવામાં આવી છે. બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ગુનાથી જ ચૂંટણી લડી રહ્યા છે. આ યાદીમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા […]

Image

ભાજપે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, ગુજરાતના બાકી 6 ઉમેદવારોના નામ જાહેર, જુઓ લિસ્ટ

લોકસભા ચૂંટણીને લઇ ભાજપે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. ભાજપે અત્યાર સુધી ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેચી હતી.જેથી તે બેઠકો સહિત બાકી રેહતી બેઠક પર ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે. વડોદરા,મહેસાણા,સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, જૂનાગઢ,અમરેલી બેઠક પર ભાજપે ઉમેદવારોના નામ […]

Image

ભાજપે 111 ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, કંગના રનૌત, સીતા સોરેન સહિત આ નેતાઓના નામ

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ ટિકિટ આપવામાં આવી છે. તે મંડીથી ચૂંટણી લડશે.ભાજપે પાર્ટીમાં સામેલ થયેલા નવીન જિંદાલને કુરુક્ષેત્રથી ટિકિટ આપી છે. પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બેગુસરાયથી ચૂંટણી લડશે.   BJP releases 5th list of […]

Image

કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, અજય રાય બનારસથી અને દિગ્વિજય સિંહ રાજગઢથી ચૂંટણી લડશે

કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે આગામી લોકસભા ચૂંટણી માટે 46 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી. પાર્ટીએ રાજગઢથી દિગ્વિજય સિંહને ટિકિટ આપી છે. પાર્ટીએ યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને વારાણસીથી વડાપ્રધાન મોદી સામે મેદાનમાં ઉતાર્યા છે. ઈમરાન મસૂદ સહારનપુરથી, વીરેન્દ્ર રાવત હરિદ્વારથી અને દાનિશ અલી અમરોહાથી ચૂંટણી લડશે. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित ‘केंद्रीय […]

Image

LS ચૂંટણીના ઉમેદવારોની 5મી યાદી માટે BJPએ CECની મહત્વની બેઠક યોજી

ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક શનિવારે સાંજે અહીં પાર્ટીના મુખ્યાલયમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર, […]

Image

મેનિફેસ્ટો સહિત બાકીના ઉમેદવારોને મંજૂરી આપવા આજે કોંગ્રેસની ઉચ્ચસ્તરીય બેઠક

આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના ડ્રાફ્ટ મેનિફેસ્ટો, જે ન્યાય માટે પાંચ ‘ગેરંટી’ ધરાવે છે, મંગળવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) માં ચર્ચા કરવામાં આવશે અને મંજૂર કરવામાં આવશે. પછીના દિવસે, પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતાવાળી કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC), 19 એપ્રિલથી શરૂ થનારી સાત તબક્કાની ચૂંટણી માટે બાકીના ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપે […]

Image

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બીજી બેઠક યોજાઈ, વિવિધ રાજ્યોના સંભવિત ઉમેદવારોની યાદી પર મંથન

આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સોમવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બીજી બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓએ વિવિધ રાજ્યોના સંભવિત ઉમેદવારોની યાદી પર વિચાર મંથન કર્યું હતું. બેઠકમાં જે રાજ્યોના ઉમેદવારો પર વિચાર કરવામાં આવ્યો તેમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણાનો સમાવેશ થાય છે. બેઠક પહેલા […]

Image

કોંગ્રેસની CEC: લોકસભાચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા

કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) એ સોમવારે લોકસભા ચૂંટણી માટે બીજી યાદીમાં ઉમેદવારોના સંભવિત નામો અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અહીં પાર્ટી હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસ સંસદીય દળ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના સંગઠનના પ્રભારી મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં CECની બીજી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠક દરમિયાન, તેઓએ ચૂંટણી […]

Image

બાકીની બેઠકો માટેના ઉમેદવારોને ફાઈનલ કરવા માટે આજે કોંગ્રેસ પક્ષની CECની બેઠક 

કોંગ્રેસ પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બીજી બેઠક સોમવારે સાંજે દિલ્હીમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મુખ્યાલયમાં યોજાશે, એમ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક સાંજે 6 વાગ્યે બોલાવવામાં આવી છે અને તેની અધ્યક્ષતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી […]

Image

Gujarat University ની ભરતી રદ્દ, ઉમેદવારોની ફી મુદ્દે શું કહ્યું યુવરાજસિંહ જાડેજાએ ?

Gujarat University : રાજ્યમાં દર વર્ષે ઘણી સરકારી નોકરીની ભરતીઓ બહાર પડતી હોય છે. દર વર્ષે આ ભરતીઓ માટે હજારો યુવા નોકરી વાંચ્છુકો અરજીઓ કરતા હોય છે ત્યારે આવી જ એક ભરતી પરીક્ષાની આજે આપણે વાત કરવાની છે. વાત જાણે એમ છે કે, ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા ઓક્ટોબર ૨૦૨૨માં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ […]

Image

લોકસભા ચૂંટણી 2024: ભાજપની પ્રથમ યાદી તૈયાર, ગમે ત્યારે થઈ શકે છે જાહેર, 150 ઉમેદવારોના નામ ફાઈનલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સવારે 3.15 વાગ્યા સુધી ચાલેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની મેરેથોન બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને તે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં 16 રાજ્યોમાં બેઠક પ્રમાણે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ […]

Image

લોકસભા ચૂંટણી 2024: ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ રૂપ આપવા માટે ભાજપે મુખ્ય CEC બેઠક યોજી

ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ બેઠકમાં હાજરી આપી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ઉત્તર પ્રદેશના […]

Image

રાજ્યસભા ચૂંટણી : કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો જીત્યા, BJP અને JDS ના 1-1 ઉમેદવાર જીત્યા

રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જીત્યા છે. પાર્ટી તરફથી અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર જીત્યા છે. જ્યારે એક બીજેપીના નારાયણ બંદીગે અને એક જેડીએસના કુપેન્દ્ર રેડ્ડીએ જીત મેળવી છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય એસટી સોમશેકરે ક્રોસ વોટિંગ કર્યું. જ્યારે શિવરામ […]

Image

લોકસભા ચૂંટણીને લઈને BJP ની મોટી બેઠક, ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજ્યોના પ્રભારી બનાવવામાં આવેલા પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે 370 બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષના નેતૃત્વએ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચવા અને […]

Image

લોકસભા ચૂંટણી: SPએ 11 વધુ ઉમેદવારોની જાહેરાત કરી, મુખ્તારના ભાઈ અફઝલ અંસારીને આપી ટિકિટ

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં વધુ 11 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. લિસ્ટમાં એક નામની ભારે ચર્ચા ચાલી રહી છે. પાર્ટીએ મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીને ગાઝીપુરથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ સિવાય આ લિસ્ટ પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સપા અને આરએલડી પણ અલગ થઈ ગયા છે. […]

Image

Rajya Sabha Election: JP Nadda સહિત ગુજરાતમાંથી BJP ના ચારેય ઉમેદવાર વિજય મુહૂર્તમાં ભર્યું નામાંકન

Rajya Sabha Election: ગઈ કાલે ભાજપે રાજ્યસભા માટે ગુજરાતથી 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામા આવી હતી. જેમાં BJP અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને હીરા બિઝનેસમેન ગોવિંદભાઈ ધોળકિયા (Govind Dholakia) તેમજ મયંકભાઇ નાયક અને જશવંતસિંહ સલામસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. આજે ભાજપના આ ચાર ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. JP Nadda સહિત ભાજપના […]

Image

Rajya Sabha Elections 2024: ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે 5 ઉમેદવારો જાહેર કર્યા

BJP announced 5 candidates for Rajya Sabha elections : ભારતીય જનતા પાર્ટીએ (BJP) આગામી રાજ્યસભા ચૂંટણી 2024 (Rajya Sabha Elections 2024) માટે તેના ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડી છે. આ બીજી યાદીમાં પાર્ટી દ્વારા કુલ પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશના કેન્દ્રીય મંત્રી એલ મુરુગનની સાથે માયા નરોલિયા, ઉમેશ નાથ મહારાજ […]

Image

લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ એક્શન મોડમાં, દિલ્હી હાઇકમાન્ડમાં ઉમેદવારોને લઇ મનોમંથન શરુ

Loksabha Election 2024 : આગામી લોકસભાની ચૂંટણીની ટુંક સમયમાં જ તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે ભાજપ (BJP) હાઇકમાન્ડ ઇલેકશન મોડમાં આવી ગયું છે. કઈ બેઠક પરથી ક્યા ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવા તે માટે દિલ્હી (Delhi) ભાજપ હાઇકમાન્ડમાં મનોમંથનનો દૌર શરુ થઇ ગયો છે. સૂત્રોના મતે, આ મહિનાના અંત સુધીમાં ભાજપ લોકસભાના ઉમેદવારોની ઘોષણા કરી […]

Image

રાજ્યસભા ચૂંટણી 2024: ભાજપે રાજ્યસભા માટે 14 ઉમેદવારોના નામની કરી જાહેરાત

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા અને રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી. ધર્મશીલા ગુપ્તા (બિહાર), ડૉ.ભીમ સિંહ (બિહાર), રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ (છત્તીસગઢ), સુભાષ બરાલા (હરિયાણા), નારાયણ ક્રિષ્નાસા ભાંડગે (કર્ણાટક), આરપીએન સિંહ (યુપી), ડૉ. સુધાંશુ ત્રિવેદી (યુપી), ચૌધરી. તેજવીર સિંહ (યુપી), સાધના સિંહ (યુપી), અમરપાલ મૌર્ય (યુપી), સંગીતા બળવંત (યુપી), નવીન જૈન […]

Image

કોંગ્રેસને 11 સીટોની ઓફર બાદ સમાજવાદી પાર્ટીએ 16 લોકસભા ઉમેદવારોના નામ જાહેર કર્યા  

સમાજવાદી પાર્ટીએ મંગળવારે ઉત્તર પ્રદેશની 16 લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે પાર્ટીએ તેના ઈન્ડિયા બ્લોક સાથી કોંગ્રેસ માટે 11 બેઠકો અલગ રાખ્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરીથી ચૂંટણી લડશે, જ્યારે શફીકર રહેમાન બાર્ક અને રવિદાસ […]

Image

ગાંધીનગર કોર્પોરેશને કલાર્કની ભરતીના નિયમમાં કર્યા ફેરફાર, હવે સ્નાતક ઉમેદવારો જ કરી શકશે અરજી

Gandhinagar :સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર કોર્પોરેશ (andhinagar Municipal Corporation) દ્વારા કલાર્કની ( Clerk) ભરતીના નિયમમાં ફેરફાર કરવામા આવ્યો છે. જેમ મુજબ 12 પાસની જગ્યાએ હવે સ્નાતક (Graduate) ઉમેવાદરની જ ભરતી કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાતમાં ફરેફાર ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વર્ગ-3ની મોટા ભાગની ભરતી 12 પાસ લાયકાત […]

Image

કોંગ્રેસનો મોટો નિર્ણય : લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો હવે સીધી દાવેદારી નહિ કરી શકે

લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠક પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

Image

Vadodara : જેટકો વિદ્યુતસહાયક ઉમેદવારોનું આંદોલન સતત બીજા દિવસે યથાવત, કડકડતી ઠંડીમાં પસાર કરી રાત

ઉમેદવારોએ પોતાની રજૂઆત કરવા માટે જેટકો કચેરી બહાર આખી રાત કડકડતી ઠંડીમાં વિતાવી હતી.

Image

GPSCની તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર,4 પ્રિલિમ પરીક્ષા થઈ મોકૂફ

જેમાં ઈજનેર વિભાગના વર્ગ-1,2 અને 3 ની પરીક્ષાનો સમાવેશ થાય છે.

Image

કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા માટે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી

કોંગ્રેસ પાર્ટીએ રવિવારે મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જે આ વર્ષના અંતમાં યોજાનારી છે. પાર્ટીએ મધ્યપ્રદેશની 144, છત્તીસગઢની 30 અને તેલંગાણાની 55 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશ: મધ્યપ્રદેશમાં પૂર્વ સીએમ કમલનાથને છિંદવાડા સીટ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ દરમિયાન પૂર્વ સીએમ દિગ્વિજય સિંહના […]

Image

Rajasthan Elections 2023 : રાજસ્થાનમાં BJP એ 41 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી, નરેન્દ્ર કુમાર, ભગીરથ ચૌધરી, કિરોરી લાલ મીણા, બાબા બાલકનાથ, દેવી સિંહ પટેલ સહિત 7 સાંસદો છે જેમને પાર્ટીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે.

Image

પુરતા ઉમેદવારોના ફોર્મ નહી ભરાતા જ્ઞાન સહાયકના ફોર્મ ભરવાની મુદ્દત વધારાઈ

જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાં પ્રાથમિક વિભાગમાં ફોર્મ (Form) ભરવાની તારીખમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે.

Trending Video