cabinet minister jayesh radadiya

Image

Jamkandorana : જામકંડોરણામાં જયેશ રાદડીયાના કાકા સામે તોડફોડના આરોપ, રામજી મંદિરના પૂજારી પરિવારની અરજી પર હજુ નથી લીધું પોલીસે એક્શન

Jamkandorana : સામાન્ય રીતે જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડીયાનું ખુબ મોટું નામ છે. આજે તેમના જ કાકાનું નામ એક બબાલમાં સામે આવ્યું છે. જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે. જામકંડોરણાના નગરનાકા પાસેલ આવેલ રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. રામજી મંદિરના પરિવારે આ મામલે […]

Image

Jamkandorana : જામકંડોરણામાં જયેશ રાદડીયાના કાકા સહીત 5થી વધુ લોકોએ કરી તોડફોડ, રામજી મંદિર બહાર પડેલા વાહનોમાં કરી તોડફોડ

Jamkandorana : સામાન્ય રીતે જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડીયાનું ખુબ મોટું નામ છે. આજે તેમના જ કાકાનું નામ એક બબાલમાં સામે આવ્યું છે. જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે. જામકંડોરણાના નગરનાકા પાસેલ આવેલ રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. રામજી મંદિરના પરિવારે આ મામલે […]

Image

ગોંડલ બંધના એલાન અને પાટીદાર સમાજની સરઘસની માંગ મામલે MLA જયેશ રાદડિયાએ શું કહ્યું ?

Jayesh Radadiya : ગોંડલમાં (Gondal) પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ (Patidar Samaj) રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. ત્યારે આજે ગોંડલમાં પાટીદારોની બેઠક પણ યોજાઈ છે. અને આવતીકાલે ગોંડલ બંધનું એલાન પણ આપી દીધું છે. ત્યારે હવે ધારાસભ્ય જયેશ […]

Image

Gujarat Election : જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન શરુ થતા જ બબાલ, EVM મશીન ખોરવાતા ઉમેદવારે ઝોનલ ઓફિસરને કરી ફરિયાદ

Gujarat Election : ગુજરાતમાં આજે જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે મતદાન શરુ થઇ ગયું છે. આ ચૂંટણીમાં 19,84,730 પુરુષ મતદારો જ્યારે 19,01,410 સ્ત્રી મતદારો તથા 15 અન્ય વોટર્સ પોતાનો કિંમતી મત આપશે. કુલ 38,86,285 મતદારો આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. […]

Image

Jayesh Radadiya : જેતપુરમાં ચૂંટણીની અંતિમ ઘડીઓ પહેલા જયેશ રાદડિયાએ ખેલ પાડ્યો, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો જોડાયા ભાજપમાં

Jayesh Radadiya : ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન યોજવાનું છે. ત્યારે એવું કહી શકાય કે ચૂંટણીના મતદાનમાં હવે માત્ર અંતિમ ઘડીઓ બાકી છે. ત્યારે જેતપુરમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ ખેલ પાડ્યો છે. જયારે ફોર્મ ભરવાની શરૂઆત થઇ હતી ત્યારથી જેતપુર ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. પણ ત્યારબાદ બેઠકોનો દૌર ચાલ્યો અને જે […]

Image

ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ બતાવ્યો પાવર! કહ્યું,’નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તો સરખા બોલ નાખો’

Jayesh Radadiya : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે.  જેમાં જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે આવતી કાલે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે.જેથી ટિકિટ મેળવવા માટે દાવેદારો રાજકીય ગોડફાધરોની લાગવગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાનો વાડિયો […]

Image

જયેશ રાદડીયાના સમર્થનમાં આવ્યા પાટીદાર અગ્રણીઓ, ટપોરી ગેંગ મામલે કર્યા મોટા ખુલાસા

Jayesh Radadiya: રાજકોટ (Rajkot) જિલ્લાના જામકંડોરણા (Jamkandorana) ખાતે ભાજપના (BJP) યુવા નેતા જયેશ રાદડિયા (Jayesh Radadiya) દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની (Vitthal Radadiya)  પૃણ્ય સ્મૃતિમાં ‘પ્રેમનું પાનેતર’ નામે 511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ શાહી સમુહલગ્નોત્સવમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, […]

Image

Rajkot: જામકંડોરણામાં સમૂહ લગ્નમાં ધારાસભ્ય જયેશ રાદડિયાનો વિરોધીઓને ખુલ્લો પડકાર કહ્યું- મારી ઓપન ચેલેન્જ છે,ત્રેવડ હોય તો રાજનીતિમાં આવો

Rajkot: રાજકોટમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના (Jayesh Radadiya) યજમાન પદે જામકંડોરણામાં ‘પ્રેમનું પાનેતર’ નામે લેઉવા પટેલ સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ ભવ્ય સમારોહમાં જયેશ રાદડિયા દ્વારા 511 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યુ હતુ. આ શાહી સમુહલગ્નોત્સવમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, સહિતનાં અનેક રાજકીય આગેવાનોએ […]

Image

Jayesh Radadiya : જામકંડોરણાના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા સાથે ખાસ વાતચીત, વિઠ્ઠલ રાદડીયાના વારસાને કેવી રીતે લઇ ગયા આગળ ?

Jayesh Radadiya : સૌરાષ્ટ્રના પીઢ નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાના પનોતા પુત્ર જયેશ રાદડિયાનું નામ આજે સૌરાષ્ટ્રમાં કોઈથી અજાણ નથી. જેવા સામાજિક કર્યો પિતાએ કર્યા તેને આગળ ધપાવવાનું કામ અત્યારે જયેશ રાદડિયા કરે છે. અને કહેવાય કે ક્યાંક પિતા કરતા પણ પુત્ર સવાયો નીકળ્યો તે કહેવત પણ કંઈ ખોટી નહિ પડે. કારણ કે જયેશ રાદડિયા આજે રાજકીય […]

Image

હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો, હિસાબ કરવા મારે મેદાને ન ઉતરવું પડે : જયેશ રાદડિયા

Jayesh Radadiya: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરના (Jetpur) ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા (Jayesh Radadiya) ફરી એક વાર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. જાહેર કાર્યક્રમમાં જયેશ રાદડિયા નામ લીધા વગર વિરોધીઓ પર બરાબરના વરસ્યા હતા. ગઈ કાલે ફરી એક વાર તેમને જાહેરમંચ પરથી વિરોધીઓને ચીમકી આપી છે. જયેશ રાદડિયાએ જાહેરમંચ પરથી વિરોધીઓને આપી ચેતવણી! મળતી […]

Image

સમાજના અમુક કહેવાતા લોકો પગ ખેંચવાનું બંધ કરે, માયકાંગલાંની જરૂર નથી’:Jayesh Radadiya

Naresh Patel VS Jayesh Radadiya: ખોડલધામના ચેરમેન (Khodaldham Chairman) નરેશ પટેલ (Naresh Patel) વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડવોર ચાલી રહ્યુ છે અને ઈક્કોની ચૂંટણી બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હજુ પણ નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે કોલ્ડવોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. આજે ફરી એક વાર જયેશ રાદડીયાએ નરેશ પટેલનું […]

Trending Video